SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવવિભક્તિ (૫) વલ્લી -- કાકડી વગેરેની વેલ. (૬) ૧. ૨. તૃણ ! – ઘાસ. (૭) લતા-વલય – નાળિએર, ખજૂરી, કેળ વગેરે. તેમને બીજી શાખા હોતી નથી, એટલા માટે તેમને ‘લતા’ અને તેમની ડાળો વલયાકાર હોય છે તેથી તેમને ‘વલય’ (સંયુક્તરૂપે ‘લતા-વલય’) કહેવામાં આવેલ છે. (૮) પર્વજ – શેરડી વગેરે. (૯) કુહુણ - જમીન ફોડીને ઊગી નીકળનાર છોડ, જેમ કે—સર્પચ્છત્ર, બિલાડીના ટોપ વગેરે. - (૧૦) જલરુહ – જલજ વનસ્પતિ – કમળ વગેરે. । તૃણ (૧૧) ઔષધિ (૧૨) હરિતકાય – પાલખ, બથવો વગેરે. જ્યાં એક શરીરમાં અનંત જીવો નિવાસ કરતા હોય, તેને ‘સાધારણ વનસ્પતિકાય' કહે છે. બધા પ્રકારના કંદ, મૂળ તથા અનંતકાયિક સાધારણ વનસ્પતિ જીવો છે. બટાટા, મૂળા, આદુ વગેરે બધા આ શ્રેણીની અંદર આવે. ૯૩૯ વસ્તી (૯૭૨૪) લતા-વિશેષ. આ વર્ષા ઋતુમાં ઉગે છે. તેનો કંદ સ્નિગ્ધ, ફૂલ લાલ અને પાંદડાં લીલાં હોય છે. તેને ‘ભૂકદલી’ અને ‘દ્રોણપર્ણી' પણ કહેવામાં આવે છે. ૬ (૯૮ ૩) રેસા વિનાના ગાંઠાદાર મૂળ. જમીનમાં રહેનાર વૃક્ષનો અવયવ. દૈનિદ્દા (૯૯ | ૩) (સં. ઇાિ) હળદર પીળા અને સોનેરી રંગની હોય છે. તેનું નામ છે – ‘વરવર્ણની’ અર્થાત્ ઉત્તમ વર્ણવાળી. પ્રાચીન કાળમાં હળદરનું તેલ ખૂબ લગાવવામાં આવતું. મદ્રાસ બાજુ હજુ પણ પોતાનો વાન સુધારવા માટે સ્ત્રીઓ તેનો પ્રયોગ કરે છે. તે વાત-રોગ, હૃદય-રોગ, પ્રમેહ વગેરે રોગો માટે અતિ ઉત્તમ મનાય છે. સુશ્રુત (ચિ૰ અ. ૯)માં તો કહેવામાં આવ્યું છે કે તેનાથી કુષ્ઠ રોગ પણ નાશ પામે છે. વસ્તુતઃ તે રક્ત શુદ્ધ કરનાર છે, એ જ કારણે પીઠી તથા આહારમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ' ૧૯. (શ્લોક ૧૦૯-૧૧૦) પ્રજ્ઞાપના - - એક ફસલ આપનાર છોડ – ઘઉં વગેરે. = ઉત્તરાધ્યયનની અપેક્ષાએ પ્રજ્ઞાપના (પદ ૧)માં અગ્નિના વધુ પ્રકારો મળે છે– ઉત્તરાધ્યયન (૧) અંગાર – સળગતો કોલસો (૨) મુર્મુર – (૩) અગ્નિ – લોહપિંડમાં પ્રવિષ્ટ તેજસ્ (૪) અર્ચિ – પ્રદીપ્ત અગ્નિથી વિચ્છિન્ન અગ્નિ-શાખા Jain Education International (૧) અંગાર (૨) જવાળા ! – ભસ્મ મિશ્રિત અગ્નિ-કણ शब्दार्णव: द्रोणपर्णी स्निग्धकन्दा कन्दली भूकदल्यपि । प्रवचनसारोद्धार, पृ. ५७ । અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૯ (૫) જ્વાલા – પ્રદીપ્ત અગ્નિ સાથે પ્રતિબદ્ધ અગ્નિ-શાખા (૬) ઉલ્કા (૭) વિદ્યુત (૩) મુર્મુર (૪) અર્ચિ ૩. ૪. अभिधान चिन्तामणि कोश, ३: हरिद्रा कांचनी पीता निशाख्या वरवर्णिनी । સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ, પૃ. ૪૫૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy