________________
જીવાજીવવિભક્તિ
૯૧૩
અધ્યયન-૩૬ : શ્લોક ૧૫૯-૧૬૬
૧૫૯ પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત અને
સ્થિતિની અપેક્ષાએ સાદિ-સાત્ત છે.
१५९. संतई पप्पणाईया
अपज्जवसिया वि य। ठिई पडुच्च साईया सपज्जवसिया वि य॥
सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थितिं प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥
૧૬૦.૫હેલી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જઘન્યપણે
દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટપણે એક સાગરોપમની છે.
१६०. सागरोवममेगं तु
उक्कोसेण वियाहिया। पढमाए जहन्नेणं दसवाससहस्सिया ॥
सागरोपममेकं तु उत्कर्षेण व्याख्याता। प्रथमायां जघन्येन दशवर्षसहस्रिका ।।
૧૬૧.બીજી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જઘન્યપણે
એક સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે ત્રણ સાગરોપમની
१६१. तिण्णेव सागरा ऊ
उक्कोसेण वियाहिया। दोच्चाए जहन्नेणं एगं तु सागरोवमं ॥
वय एव सागरास्तु उत्कर्षेण व्याख्याता। द्वितीयायां जघन्येन एकं तु सागरोपमम् ॥
छ
૧૬૨.ત્રીજી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જધન્યપણે
ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સાત સાગરોપમની
१६२. सत्तेव सागरा ऊ
उक्कोसेण वियाहिया। तइयाए जहन्त्रेणं तिण्णेव उ सागरोवमा ॥
सप्तैव सागरास्तु उत्कर्षेण व्याख्याता। तृतीयायां जघन्येन त्रीणि एव तु सागरोपमाणि ।।
૧૬૩.ચોથી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જઘન્યપણે
સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે દસ સાગરોપમની
१६३. दस सागरोवमा ऊ
उक्कोसेण वियाहिया। चउत्थीए जहन्नेणं सत्तेव उ सागरोवमा ॥
दश सागरोपमाणि तु उत्कर्षेण व्याख्याता। चतुर्थ्यां जघन्येन सप्तैव तु सागरोपमाणि ॥
૧૬૪.પાંચમી પૃથ્વીમાં નૈરયિકોની આયુસ્થિતિ જઘન્યપણે
દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે સત્તર સાગરોપમની
१६४. सत्तरस सागरा ऊ
उक्कोसेण वियाहिया। पंचमाए जहन्नेणं दस चेव उसागरोवमा ॥
सप्तदश सागरास्तु उत्कर्षेण व्याख्याता। पंचम्यां जघन्येन दश चैव तु सागरोपमाणि ॥
१६५. बावीस सागरा ऊ
उकोसेण वियाहिया। छट्ठीए जहन्नेणं सत्तरस सागरोवमा ॥
द्वाविंशतिः सागरास्तु उत्कर्षेण व्याख्याता। षष्ट्यां जघन्येन सप्तदश सागरोपमाणि ॥
૧૬૫.છઠ્ઠી પૃથ્વીમાં નૈરિયકોની આયુ-સ્થિતિ જઘન્યપણે
સાર સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે બાવીસ સાગરોપમની છે.
१६६. तेत्तीस सागरा ऊ
उक्कोसेण वियाहिया। सत्तमाए जहन्नेणं बावीसं सागरोवमा॥
त्रयस्त्रिंशत् सागरास्तु उत्कर्षेण व्याख्याता। सप्तम्यां जघन्येन द्वाविंशतिः सागरोपमाणि ।।
૧૬૬ સાતમી પૃથ્વીમાં નૈરયિકોની આયુ-સ્થિતિ જઘન્યપણે
બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,