SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા-અધ્યયન १४. वरवारुणीए व रसो विविहाण व आसवाण जारिसओ महुस्स व रसो तो म्हापणं ॥ १५. खज्जूरमुद्दियरसो खीररसो खंडसक्कररसो वा । तो वि अगगुणो रसो उ सुक्काए नायव्वो ॥ १६. जह गोमडस्स गंधो सुणगमडगस्स व जहा अहिमडस्स । एत्तो वि अनंतगुणो लेसाणं अप्पसत्थाणं ॥ १७. जह सुरहिकुसुमगंधो गंधवासाण पिस्समाणाणं । वि पसत्थलेसाण तिण्हं पि ॥ १८. जह करगयस्स फासो गोजिब्भाए व सागपत्ताणं । तो वि अनंतगुणो लेसाणं अप्पसत्थाणं ॥ १९. जह बूरस्स व फासो नवणीयस्स व सिरीसकुसुमाणं । एत्तो वि अनंतगुणो पत्थलेसाण तिण्हं पि ॥ २०. तिविहो व नवविहो वा सत्तावीसइविहेक्कसीओ वा । दुओ यालो वा लेसाणं होइ परिणामो ॥ २१. पंचासवप्पवत्तो तीहिं अगुत्तो छ अविरओ य । तिव्वारंभपरिणाओ खुद्द साहसिओ नरो ॥ Jain Education International ૮૬૭ वरवारुण्या इव रसः विविधानामिव आसवानां यादृशः । मधुमैरेयकस्येवरस : इतः पद्मायाः परकेण ॥ खर्जूरमृद्वीकारसः क्षीररसः खण्डशर्करारसो वा । इतोऽप्यनन्तगुणः रसस्तु शुक्लाया ज्ञातव्यः ॥ यथा गोमृतकस्य गंध: शुनकमृतकस्य वा यथाऽहिमृतकस्य इतोऽप्यनंतगुणो लेश्यानामप्रशस्तानाम् ॥ यथा सुरभिकुसुमगंध: गन्धवासानां पिष्यमाणानाम् । इतोऽप्यनंतगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥ यथा क्रकचस्य स्पर्श: गोजिह्वायाश्च शाकपत्राणाम् । तोऽप्यनंतगुणो लेश्यानामप्रशस्तानाम् || यथा बूरस्य वा स्पर्शः नवनीतस्य वा शिरीषकुसुमानाम् । इतोऽप्यनंतगुणः प्रशस्तलेश्यानां तिसृणामपि ॥ त्रिविधो वा नवविधो वा सप्तविंशतिविध एकाशीतिविधो वा त्रिचत्वारिंशदधिकद्विशतविधो वा लेश्यानां भवति परिणामः ॥ पंचाश्रवप्रवृत्तः तिसृभिरगुप्तः षट्स्वविरतश्च । तीव्रारम्भपरिणतः क्षुद्रः साहसिको नरः ॥ अध्ययन- ३४ : सोड १५-२२ ૧૪.ઉત્તમ દારૂ, વિવિધ આસવો, મધ અને મૈરેયક મદિરાના રસ જેટલો અશ્વ-તૂરો હોય છે તેનાથી પણ અનંત ગણો ́ મીઠો, મધુર અને અમ્લ-તૂરો રસ પદ્મ લેશ્યાનો होय हो. १५. जर, हरा, पीर, मांड भने सानो रस भेटलो મીઠો હોય છે, તેનાથી પણ અનંતગણો મીઠો રસ શુક્લ લેશ્યાનો હોય છે. ૧૬.મરેલ ગાય, કૂતરા અને સાપના શરીરની જેવી ગંધ હોય છે, તેનાથી પણ અનંત ગણી ગંધ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓની હોય છે. ૧૭.સુગંધી પુષ્પો અને પીસાઈ રહેલા સુગંધી પદાર્થોની જેવી ગંધ હોય છે, તેનાથી પણ અનંતગણી ગંધ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓની હોય છે. ૧૮.કરવત, ગાયની જીભ અને શાક વૃક્ષના પાંદડાનો સ્પર્શ જેવો કર્કશ હોય છે, તેનાથી અનંતગણો કર્કશ સ્પર્શ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓનો હોય છે. ૧૯.બૂરું, નવનીત અને શિરીષના પુષ્પોનો સ્પર્શ જેટલો કોમળ હોય છે, તેનાથી પણ અનંતગણો કોમળ સ્પર્શ ત્રણે પ્રશસ્ત લેશ્યાઓનો હોય છે. ૨૦.લેશ્યાઓના ત્રણ, નવ, સત્યાવીશ, એક્યાસી કે બસો તેંતાલીસ પ્રકારનાં પરિણામો હોય છે. ૨૧.જે મનુષ્ય પાંચે આશ્રવોમાં પ્રવૃત્ત હોય, ત્રણે ગુપ્તિઓમાં અગુપ્ત હોય, કાયમાં અવિરત હોય, તીવ્ર આરંભ ( सावध व्यापार ) मा संलग्न होय, क्षुद्र होय, वगर વિચાર્યે કાર્ય કરનાર હોય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy