________________
વિનયકૃત
અધ્યયન ૧ : શ્લોક ૧૪-૨૧
१४. नापुट्ठो वागरे किंचि
पुट्ठो वा नालियं वए। कोहं असच्चं कुब्वेज्जा धारेज्जा पियमप्पियं ।।
नापृष्टो व्यागणीयात् किञ्चित् पृष्टो वा नालीकं वदेत् । क्रोधमसत्यं कुर्वीत धारयेत् प्रियमप्रियम्॥
१४.विना पूश्ये 854 नबोले.२५५७ता असत्यन
બોલે. ક્રોધ આવી જાય તો તેને દબાવી દે ૨૭ પ્રિય અને અપ્રિયને ધારણ કરે–રાગ અને દ્વેષ ન કરે. ૨૮
१५. अप्या चेव दमेयव्वो
अप्पा हुखलु दुद्दमो। अप्पा दन्तो सुही होइ अस्सि लोए परस्थ य॥
आत्मा चैव दान्तव्यः आत्मा 'हु' खलु दुर्दमः । आत्मा दान्तः सुखी भवति अस्मिल्लोके परत्र च।
૧૫ આત્માનું જ દમન કરવું જોઈએ કેમ કે આત્મા જ
દુર્દમ્ય છે. દમિત આત્મા જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે.
१६. वरं मे अप्या दन्तो
संजमेण तवेण य। माहं परेहि दम्मन्तो बन्धणेहि वहेहि य॥
वरं मम आत्मा दान्त: संयमेन तपसा च। माहं परैर्दम्यमानः बन्धनैर्वधैश्च ॥
૧૬ સારું એ છે કે હું સંયમ અને તપ વડે મારા આત્માનું
દમન કરું. બીજા લોકો બંધન અને વધ વડે મારું દમન કરે તે સારું નથી.
૧૭.લોકો સમક્ષ કે એકાંતમાં, વચનથી કે કર્મથી, ક્યારેય
પણ આચાયોને પ્રતિકૂળ વર્તન ન કરવું. *
१७. पडिणीयं च बुद्धाणं
वाया अदुव कम्मणा। आवी वा जइ वा रहस्से नेव कुज्जा कयाइ वि॥
प्रत्यनीकत्वं च बुद्धानां वाचा अथवा कर्मणा। आविर्वा यदि वा रहस्ये नैव कुर्यात् कदाचिदपि ॥
१८. न पक्खओ न पुरओ
नेव किच्चाण पिट्टओ। न जुजे ऊरुणा ऊरूं सयणे नो पडिस्सुणे॥
न पक्षतो न पुरतः नैव कृत्यानां पृष्टतः। न युञ्ज्याद् उरुणोरु शयने नो प्रतिश्रृणुयात् ॥
૧૮.આચાર્યોની પડખે ન બેસવું. આગળ કે પાછળ પણ
ન બેસવું. તેમના સાથળને પોતાના સાથળ અડાડીને ન બેસવું. પથારી પર બેઠા બેઠા જ તેમના આદેશ ન માગવા, પરંતુ પથારી છોડીને સાંભળવા.33
१९. नेव पल्हत्थियं कुज्जा पखपिण्डं व संजए। पाए पसारिए वावि न चिट्ठे गुरुणन्तिए॥
नैव पर्यस्तिकां कुर्यात् पक्षपिण्डं वा संयतः। पादौ प्रसार्य्य वापि न तिष्ठेद् गुरूणामन्तिके॥
૧૯. સંયમી મુનિ ગુરુ પાસે પલાંઠી વાળીને ન બેસે. પલપિંડ
કરીને બંને હાથ વડે ઘૂંટણ અને સાથળને વીંટીને) તથા પગ ફેલાવીને ન બેસે.
२०. आयरिएहि वाहिन्तो
तुसिणीओ न कयाइ वि। पसायपेही नियागट्ठी उवचिट्ठे गुरुं सया॥
आचार्येाहृतः तूष्णीको न कदाचिदपि। प्रसादप्रेक्षी नियागार्थी उपतिष्ठेत गुरुं सदा ।।
૨૦.આચાર્યો દ્વારા બોલાવામાં આવે ત્યારે કપ કોઈ પણ
અવસ્થામાં મન ન રહે. ગુરુની કૃપાને ચાહનારો મોક્ષાભિલાષી શિષ્ય સંદા તેમની સમીપે રહે. *
२१. आलवन्ते लवन्ते वा
न निसीएज्ज कयाइ वि। चइऊणमासणं धीरो जओ जत्तं पडिस्सुणे ॥
आलपन् लपन् वा न निषीदेत् कदाचिदपि। त्यक्त्वा आसनं धीरः यतो यत्नं प्रतिश्रृणुयात् ॥
૨૧ ધૃતિમાન શિષ્ય ગુરુ સાથે વાર્તાલાપ કરતી વેળાએ અને
પ્રશ્ન પૂછતી વેળાએ ક્યારેય બેઠો ન રહે, પરંતુ તેઓ જે આજ્ઞા આપે, તે આસન છોડીને સંયત મુદ્રામાંયત્નપૂર્વક स्वी..
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org