________________
શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય ૧
૧
ગુરૂ સ્તુતિ (રાગ-કલ્યાણ)
કલિસર્વજ્ઞ !, ત્રિકાલવંદન હો !!! સિદ્ધરાજ કુમાર પ્રતિબોધી,
મહિમા વધાર્યો જૈનશાસન હો-કલિ. અમારિપડહ વજડાવી જંતુ,
દાન અભય દિધું હેમ સુધન્ય હો-કલિ. ધવલકીર્તિગીત ગાઈએ ત્હારાં,
Jain Education International
ગૂર્જર બાલ થઈ સુપ્રસન્ન હો-કલિ
૩
‘કલિકાલ સર્વજ્ઞ’એ નામનું ઉત્તર બિરૂદ ધરાવનાર, ગુજરાતની પ્રજામાં શ્રી કુમારપાળ રાજન દ્વારા અમારીપડહ વજડાવી માંસાહાર, મદિરાપાનને દેશવટો અપાવનાર, અખંડ બ્રહ્મચારી, શાસનપ્રભાવક મહાત્ મુનિ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યથી કોણ અપરિચિત છે ? જૈન તેમજ જૈનેતરસર્વ શિક્ષિત જગમાં તેઓનું નામ સજીવન, જ્વલંત અને પ્રસિદ્ધ છે.
૧
૧. શ્રીમદ્ના ગુરૂ
આવા સુવિખ્યાત જયશ્રીવાળા મહાત્માનું જીવનવૃત્તાંત કંઈપણ લખીએ, તે પહેલાં તેમના ગુરુની ઓળખાણ કરીએ.
(કોટિક ગણ, વજ્રશાખા, ચંદ્રકુળ.)
દિન્નસૂરી
|
યશોભદ્રસૂરિ.
૨
।
પ્રદ્યુમ્નસૂરિ.
ગુણસેનસૂરિ.
દેવચંદ્રસૂરિ
આમાં છેલ્લા દેવચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં ધંધુકાનગર આવ્યા. તેઓ શ્રીમદ્ના ગુરુ છે, તેથી તેમને
For Private & Personal Use Only
www.jainelibrary.org