________________
ઉત્તરઝયણાણિ
૭૮૨
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૯ :
(૩) એક પાર્થ શયન – જમણે કે ડાબે પડખે સૂવું.
(ચ) મૃતક શયન – શવાસન. (૫) અપરિકર્મ યોગ
(ક) અબ્રાવકાશે શયને –- ખુલ્લા આકાશ તળે સૂવું. (ખ) અનિષ્ઠીવન – થુકવું નહીં. (ગ) અકંટ્રયન – ખજવાળવું નહીં. (ઘ) તૃણ-ક્લક-શિલા-ભૂમિ-શધ્યા – ઘાસ, પાટીયું, શિલા કે ભૂમિ ઉપર સૂવું. (ડ) કેશલોચ –- માથાના વાળ હાથેથી ખેંચી કાઢવા. (ચ) અભ્યત્થાન – રાતે જાગવું. (છ) અસ્નાન – સ્નાન ન કરવું. (જ) અદંતધાવન – દાતણ ન કરવું.
(ક) શીત-ઉષ્ણ, આતાપના ગરમી અને તડકો સહન કરવા, સ્થાન (આસન) તાલિકા
ઉત્તરાધ્યયન, સ્થાનાંગ અને ઔપપાતિકના સ્થાન-શબ્દનું વિવરણ મૂલારાધનાના સ્થાન-યોગમાં મળે છે. સ્થાનાંગમાં ૭, ઔપપાતિકમાં દ, બૃહત્કલ્પમાં ૧૨ અને દશાશ્રુતસ્કંધમાં ૧૦ આસનોનો ઉલ્લેખ મળે છે. મૂલારાધનામાં એકવીશ, જ્ઞાનાર્ણવમાં સાત, યોગશાસ્ત્રમાં નવ, પ્રવચનસારોદ્ધારમાં દશ તથા અમિતગતિ શ્રાવકાચારમાં પાંચ આસનોનો ઉલ્લેખ છે. સ્થાનાંગ, (૭૧૪૯)
કાયોત્સર્ગ, ઉદ્માસન, પ્રતિમાસન, વીરાસન, નિષઘા, દંડાયતાસન અને લગંડશયનાસન. પપાતિક, (૩૬)
કાયોત્સર્ગ, ઉત્કટુકાસન, પ્રતિમાસન, વીરાસન, નિપઘા, દંડાયત, લગડશયન અને આતાપનાસન. બૃહત્કલ્પ, (૫૧૧-૩૦)
સમપાદિકા, કાયોત્સર્ગ, પ્રતિમાસન, નિષઘા, ઉત્કટુકાસન, વીરાસન, દંડાસન, લગંડશયન, અને અધોમુખાસન, ઉત્તાનશયન, આમ્રકુબ્રિકા અને એકાપાર્થશયન. દશાશ્રુતસ્કલ્પ, (૭).
ઉત્તાનશયન, પાર્શ્વશયન, નિષદ્યા, દંડાયતાસન, લગડશયન, ઉત્કકાસન, કાયોત્સર્ગ, ગો-દોહિદાસન, વીરાસન અને આમ્રકુસન. મૂલારાધના
વ્યુત્સર્ગ, સમપાદ, એકપાદ, વૃદ્ધોફીન, પર્યક, નિષદ્યા, સમપદ, ગો-દોહિકા, ઉત્કટિકા, મકરમુખ, હસ્તિસુંડિ, ગોનિષદ્યા, અર્ધપર્યક, વીરાસન, દંડાયતશયન, ઊર્ધ્વશયન, લગંડશયન, ઉત્તાનશયન, અવમસ્તકશયન, એકપાWશયન અને મૃતકશયન – શવાસન.
૧.
મૂનારાથના, રરર૬-૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org