________________
ઉત્તરઝયણાણિ
८०८
અધ્યયન-૩૬ : શ્લોક ૧૧૯-૧૨૬
११९. संवट्टगवाते य
णेगविहा एवमायओ। एगविहमणाणत्ता सुहमा ते वियाहिया॥
संवर्तकवाताश्च अनेकधा एवमादयः। एकविधा अनानात्वाः सूक्ष्मास्ते व्याख्याताः ॥
૧૧૯ તેમના સંવર્તક વાત વગેરે બીજા પણ અનેક પ્રકારો
છે. સૂક્ષ્મ વાયુકાયિક જીવો એક જ પ્રકારના હોય છે, તેમનામાં વિવિધતા હોતી નથી,૨૦
१२०. सुहुमा सव्वलोगम्मि
लोगदेसे य बायरा। इत्तो कालविभागं तु तेसिं वुच्छं चउव्विहं॥
सूक्ष्माः सर्वलोके लोकदेशे च बादराः। इतः कालविभागं तु तेषां वक्ष्यामि चतुर्विधम् ॥
૧૨૦.તેઓ (સૂક્ષ્મ વાયુકાયિક જીવો) સમગ્ર લોકમાં અને
બાદર વાયુકાલિક જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે હું તેમના ચતુર્વિધ કાળ-વિભાગનું નિરૂપણ जरीश.
૧૨ ૧.પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ-અનંત છે અને
स्थितिनी अपेक्षा साहि-सान्त छ.
१२१. संतई पप्पणाईया
अपज्जवसिया विय। ठिइं पडुच्च साईया सपज्जवसिया वि य॥
सन्तति प्राप्य अनादिकाः अपर्यवसिता अपि च। स्थिति प्रतीत्य सादिकाः सपर्यवसिता अपि च ॥
૧૨૨ તેમની આયુ-સ્થિતિ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને
ઉત્કૃષ્ટપણે ત્રણ હજાર વર્ષની છે.
१२२. तिण्णेव सहस्साई
वासाणुक्कोसिया भवे। आउट्ठिई वाऊणं अंतोमुहत्तं जहनिया॥
त्रीण्येव सहस्राणि वर्षाणामुत्कर्षिता भवेत्। आयु:स्थितिर्वायूनाम् अन्तर्मुहूर्त्त जघन्यकम् ॥
૧૨૩.તેમની કાય-સ્થિતિ જઘન્યપણે અંતમુહૂર્ત અને
ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળની છે.
१२३. असंखकालमुक्कोसं
अंतोमुहुत्तं जहन्नयं। कायट्ठिई वाऊणं तं कायं तु अमुंचओ॥
असंख्यकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। कायस्थितिर्वायूनां तं कायं तु अमुंचताम् ॥
१२४. अणंतकालमुक्कोसं
अंतोमुहत्तं जहन्नयं। विजढंमि सए काए वाउजीवाण अंतरं ॥
अनन्तकालमुत्कर्ष अन्तर्मुहूर्तं जघन्यकम्। वित्यक्ते स्वके काये वायुजीवानामन्तरम् ।।
૧૨૪.તેમનું અંતર–વાયુકાયને છોડીને ફરીથી તે જ કાયમાં
ઉત્પન્ન થવા સુધીનો કાળ જઘન્યપણે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટપણે અનંતકાળ છે.
૧૨૫,વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની દષ્ટિએ તેમના
હજારો ભેદ હોય છે.
१२५. एएसि वण्णओ चेव
गंधओ रसफासओ। संठाणादेसओ वावि विहाणाई सहस्ससो॥
एतेषां वर्णतश्चैव गन्धतो रसस्पर्शतः। संस्थानोदेशतो वाऽपि विधानानि सहस्रशः॥
१२६. ओराला तसा जे उ
चहा ते पकित्तिया। बेइंदियतेइंदिय चउरोपंचिंदिया चेव॥
'ओराला' वसा ये तु चतुर्धा ते प्रकीर्तिताः। द्वीन्द्रियास्त्रीन्द्रियाः चतुष्पंचेन्द्रियाश्चैव ॥
१२६.स्थूण स-यि यो यार १२ना छ - (१)
दान्द्रिय, (२) त्रीन्द्रिय, (3) यतुरिन्द्रिय सने (४) पंथेन्द्रिय.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.