SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ८४० अध्ययन-3२: मोड ८५-८१ १०२. कोहं च माणं च तहेव मायं लोहं दुगुंछ अरइं इंच। हासं भयं सोगपुमिस्थिवेयं नपुंसवेयं विविहे य भावे ॥ क्रोधं च मानं च तथैव मायां लोभं जुगुप्सामरति रति च। हासं भयं शोकपुंस्त्रीवेदं नपुंसकवेदं विविधांश्च भावान् ॥ १०२.४ म-गुमा भासत थायछ, ते ५, मान, भाया, सोम, गुप्सा, २२ति, ति, हास्य, भय, शो, पुरुष-वे४, स्त्री-४, नपुंस-वे६ तथा अर्थ, વિષાદ વગેરે ભાવોને – १०३.आवज्जई एवमणेगरूवे आपद्यते एवमनेकरूपान् एवंविहे कामगुणेसु सत्तो। एवं विधान् कामगुणेषु सक्तः। अन्ने य एयप्पभवे विसेसे अन्यांश्चैतत् प्रभवान् विशेषान् कारुण्णदीणे हिरिमे वइस्से॥ कारुण्यदीनो हीमान् द्वेष्यः ।। ૧૦૩.એ જ રીતે અનેક પ્રકારના વિકારોને અને તેમાંથી જન્મતા અન્ય પરિણામોને પ્રાપ્ત થાય છે અને તે કરુણાસ્પદ, દીન, લજ્જિત અને અપ્રિય બની જાય १०४.कप्पं न इच्छिज्ज सहायलिच्छू कल्पं नेच्छेत् सहायलिप्सुः पच्छाणुतावे य तवप्पभावं। पश्चात्तापश्च तपःप्रभावम् । एवं वियारे अमियप्पयारे एवं विकारानमितप्रकारान् आवज्जई इंदियचोरवस्से ॥ आपद्यते इन्द्रियचोरवश्यः ॥ ૧૦૪. “આ મારી સેવા કરશે' – એવી લિપ્સાથી કલ્પ (યોગ્ય શિષ્ય)ની ઈચ્છા પણ ન કરે. તપસ્યાના પ્રભાવ (લબ્ધિ વગેરે)ની ઈચ્છા ન કરે અને તેનો પ્રભાવ ન પડવાથી પશ્ચાત્તાપ ન કરે. જે એવી ઈચ્છા કરે છે તે ઇન્દ્રિયરૂપી ચોરોનો૭ વશવર્તી બનીને અપરિમિત પ્રકારના विरोने" प्राथाय छे. १०५.तओ से जायंति पओयणाइं ततस्तस्य जायन्ते प्रयोजनानि ततस्तस्य जायन्ते प्रयोजनानि निमज्जिउं मोहमहण्णवम्मि। निमज्जितं मोहमहार्णवे। सुहेसिणो दुक्खविणोयणट्ठा सुखैषिणो दुःखविनोदनार्थं तपच्चयं उज्जमए य रागी॥ तत्प्रत्ययमुद्यच्छति च रागी॥ १०५.विडारोनी प्राप्ति पछी तेनी सभा तेने मोल મહાર્ણવમાં ડુબાડનાર વિષય-સેવનના પ્રયોજનો ઉપસ્થિત થાય છે. પછી તે સુખની પ્રાપ્તિ અને દુઃખના વિનાશને માટે અનુરક્ત બનીને તે પ્રયોજનોની પૂર્તિ માટે ઉદ્યમ કરે છે. १०६.विरज्जमाणस्स य इंदियत्था विरज्यमानस्य चेन्द्रियार्थाः सद्दाइया तावइयप्पगारा। शब्दाद्यास्तावत्प्रकाराः । न तस्स सव्वे विमणुण्णयं वा न तस्य सर्वेऽपि मनोज्ञतां वा निव्वत्तयंती अमणुण्णयं वा॥ निवर्त्तयन्ति अमनोज्ञतां वा ।। ૧૦૬ જેટલા પ્રકારના શબ્દ વગેરે ઇન્દ્રિય-વિષયો છે, તે બધા વિરક્ત મનુષ્યના મનમાં મનોજ્ઞતા કે અમનોજ્ઞતા ઉત્પન્ન કરતા નથી. १०७.एवं ससंकप्पविकप्पणासो संजायई समयमुवट्ठियस्स। अत्थे असंकप्पयतो तओ से पहीयए कामगुणेसु तण्हा ॥ एवं स्व-संकल्प-विकल्पनाशः संजायते समतामुपस्थितस्य। अर्थान् असंकल्पयतस्ततस्तस्य प्रहीयते कामगुणेषु तृष्णा ॥ १०७.२ रीते समता प्रा ४२ से छ, तेना सं८५ मने વિકલ્પ નષ્ટ થઈ જાય છે. જે અર્થો-ઈન્દ્રિય-વિષયોનો સંકલ્પ નથી કરતો, તેને કામગુણોમાં થનારી તૃષ્ણા અતિક્ષીણ થઈ જાય છે.૧૯ १०८.स वीयरागो कयसव्वकिच्चो खवेइ नाणावरणं खणेणं। तहेव जं दंसणमावरेइ जंचंतरायं पकरेड़ कम्मं ॥ स वीतरागः कृतसर्वकृत्यः क्षपयति ज्ञानावरणं क्षणेन । तथैव यत् दर्शनमावृणोति यदन्तरायं प्रकरोति कर्म ॥ ૧૦૮ પછી તે વીતરાગ સઘળી દિશાઓમાં કૃતકૃત્ય થઈને ક્ષણભરમાં જ્ઞાનાવરણને ક્ષીણ કરી નાખે છે. તે જ રીતે જે કર્મ દર્શનનું આવરણ કરે છે અને જે કર્મ અંતરાય(વિદન) કરે છે, તેવા દર્શનાવરણ અને અંતરાય કમને ક્ષીણ કરી નાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy