________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૧૮. સૂરિશ્રીનાં ચરિત્ર માટે સાધનો
શ્રીમદ્ હેમચંદ્રાચાર્યનું સંપૂર્ણ ચરિત્ર લખવામાં આવે તો એક મોટું દળદાર પુસ્તક થઈ પડે તેમ છે, કારણ કે તેમના સંબંધમાં જે જે જાણવા યોગ્ય છે તે ઘણા વિદ્વાન સાધુઓ ગદ્યપદ્યપરૂપે નોંધી ગયા છે. આ પુસ્તકો બધા હજુ પ્રગટ થઈ બહાર પડ્યા નથી તે માટે દિલગીરી છે. જે સાધનો છે તે નીચે પ્રમાણે - સોમપ્રભાચાર્ય કૃત હેમકુમાર ચરિત્ર. અથવા કુમારપાલ પ્રતિબોધક સંવત ૧૨૪૧
૧.
૨.
મેરુતુંયાચાર્ય કૃત પ્રબંધ ચિંતામણિ. સંવત ૧૩૬૭
૩.
૪.
૫.
૬.
૭.
૮.
શ્રી રાજશેખરસૂરિષ્કૃત ચતુર્વિંશતિ પ્રબંધ સં. ૧૪૦૫,
૯.
સોમતિલકસૂરિ કૃત કુમારપાળ ચરિત્ર (આ ગ્રંથ જૈન ગ્રંથાવલીમાં જણાવેલ નથી.)
૧૦. યશપાલ મંત્રી કૃત મોહપરાજય નાટક.
૩૨
શ્રી જયસિંહસૂરિ કૃત કુમારપાલ ચરિત્ર. સંવત ૧૩૧૩.
શ્રી ચારિત્રસુંદરસૂરિ કૃત કુમારપાલ ચરિત્ર.
શ્રી હરિશ્ચંદ્ર (દિગં-?) કૃત કુમારપાલ ચરિત્ર (પ્રાકૃત).
શ્રી જિનમંડનસૂરિ કૃત કુમારપાલ પ્રબંધ સં. ૧૪૪૧. શ્રી પ્રભાચંદ્રાચાર્ય કૃત પ્રભાવક ચરિત્ર. સં. ૧૩૩૪
૧૧. જિનપ્રભસૂરિ કૃત તીર્થકલ્પ.
૧૨. શ્રી ઋષભદાસ કૃત કુમારપાળ રાસ (ગુજરાતી)
૧૩. શ્રી જિનહર્ષસૂરિ કૃત કુમારપાળ રાસ. (ગુજરાતી)
અહીં ઉ૫૨ના સર્વ ઉપલબ્ધ ન હોવાથી. સ્થળ સંકોચ હોવાથી તથા રા. મોતીચંદ ગિરધર કાપડીઆ બી. એ. એલ. બી. એ આખું જીવનચરિત્ર લખવાનું માથે લઈ તે સંબંધી ઘણું પ્રકટ કરવાનું હોઈ અહીં ફક્ત દિગ્દર્શનરૂપે શ્રી જિનહર્ષ સૂરિ કૃત કુમારપાલરાસ, અર્હન્નીતિ (ભાષાંતરકાર રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી.બી.એ.)હ્રયાશ્રય મહાકાવ્ય વિગેરેમાંથી સાર લઈ એક અઠવાડીઆના ટુંક વખતમાં જેટલું બન્યું તેટલું નિવેદન કર્યું છે. દોષ, સ્ખલન, ઇત્યાદિ સંબંધે મિચ્છામિ દુઃકકડં દઈ તે સુધારનારનો ઉપકાર થશે એમ કહી, હું વિરમું છું.
પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ. વીરાત્ ૨૪૩૭ વૈશાખ સુદિ પ્રથમા.
ગુરુ ચરણો પાસક. મોહનલાલ દલીચંદ દેશાઈ બી.એ.એલ.એલ.બી.
કેટલાક શબ્દોમાં સુધારો વધારો કરી યોગશાસ્ત્રની ચોથી આવૃત્તિ માટે પ્રસિદ્ધ કર્તા પં. દેવવિજયજીગણી
મુંબઈ.
૧૯૮૦ ફાગણ સુદ ૭-બુધવાર
(ક. સ. હેમચન્દ્રસૂરિ મ. સા. અને તેઓના ગ્રંથો વિષે ઘણાં સ્થળેથી પ્રગટ થયું છે. કેટલીક વિગત આ પ્રમાણે છે.)
૧.
૨.
૩.
Life of Hemchandra
હેમચન્દ્રાચાર્ય-ધૂમકેતુ હેમસમીક્ષા-મધસૂદન મોદી
(યોગશાસ્ત્ર પ્ર. બાલચંદ સાકરચંદ શાહ પ્રસ્તાવનામાંથી સાભાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org