SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-માતા ૫૯૧ अध्ययन-२४ : दो १४-१८ १५. उच्चारं पासवणं खेलं सिंघाणजल्लियं । आहारं उवहिं देहं अन्नं वावि तहाविहं॥ उच्चारं प्रस्रवणं क्ष्वेल सिङ्घाणं जल्लकम्। आहारमुपधि देहं अन्यद्वापि तथाविधम्।। १५.य्या२, प्रश्न, वेष्म, नानी भेट, भेद, આહાર, ઉપધિ, શરીર કે તેવા પ્રકારની બીજી કોઈ ઉત્સર્ગ કરવા યોગ્ય વસ્તુનો ઉપયુક્ત અંડિલમાં उत्सर्ग ३. १६.अणावायमसंलोए अणावाए चेव होइ संलोए। आवायमसंलोए आवाए चेय संलोए ॥ अनापातमसंलोकम् आनापातं चैव भवति संलोकम्। आपातमसंलोकम् आपातं चैव संलोकम् ।। १६.स्थंडिल यार प्रारना होयछे १.मनापात-मसंमो-यांसोडीन भावागमनन હોય, તેઓ દૂરથી પણ દેખાતા ન હોય. ૨. અનાપાત-સંલોક–જયાં લોકોનું આવાગમન ન હોય, પરંતુ તેઓ દૂરથી દેખાતા હોય. ૩. આપાત-અસંલોક-જયાં લોકોનું આવાગમન હોય, પરંતુ તેઓ દૂરથી ન દેખાતા હોય. ૪. આપાત-લોક–જયાં લોકોનું આવાગમન પણ હોય અને તેઓ દૂરથી દેખાતા પણ હોય. १७.अणावायमसंलोए परस्सणुवघाइए। समे अज्झुसिरे यावि अचिरकालकयंमि य ॥ अनापातेऽसंलोके परस्याऽनुपघातिके। समेऽशुषिरे चापि अचिरकालकृते च ।। ૧૭.જે સ્થડિલ અનાપાત-અસંલોક, બીજા માટે અનુપઘાતકારી, સમ, અશુષિર (પોલું કે તિરાડ વિનાનું) કેટલાક સમય પહેલાં જ નિર્જીવ બનેલું– १८. वित्थिण्णे दूरमोगाढे नासन्ने बिलवज्जिए। तसपाणबीयरहिए उच्चाराईणि वोसिरे ।। विस्तीर्णे दूरमवगाढे नासन्ने बिलवजिते। त्रसप्राणबीजरहिते उच्चारादीनि व्युत्सृजेत् ।। ૧૮.ઓછામાં ઓછું એક હાથ વિસ્તારવાળું તથા તળિયે ચાર આંગળના નિર્જીવ પડવાળું, ગામ વગેરેથી દૂર, દર વિનાનું અને ત્રસ પ્રાણી તથા બીજરહિત હોયતેમાં ઉચ્ચાર વગેરેનો ઉત્સર્ગ કરે.૧૧ ૧૯ આ પાંચ સમિતિઓની સંક્ષિપ્ત વ્યાખ્યા થઈ. અહીંથી હવે પછી ત્રણ ગુતિઓ ક્રમથી કહીશ. १९. एयाओ पंच समिईओ समासेण वियाहिया। एत्तो य तओ गुत्तीओ वोच्छामि अणुपुव्वसो॥ एताः पंचसमितयः समासेन व्याख्याताः। इतश्च तिस्रो गुप्तीः वक्ष्याम्यनुपूर्वशः ।। २०.सत्या, भृषा, सत्याभूषा भने योथी असत्याभूषा मारीते मनो-तिना यार आर. २०. सच्चा तहेव मोसा य सच्चामोसा तहेव य। चउत्थी असच्चमोसा मणगुत्ती चउव्विहा ॥ सत्या तथैव मृषा च सत्यामृषा तथैव च। चतुर्थ्यसत्यामृषा मनोगुप्तिश्चतुर्विधा ।। ૨૧.યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તમાન મનનું સંયમપૂર્વક નિવર્તન કરે. २१. संरंभसमारंभे आरंभे य तहेव य। मणं पवत्तमाणं तु नियत्तेज्ज जयं जई॥ संरम्भसमारम्भे आरम्भे च तथैव च। मनः प्रवर्तमानं तु निवर्तयेद् यतं यतिः ।। For Private & Personal Use Only www.jainelibrary.org| Jain Education International
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy