SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્જીયણાણિ (૨) ગંધ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સૂ૬૫) રસનેન્દ્રિય-નિગ્રહનાં ફળ : (૧) પ્રિય અને અપ્રિય રસોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ. (૨) રસ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સૂ૬૬) સ્પર્શનેન્દ્રિય-નિગ્રહનાં ફળ : ૭૦૮ (૧) પ્રિય અને અપ્રિય સ્પર્શોમાં રાગ અને દ્વેષનો નિગ્રહ. (૨) સ્પર્શ-હેતુક નવા કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત કર્મોનો ક્ષય. (સ્૦૬૭) ક્રોધ-વિજયનાં ફળ : (૧) ક્ષમા. (૨) ક્રોધ-વેદનીય કર્મોનું અગ્રહણ અને પૂર્વ-સંચિત ક્રોધ-વેદનીય કર્મોનો વિલય. (સૂ૬૮) માન-વિજયનાં ફળ : (૧) માર્દવ. (૨) માન-વેદનીય કર્મનું અગ્રહણ અને પૂર્વ-સંચિત માન-વેદનીય કર્મનો વિલય. (સૂ૬૯) માયા-વિજયનાં ફળ : અધ્યયન-૨૯ : આમુખ (૧) આર્જવ. (૨) માયા-વેદનીય કર્મનું અગ્રહણ અને પૂર્વ-સંચિત માયા-વેદનીય કર્મનો વિલય. (સૂ૭૦) લોભ-વિજયનાં ફળ : (૧) સંતોષ. (૨) લોભ-વેદનીય કર્મનું અગ્રહણ અને પૂર્વ- સંચિત લોભ-વેદનીય કર્મનો વિલય. (સૂ૭૧) પ્રેમ, દ્વેષ અને મિથ્યા-દર્શન વિજયનાં ફળ : (૧) જ્ઞાન, દર્શન અને ચારિત્ર-આરાધનાની તત્પરતા. (૨) મુક્તિ. (સૂ૦૭૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy