SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૪૫-૫૬ । ॥ ૬૦ । ॥ ५१ ॥ । ॥ ક્ર્ ॥ 1 ५० कृतसङ्गः सदाचारै८ र्मातापित्रोश्च पूजकः ९ त्यजन्नुपप्लुतं स्थान१० मप्रवृतश्च गर्हिते ११ व्ययमायोचितं कुर्वन्१२ वेषं वित्तानुसारतः १३ अष्टभिर्धीगुणैर्युक्तः १४ शृण्वानो धर्ममन्वहम् १५ अजीर्णे भोजनत्यागी१६ काले भोक्ता च सात्म्यतः १७ अन्योऽन्याप्रतिबन्धेन, त्रिवर्गमपि साधयन् १८ यथावदतिथौ साधौ, दीने च प्रतिपत्तिकृत् १९ सदाऽनभिनिविष्टश्च २० पक्षपाती गुणेषु च२१ ॥ ५३ " अदेशाकालयोश्चर्यां, २२ त्यजन् जानन् बलाबलम्२३ । વૃત્તસ્થજ્ઞાનવૃદ્ધાનાં, પૂન:૨૪ પોષ્યપોષ:૨ ॥ ૪ ॥ दीर्घदर्शी २६ विशेषज्ञः २७ कृतज्ञो२८ लोकवल्लभः २९ । सलज्जः ३० सदयः ३१ सौम्यः ३२ परोपकृतिकर्मठः ३३ ॥ ५५ ॥ अन्तरङ्गारिषड्वर्ग-परिहारपरायणः ३४ वशीकृतेन्द्रियग्रामो, ३५ गृहिधर्माय कल्पते ॥ ૬ ॥ ॥ કૃતિ પ્રથમ પ્રાશઃ || અર્થ : જે (૧) ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનવાળો હોય, (૨) શિષ્ટ પુરુષોના આચારની પ્રશંસા કરનારો, (૩) કુલ તથા શીલથી સમાન અને અન્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલી કન્યા સાથે વિવાહ કરનારો હોય, (૪) પાપભીરું, (૫) પ્રખ્યાત એવા દેશાચારનું પાલન કરનારો, (૬) રાજા-મંત્રી આદિ કોઈનો પણ અવર્ણવાદ નહિ કરનારો, (૭) અતિ સ્પષ્ટ કે અતિ ગુપ્ત દોષથી વર્જિત, સુંદર પાડોશીઓથી યુક્ત અને પરિમિત દ્વારથી સુરક્ષિત એવા સ્થાનમાં રહેલા ઘરમાં રહેનારો, (૮) સદાચારી પુરુષોની સાથે મિત્રતા કરનારો, (૯) માતા-પિતાનો પૂજક, (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનારો, (૧૧) નિંઘ કાર્યોનો પરિત્યાગ કરનારો, (૧૨) ધનની પ્રાપ્તિ થાય તે પ્રમાણે ધનનો વ્યય કરનારો, (૧૩) ધનને અનુસારે વેષને ધારણ કરનારો, (૧૪) બુદ્ધિના આઠ ગુણથીયુક્ત, (૧૫) સદાકાળ ધર્મનું શ્રવણકરનારો, (૧૬) અજીર્ણના રોગમાં ભોજનનો ત્યાગી, (૧૭) યોગ્ય કાળે પરિમિત ભોજન કરનારો, (૧૮) એકબીજાને બાધા ન થાય તેમ અર્થાદિ ત્રણેય પુરુષાર્થને સાધનારો, (૧૯) અતિથિ, સાધુ અને દરિદ્રજનની યથોચિત ભક્તિ કરનારો, (૨૦) સદાકાળ કદાગ્રહથી રહિત, (૨૧) ગુણોનો પક્ષપાતી, (૨૨) અદેશ અને અકાળની ચર્યાનો ત્યાગ કરનારો, (૨૩) બલાબલનો જ્ઞાતા, (૨૪) સદાચારી અને વિશેષજ્ઞાની એવા પુરુષોનો પૂજક, (૨૫) સ્ત્રી-પુત્ર-આદિ પરિવારનું પોષણ કરનારો, (૨૬) દીર્ઘ (ભાવિ) કાળને જોનારો, (૨૭) વિશેષજ્ઞ, (૨૮) કૃતજ્ઞ, (૨૯) લોકમાં પ્રિય, (૩૦) લજ્જાળુ, (૩૧) દયાળુ, (૩૨) સૌમ્ય સ્વભાવવાળો, (૩૩) પરોપકારમાં પરાયણ, (૩૪) કામ-ક્રોધાદિષટ્ આંતરશત્રુઓનો વિનાશ કરવામાં તત્પર અને (૩૫) ५१ ५२ ५३ ५४ ५५ ५६ Jain Education International For Private & Personal Use Only ૬૩ "I www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy