SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્જીયણાણિ २६३. कंदष्पकोक्कुइयाई तहसीलसहावहासविगहाहिं । विम्हावेतो य परं कंदष्पं भावणं कुणइ ॥ २६४. मंताजोगं काउं भूकम्मं च जे परंजंति । सायरसड्ड अभिओगं भावणं कुणइ ॥ २६५. नाणस्स केवलीणं धम्मायरियस्स संघसाहूणं माई अवण्णवाई किब्बिसियं भावणं कुणइ ॥ २६६. अणुबद्धरोसपसरो तहय निमित्तंमि होइ पडिसेवि । एएहि कारणेहिं आसुरियं भावणं कुणइ || २६७. सत्थग्गहणं विसभक्खणं च जलणं च जलप्पवेसो य । अणायारभंडसेवा जम्मणमरणाणि बंधंति ॥ २६८. इड़ पाउकरे बुद्धे नायए परिनिव्वुए । छत्तीसं उत्तरज्झाए भवसिद्धीयसंम ॥ Jain Education International -त्ति बेमि । कन्दर्पकौत्कुच्ये तथा शीलस्वभावहास्यविकथाभिः । विस्मापयन् च परं कान्दर्पी भावनां कुरुते ॥ ૯૨૬ मंत्रयोगं कृत्वा भूतिकर्म च यः प्रयुङ्क्ते । सातरसद्धिहेतोः आभियोगीं भावनां कुरुते ॥ ज्ञानस्य केवलिनां धर्माचार्यस्य सङ्घसाधूनाम् । मायी अवर्णवादी किल्विषिक भावनां कुरुते ॥ अनुबद्धरोषप्रसरः तथा च निमित्ते भवति प्रतिसेवी । एताभ्यां कारणाभ्यां आसुरिकीं भावनां कुरुते ॥ शस्त्रग्रहणं विषभक्षणं च ज्वलनं च जलप्रवेशश्च । अनाचारभाण्डसेवा जन्ममरणानि बध्नन्ति ॥ इति प्रादुरकरोद् बुद्धः ज्ञातकः परिनिर्वृतः । षट्त्रिंशदुत्तराध्यायान् भव्यसिद्धिकसम्मतान् ॥ - इति ब्रवीमि । अध्ययन- उ : सो९ २६३-२६८ ૨૬૩.જે કામકથા કરે છે, બીજાઓને હસાવવાની ચેષ્ટા કરે છે તથા શીલ – આચરણ, સ્વભાવ, હાસ્ય અને વિકથાઓ દ્વારા બીજાઓને વિસ્મિત કરે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે. ૨૬૪.જે સુખ, રસ અને સમૃદ્ધિ માટે મંત્ર, યોગ અને ભૂતિકર્મનો પ્રયોગ કરે છે, તે આભિયોગી ભાવનાનું આચરણ કરે છે. २५.ठे ज्ञान, डेवणज्ञानी, धर्माचार्य, संघ तथा साधुखोनी નિંદા કરે છે, તે માયાવી પુરુષ કિક્વિષિકી ભાવનાનું આચરણ કરે છે. ૨૬૬.જે ક્રોધને સતત વધવા દે છે અને નિમિત્ત બતાવે છે, તે પોતાની આ પ્રવૃત્તિઓના કારણે આસુરી ભાવનાનું આચરણ કરે છે. ૨૬૭.જે શસ્ત્ર દ્વારા, વિષ-ભક્ષણ દ્વારા, અગ્નિમાં પ્રવેશીને કે પાણીમાં કૂદી પડીને આત્મ-હત્યા કરે છે અને જે મર્યાદાથી વધુ ઉપકરણો રાખે છે, તે જન્મ-મરણની પરંપરાને પુષ્ટ કરે છે — મોહી ભાવનાનું આચરણ કરે छे. ૨૬૮.આ રીતે ભવ્ય જીવો વડે સમ્મત છત્રીસ ઉત્તર અધ્યયનોનું તત્ત્વવેત્તા, જ્ઞાતવંશીય ઉપશાંત ભગવાન મહાવીરે પ્રજ્ઞાપન કર્યું છે. For Private & Personal Use Only -खाम हुंडई छ. www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy