SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ-વિધિ ૮૦૭ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૧૬-૧૯ ૧૬. દસ પ્રકારના ભિક્ષુ-ધર્મમાં (fઅવસ્થામiષ રવિ) જુઓ– ૨/૨નું ટિપ્પણ. ૧૭. ઉપાસકોની અગિયાર પ્રતિમાઓ (કવીસTUi fમાણુ) ઉપાસક – શ્રાવકની પ્રતિમાઓ અગિયાર છે – (૧) દર્શન-શ્રાવક, (૭) સચિત્ત-પરિત્યાગી, (૨) કૃત-વ્રત શ્રાવક, (૮) આરંભ-પરિત્યાગી, (૩) કૃત-સામાયિક, (૯) પ્રેષ્ય-પરિત્યાગી. (૪) પોષધોપવાસ નિરત, (૧૦) ઉદિષ્ટ-ભક્ત-પરિત્યાગી, (૫) દિવસે બ્રહ્મચારી અને રાત્રીએ પરિમાણ કરનાર, (૧૧) શ્રમણ-ભૂત. (૬) દિવસે બ્રહ્મચારી, સ્નાન ન કરનાર, દિવસે ભોજન કરનાર અને કચ્છ ન બાંધનાર, જુઓ– સમવાઓ, સમવાય ૧૧, ૧૮. ભિક્ષુઓની બાર પ્રતિમાઓમાં (fઅવqui પરમાણુ) ભિક્ષુની પ્રતિમાઓ બાર છે – (૧) એક માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૨) બે માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૩) ત્રણ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૪) ચાર માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૫) પાંચ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૬) છ માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૭) સાત માસિકી ભિક્ષુ-પ્રતિમા, (૮) ત્યારબાદ પ્રથમ સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૯) બીજી સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૧૦) ત્રીજી સાત દિવસ-રાતની ભિક્ષુ-પ્રતિમા, (૧૧) એક અહોરાત્રિકી ભિક્ષુ-પ્રતિમા, (૧૨) એકરાત્રિની ભિક્ષુ-પ્રતિમા, જુઓ– સમવાઓ, સમવાય ૧૨. ૧૯. તેર ક્રિયાઓ....માં (િિરયાણું) કર્મ-બંધની હેતુભૂત ચેષ્ટાને ‘ક્રિયા' કહેવામાં આવે છે. તે તેર છે – (૧) અર્થ-દંડ – શરીર, સ્વજન, ધર્મ વગેરે પ્રયોજનો માટે કરવામાં આવતી હિંસા. (૨) અનર્થ-દંડ – પ્રયોજન વિના મોજ-શોખને માટે કરવામાં આવતી હિંસા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy