SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ૮૫૫ अध्ययन-33: दो १५-२१ १५. दाणे लाभे य भोगे य उवभोगे वीरिए तहा। पंचविहमंतरायं समासेण वियाहियं ॥ दाने लाभे च भोगे च उपभोगे वीर्ये तथा। पंचविधोन्तरायः समासेन व्याख्यातः॥ १५.अंतराय-संक्षेपम पांय अरनुछ- (१) हानान्त२।य, (२) सामान्त।य, (3) भोगान्त२।य, (४) उपभोगान्त राय अने (५) वान्तिा ..' १६. एयाओ मूलपयडीओ उत्तराओ य आहिया। पएसग्गं खेत्तकाले य भावं चादुत्तरं सुण ॥ एता मूलप्रकृतयः उत्तराश्चाख्याताः । प्रदेशाग्रं क्षेत्रकालौ च भावं चोत्तरं श्रृणु ॥ ૧૬ કર્મોની આ જ્ઞાનાવરણ વગેરે મૂળ પ્રકૃતિઓ અને શ્રુત જ્ઞાનાવરણ વગેરે સત્તાવન ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી છે. આની પછી તે તેમના પ્રદેશાગ્ર(પરમાણુઓના પરિણામ) ક્ષેત્રો કાળ અને भाव(अनुभाग-पर्याय) सामग. १७. सव्वेसिं चेव कम्माणं | पएसग्गमणंतगं। गंठियसत्ताईयं अंतो सिद्धाण आहियं ॥ सर्वेषां चैव कर्मणां प्रदेशाग्रमनन्तकम् । ग्रन्थिकसत्त्वातीतम् अन्त: सिद्धानामाख्यातम् ।। ૧૭.એક સમયમાં ગ્રાહ્ય બધા કર્મોના પ્રદેશાગ્ર અનંત છે. તે અભવ્ય જીવોથી અનંતગણ અધિક અને સિદ્ધ આત્માઓના અનંતમા ભાગ જેટલ, હોય છે.* १८. सव्वजीवाण कम्मं तु संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु सव्वं सव्वेण बद्धगं॥ सर्वजीवानां कर्म तु संग्रहे षड्दिशागतम्। सर्वेष्वपि प्रदेशेषु सर्वसर्वेण बद्धकम् ॥ ૧૮ બધા જીવોના સંગ્રહયોગ્ય પગલો છએ દિશાઓ – આત્મા સાથે સંલગ્ન બધા આકાશ પ્રદેશોમાં સ્થિત છે. તે બધા કર્મ-પરમાણુ બંધ-કાળમાં એક આત્માના બધા પ્રદેશો સાથે સમ્બદ્ધ હોય છે. १९. उदहीसरिनामाणं तीसई कोडिकोडिओ। उक्कोसिया ठिई होइ अंतोमुहत्तं जहन्निया ॥ उदधिसदृग्नाम्नां त्रिंशत् कोटिकोट्यः । उत्कृष्टा स्थितिर्भवति अन्तर्मुहूर्तं जघन्यिका ।। ૧૯-૨૦.જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય – કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટિ-કોટિ સાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે.' २०. आवरणिज्जाण दुण्हं पि वेयणिज्जे तहवे य। अंतराए य कम्मम्मि ठिई एसा वियाहिया ॥ आवरणयोर्द्वयोरपि वेदनीये तथैव च। अन्तराये च कर्मणि स्थितिरेषा व्याख्याता ॥ ૨૧.મોહનીય-કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટિ-કોટિ સાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. २१. उदहीसरिनामाणं सत्तर कोडिकोडिओ। मोहणिज्जस्स उक्कोसा अंतोमुहत्तं जहन्निया ॥ उदधिसदृग्नाम्नां सप्ततिः कोटिकोट्यः। मोहनीयस्योत्कृष्टा अन्तर्मुहूर्तं जघन्यिका ॥ ૨૨.આયુ-કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટિ-કોટિ સાગર અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. २२. तेत्तीस सागरोवमा उक्कोसेण वियाहिया। ठिई उ आउकम्मस्स अंतोमुहत्तं जहनिया ॥ त्रयस्त्रिंशत् सागरोपमा उत्कर्षेण व्याख्याता। स्थितिस्त्वायु:कर्मणः अन्तर्मुहूर्तं जघन्यिका ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy