________________
ઉત્તરમ્નયણાણિ
અધ્યયન-૧ : શ્લોક ૨૨-૨૯
२२. आसणगओ न पुच्छेज्जा
नेव सेज्जागओ कया। आगम्मुक्कुडुओ सन्तो पुच्छेज्जा पंजलीउडो॥
आसनगतो न पच्छेत् नैव शय्यागतः कदा। आगम्योत्कुटुकः सन् पृच्छेत् प्रांजलिपुटः ।।
૨૨. આસન પર અથવા પથારી પર બેઠા-બેઠા ક્યારેય
ગુરુને કોઈ વાત ન પૂછે. તેમની નજીક જઈને ઊભડકે मेसीने, याने पूछे.
२३. एवं विणयजुत्तस्स
सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स वागरेज्ज जहासुयं ॥
एवं विनययुक्तस्य सूत्रमर्थं च तदुभयम् । पृच्छतः शिष्यस्य व्यागृणीयाद् यथाश्रुतम् ॥
૨૩.આ રીતે જે શિષ્ય વિનયી હોય તેના પૂછવાથી ગુરુ
સૂત્ર, અર્થ અને તંદુભય (સૂત્ર અને અર્થ બંને) જેવી રીતે સાંભળ્યાં હોય,જાણેલાં હોય, તેવી રીતે બતાવે.
૨૪. ભિક્ષુ અસત્યનો ત્યાગ કરે. નિશ્ચયકારિણી ભાષા ન
બોલે. ભાષાના દોષોને છોડે. માયાનો સદા ત્યાગ
२४. मुसं परिहरे भिक्खू
न य ओहारिणि वए। भासादोसं परिहरे मायं च वज्जए सया॥
मृषा परिहरेद् भिक्षुः न चावधारिणीं वदेत् । भाषादोषं परिहरेत् मायां च वर्जयेत् सदा ॥
२५. न लवेज्ज पुट्ठो सावज्जं
न निरटुं न मम्मयं । अप्पणट्ठा परट्टा वा उभयस्सन्तरेण वा॥
न लपेत् पृष्टः सावा न निरर्थं न मर्मकम्। आत्मार्थं परार्थं वा उभयस्यान्तरेण वा ॥
૨૫.કોઈના પૂછવા છતાં પણ પોતાના પારકાંના કે બંનેના
પ્રયોજનને માટે અથવા અકારણ જ સાવદ્ય ન બોલે, નિરર્થક ન બોલે અને મર્મભેદી વચન ન બોલે.
२६. समरेसु अगारेसु
सन्धीसु य महापहे। एगो एगिथिए सद्धिं नेव चिट्टे न संलवे॥
स्मरेषु अगारेषु सन्धिषु च महापथे। एक एकस्त्रिया सार्धं नैव तिष्ठेन संलपेत् ॥
૨૬. કામદેવનાં મંદિરોમાં, ઘરોમાં, બે ઘરની વચ્ચેની
સંધિમાં અને રાજમાર્ગમાં એકલો મુનિ એકલી સ્ત્રી સાથે ઊભો ન રહે કે ન તો વાર્તાલાપ કરે.
२७. जं मे बुद्धाणुसासन्ति
सीएण फरुसेण वा। मम लाभो त्ति पेहाए पयओ तं पडिस्सुणे॥
यन्मां बुद्धा अनुशासति शीतेन परुषेण वा। मम लाभ इति प्रेक्ष्य प्रयतस्तत् प्रतिश्रृणुयात् ।।
૨૭. આચાર્ય મારા પર કોમળ કે કઠોર વચનો “ વડે જે
અનુશાસન કરે છે તે મારા લાભને માટે છે એવું વિચારીને, જાગરૂકતાપૂર્વક તેમનાં વચનોનો સ્વીકાર ७३.
२८. अणुसासणमोवायं
दुक्कडस्स य चोयणं। हियं तं मन्नए पण्णो वेसं होइ असाहुणो ।
अनुशासनमौपायं दुष्कृतस्य च चोदनम् । हितं तन्मन्यते प्राज्ञः द्वेष्यं भवत्यसाधोः ॥
૨૮. કોમળ કે કઠોર વચનોથી કરવામાં આવેલ અનુશાસન હિતસાધનનો ઉપાય અને દુષ્કતનું નિવારક હોય છે. પ્રજ્ઞાવાન મુનિ તેને હિતકારી સમજે છે. તે જ અસાધુ માટે દ્વેષનો હેતુ બની જાય છે.
२९. हियं विगयभया बुद्धा
फरुसं पि अणुसासणं वेसं तं होइ मूढाणं खन्तिसोहिकरं पयं ॥
हितं विगतभया बुद्धाः परुषमप्यनुशासनम्। द्वेष्यं तद् भवति मूढानां क्षान्तिशोधिकरं पदम् ॥
૨૯. ભયમુક્ત બુદ્ધિમાન શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ
હિતકારી માને છે. પરંતુ મોહગ્રસ્ત વ્યક્તિઓ માટે તે જ સહિષ્ણુતા અને ચિત્તવિશુદ્ધિ કરનાર, ગુણવૃદ્ધિ માટે આધારભૂત-અનુશાસન દ્વેષનોતુ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org