SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ-વિધિ ૮૦૫ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૬-૧ર (૪) જનપદ-કથા, (૫) કામ-કથા, (૬) અર્થ-કથા, (૭) નાટ્ય-કથા અને (૮) નૃત્ય-કથા." ૬. સંજ્ઞાઓ (સન્નાઈ) સંજ્ઞાનો અર્થ છે ‘આસક્તિ’ કે ‘મૂર્ચ્છના'. તે ચાર પ્રકારની છે – (૧) આહાર-સંજ્ઞા (૩) મૈથુન-સંજ્ઞા (૨) ભય-સંજ્ઞા (૪) પરિગ્રહ-સંજ્ઞા વિશેષ વિવરણ માટે જુઓ – સ્થાનાંગ, ૪/૫૭૮. ૭. આર્ત અને રૌદ્ર–આ બે ધ્યાનોનું (જ્ઞાWof a gય) ધ્યાન ચાર છે – (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્યુ અને (૪) શુક્લ. ચારની સંખ્યાનું પ્રકરણ છે, એટલા માટે અહીં તેમનો ઉલ્લેખ છે. પરંતુ તેમાં વર્જનીય ધ્યાન બે જ છે, એટલા માટે ‘શાળા સુથ' એમ કહેવામાં આવ્યું છે. ૨ વિશેષ વિવરણ માટે જુઓ – ૩૦/૩પનું ટિપ્પણ. સરખાવો ૩૪૩૧. ૮. વ્રતોના (વાસુ) અહીં વ્રતનો પ્રયોગ મહાવ્રતના અર્થમાં થયો છે. તે પાંચ છે – (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. જુઓ – ૨૧૧૨. ૯. ક્રિયાઓના (રિચાલુ) સ્થાનાંગ (૨૨-૩૭)માં અનેક પ્રકારની ક્રિયાઓનો ઉલ્લેખ છે. અહીં તેમાંથી પાંચ ક્રિયાઓ ગ્રહણ કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે – (૧) કાયિકી, (૨) અધિકરણિકી, (૩) પ્રાષિક, (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી. 10. છ લેશ્યાઓ..માં (સાસુ) જુઓ– અધ્યયન ૩૪. ૧૧. આહારના (વિધિ-નિષેધનાં) છ કારણોમાં (છ મહારારો) સાધુએ છ કારણોસર આહાર કરવો જોઈએ અને છ કારણોસર ન કરવો જોઈએ. જુઓ – ૨૬/૩૨, ૩૪. ૧૨. (fપડો પડમાસું) વિશેષ પ્રતિમાધારી મુનિ આહાર અને અવગ્રહ (સ્થાન) સંબંધી સાત પ્રકારના અભિગ્રહો ધારણ કરતા. જેવા કે – આહોર-ગ્રહણ સંબંધી અભિગ્રહ – સાત એષણાઓ. જુઓ – ૩૦/૨પનું ટિપ્પણ. અવગ્રહ (સ્થાન) સંબંધી અભિગ્રહ. અવગ્રહ-પ્રતિમાનો અર્થ છે – ‘સ્થાન માટે પ્રતિજ્ઞા કે સંકલ્પ.” તે સાત છે – (૧) હું અમુક પ્રકારના સ્થાનમાં રહીશ, બીજામાં નહીં. मूलाराधना, ४।६५१: भत्तित्थिराजजणवद-कंदप्पत्थउणट्टियकहाओ। वज्जित्ता विकहाओ, अज्झप्पविराधणकरीओ॥ बृहद्वृत्ति, पत्र ६१३ : 'झाणाणं च' त्ति प्राकृतत्वाद् ध्यानयोश्च द्विकमार्त्तरौद्ररूपं तथा यो भिक्षुः वर्जयति' परिहरति, चतुर्विधत्वाच्च ध्यानस्यात्र प्रस्तावेऽभिधानम्। बृहवृत्ति, पत्र ६१३ :क्रियासु-कायिक्याधिकरणिकीप्राद्वेषिकीपारितापनिकीप्राणातिपातरूपासु । ૩. २. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy