SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ पांयभो प्राश, श्लो. १७७-१८४ ६४७ ६४९ ટીકાર્થઃ- રોગી જ્યારે પોતાના આયુષ્ય સંબંધી શકુનો જોતો હોય ત્યારે, જો શ્વાન દક્ષિણ દિશા તરફથી વળી ગુદા ચાર્ટ અથવા છાતી ચાટે કે પૂંછડી ચાટે તો ક્રમસર એક, બે, ત્રણ દિવસે મૃત્યુ થાય. રોગી નિમિત્ત-કાલે જો કૂતરાને આખું શરીર સંકોચી સૂતેલો દેખે અથવા કાનને ટટાર કરી શરીર વાળી ધૂણાવે, તો મૃત્યુ પામે, અથવા મુખ પહોળું કરી લાળ મૂકતો આંખો મીંચી, શરીર સંકોચી શ્વાન સૂઈ જાય, તો રોગીનું નક્કી મૃત્યુ થાય. ૧૮૩ १८५॥ ६५१ હવે બે શ્લોકોથી કાગડાનાં શકુનો જણાવે છે - ६४८ यद्यातुरगृहस्योर्ध्वं, काकपक्षिगणो मिलन् त्रिसन्ध्यं दृश्यते नूनं, तदा मृत्युरुपस्थितः महानसेऽथवा शय्यागारे काकाः क्षिपन्ति चेत् चर्मास्थि रज्जुं केशान् वा, तदाऽऽसन्नैव पंचता ટીકાર્થ :- જો રોગીના મકાન ઉપર સવાર, બપોર અને સાંજ એમ ત્રણે કાળ કાગડાઓનો સમુદાય એકઠો થતો દેખાય, તો નક્કી મૃત્યુ આવી પહોંચ્યું છે - એમ સમજવું તથા રોગીના રસોડામાં તથા સૂવાના ઘરમાં अगडाजो याम, हाड, छोरडी डे डेश सावी झेंडे, तो नकम्मां पंयत्व भएावं. ।। १८६-१८७ ।। હવે નવ શ્લોકોથી ઉપશ્રુતિને આશ્રયી કાલજ્ઞાન કહે છે – - ६५० अथवोपश्रुतेर्विद्याद्, विद्वान् कालस्य निर्णयम् प्रशस्ते दिवसे स्वप्न - काले शस्तां दिशं श्रितः पूत्वा पंचनमस्कृत्याऽऽचार्यमंत्रेण वा श्रुती गेहाच्छन्नश्रुतिर्गच्छेत्, शिल्पि - चत्वरभूमिषु चन्दनेनार्चयित्वा क्ष्मां, क्षिप्त्वा गन्धाक्षतादि च सावधानस्ततस्तत्रोपश्रुतेः शृणुयाद् ध्वनिम् अर्थान्तरापदेश्यश्च, सरूपश्चेति स द्वा विमर्शगम्यस्तत्राद्यः, स्फुटोक्तार्थोऽपरः पुनः यथैष भवनस्तम्भः, , पंच- षड्भिरयं दिनैः पक्षैर्मासैरथो वर्षेर्भक्ष्यते यदि वा न वा मनोहरतरश्चासीत्, किन्त्वयं लघु भक्ष्यते अर्थान्तरापदेश्या स्याद्, एवमादिरुपश्रुतिः एषा स्त्री पुरुषो वाऽसौ, स्थानादस्मान्न यास्यति दास्यामो न वयं गन्तुं गन्तुकामो न चाप्ययम् ६५२ ६५३ ६५४ यदि व्यात्तमुखो लालां, मुञ्चन् संकोचितेक्षणः 1 अङ्ग संकोच्य शेते श्वा, तदा मृत्युर्न संशयः ६५५ ।। १८५ ।। ६५६ 1 ।। १८६ ।। I ।। १८७ ।। I ।। १८८ ।। 1 ।। १८९ ॥ I ।। १९० ।। 1 ॥। १९१ ॥ ४८७ I ॥। १९२ ॥ 1 ।। १९३ ।। I ॥ १९४ ॥
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy