________________
(૪૫)
ઉપાસકની અગિયાર પ્રતિમાઓ તથા ભિક્ષુની બાર પ્રતિમાઓમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ તેર ક્રિયાઓ, ચૌદ જીવ-સમુદાયો અને પંદર પરમાધાર્મિક દેવોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ ગાથા ષોડશક અને સત્તર પ્રકારના અસંયમમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ અઠાર પ્રકારના બ્રહ્મચર્ય. ઓગણીસ જ્ઞાન- અધ્યયન અને વીસ અસમાધિ-સ્થાનોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ એકવીસ સબલ દોષ, બાવીસ પરીપહોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ સૂત્રકૃતાંગના ત્રેવીસ અધ્યયન અને ચોવીસ પ્રકારના દેવોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ પચ્ચીસ ભાવનાઓ અને છવ્વીસ ઉદેશોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ સાધુના સત્યાવીસ ગુણ અને અઠ્યાવીસ આચાર-પ્રકલ્પોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ ઓગણત્રીસ પ્રકારના પાપ-પ્રસંગો અને ત્રીસ પ્રકારના મોહ-સ્થાનોમાં યત્ન કરવાથી સંસારમુક્તિ સિદ્ધોના એકત્રીસ આદિ-ગુણ, બત્રીસ યોગ-સંગ્રહ અને તેત્રીસ આશાતનામાં યત્ન કરવાથી સંસાર-મુકિત આ સ્થાનોમાં યત્ન કરનારનું શીધ્ર સંસાર-મુક્ત થવું
શ્લોક ૧
બત્રીસમું અધ્યયન : પ્રમાદ-સ્થાન (પ્રમાદનાં કારણો અને તેનું નિવારણ)
પૃ. ૮૨૩-૮૪૫ અધ્યયનનો પ્રારંભ એકાંત સુખના હેતુનું પ્રતિપાદન મોક્ષમાર્ગનું પ્રતિપાદન સમાધિની આવશ્યક સામગ્રી, એકલ-વિહારની વિશેષ વિધિ તુણા અને મોહનો અવિનાભાવ સંબંધ કર્મ-બીજનું નિરૂપણ
દુ:ખ-નાશનો ક્રમ ૧૦ રાગ-દ્વેષ અને મોહના ઉન્મેલનનો ઉપાય
પ્રકામ-ભોજન બ્રહ્મચારી માટે અહિતકર
વિવિક્ત શય્યાસન અને ઓછા ભોજનથી રાગ-શત્રુનો પરાજય ૧૩-૧૪ બ્રહ્મચારી માટે સ્ત્રી-સંસર્ગ-વર્જનનું વિધાન ૧૯, ૨૦ કિંધાક-ફળની જેમ કામ-ભોગની અભિલાષા દુઃખનું કારણ
મનોજ્ઞ વિષય પર રાગ અને અમનોજ્ઞ વિષય પર દ્વેષ ન કરવાનો ઉપદેશ ૨૩-૨૪ રૂપ-આસક્તિ હિંસા, અસત્ય, ચૌર્ય અને દુ:ખનો હેતુ. રૂપ-વિરતિ શોક-મુક્તિનું કારણ ૨૫-૪૭ શબ્દાસક્તિ હિંસા, અસત્ય, ચૌર્ય અને દુઃખનો હેતુ. શબ્દ-વિરતિ શોક-મુક્તિનું કારણ ૪૮-૬૦ ગંધ-આસક્તિ હિંસા, અસત્ય, ચૌર્ય તથા દુઃખનો હેતુ. રસ-વિરતિ શોક-મુક્તિનું કારણ ૬૧-૭૩ રસ-આસક્તિ હિંસા, અસત્ય, ચૌર્ય તથા દુ:ખનો હેતુ. રસ-વિરતિ શોક-મુક્તિનું કારણ ૭૪-૮૬ સ્પર્શ-આસક્તિ હિંસા, અસત્ય, ચૌર્ય તથા દુઃખનો હેતુ. સ્પર્શ-વિરતિ શોક-વિમુક્તિનું કારણ ૮૭-૯૯ ભાવ-આસક્તિ હિંસા, અસત્ય, ચૌર્ય તથા દુઃખનો હેતુ. ભાવ-વિરતિ શોક-વિમુક્તિનું કારણ ૧૦) રાગી પુરુષ માટે ઇન્દ્રિય અને મનના વિષય દુ:ખના હેતુ, વીતરાગ માટે નહીં.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org