________________
(૪૬)
૧૦૧ ૧૦૨, ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧) ૧૧૧
સમતા કે વિકારનો હેત તવિષયક મોહ છે, કામ-ભોગ નહીં કામ-ગુણ આસક્ત પુરુષ અનેક વિકાર–પરિણામો દ્વારા કરણાસ્પદ અને અપ્રિય તપના ફળની વાંછા કરનાર ઇન્દ્રિય-રૂપી ચોરોને વશવર્તી વિષય-પ્રાપ્તિના પ્રયોજનો માટે ઉદ્યમ વિરક્ત પુરુષ માટે શબ્દ વગેરે વિષય મનોજ્ઞતા કે અમનોજ્ઞતાના હેતુ નહીં રાગ-દ્વેષાત્મક સંકલ્પ દોષનું મૂળ છે, ઇન્દ્રિય-વિષય નહીં આ વિચારથી તુષ્ણાનો ક્ષય વીતરાગની કૃતકૃત્યતા આયુષ્ય ક્ષય થતાં મોક્ષ-પ્રાપ્તિ મુક્ત જીવની કૃતાર્થતા દુઃખોથી મુક્ત થવાનો માર્ગ
પૃ. ૮૪૭-૮૫૯
તેત્રીસમું અધ્યયન કર્મ-પ્રકૃતિ (કર્મની પ્રકૃતિઓનું નિરૂપણ) શ્લોક ૧
અધ્યયનનો ઉપક્રમ ૨-૩ કર્મોના નામ-નિર્દેશ ૪-૧પ કર્મોના પ્રકાર ૧૬-૧૭ એક સમયમાં ગ્રાહ્ય બધા કર્મોના પ્રદેશોનું પરિણામ ૧૮
બધા જીવોના સંગ્રહ-યોગ્ય પગલોની છ દિશાઓમાં સ્થિતિ, ૧૯-૨૩ કર્મોની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ
કર્મોને અનુભાવ ૨૫ કર્મ-નિરોધનો ઉપદેશ
૨૪
પૃ. ૮૬ ૧-૮૭૮
ચોત્રીસમું અધ્યયન : વેશ્યા-અધ્યયન (કર્મ-વેશ્યાનો વિસ્તાર) શ્લોક ૧-૨ ઉપક્રમ
લેશ્યાઓનો નામ-નિર્દેશ
લેશ્યાઓનો વર્ણ-વિચાર ૧૦, ૧૫ લેશ્યાઓનો રસ-વિચાર ૧૬, ૧૭ લેશ્યાઓનો ગંધ-વિચાર ૧૮, ૧૯ લેશ્યાઓનો સ્પર્શ-વિચાર ૨૧-૩૨
લેશ્યાઓનાં પરિણામ
લેશ્યાઓનાં સ્થાન ૩૪-૩૯
લેશ્યાઓની સ્થિતિ ૪૦-૪૩ નારકીય જીવોની લેશ્યાઓની સ્થિતિ ૪૪-૪૬
તિર્યંચ અને મનુષ્યોની વેશ્યાઓની સ્થિતિ ૪૭-૫૫ દેવોની લેગ્યાઓની સ્થિતિ પ૬
અધર્મ વેશ્યાઓની ગતિ પ૭
ધર્મ વેશ્યાઓની ગતિ ૫૮-૬૦ લેશ્યા-પરિણતિનો ઉપપાત સાથે સંબંધ
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org