SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) પૃ. ૭પ૩-૭૯૩ ત્રીસમું અધ્યયન : તપો-માર્ગ-ગતિ (તપો-માર્ગના પ્રકારોનું નિરૂપણ) શ્લોક ૧ અધ્યયનનો પ્રારંભ મહાવ્રત અને રાત્રિ-ભોજન-વિરતિથી જીવની આશ્રવ-વિરતિ સમિત અને ગુપ્ત જીવની આશ્રવ-વિરતિ અજિત કમના ક્ષયના ઉપાય તળાવના દૃષ્ટાંતથી તપસ્યા કર્મ-ક્ષયનું નિરૂપણ તપના પ્રકાર બાહ્ય-તપના છ પ્રકાર ઇરિક અનશન ૧૦, ૧૧ ઇ–રિક તપના છ પ્રકાર ૧૨, ૧૩ અનશનના બે પ્રકાર, ૧૪-૨૪ અવમૌદર્યના પ્રકાર ભિક્ષાચર્યાની પરિભાષા રસ-વિવર્જન કાયક્લેશ વિવિક્ત-શયનાશન ૨૯, ૩૦ આંતરિક-તપના ભેદોનો નામ-નિર્દેશ પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃજ્ય સ્વાધ્યાય અને તેના પ્રકાર ધ્યાન કાયોત્સર્ગ તપના આચરણથી મુક્તિની સંભાવના એકત્રીસમું અધ્યયનઃ (ચરણ-વિધિનું નિરૂપણ) ૭૯૫-૮૨૨ શ્લોક ૧ અધ્યયનનો ઉપક્રમ અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિનું વિધાન રાગ અને દ્વેષના નિરોધથી સંસાર-મુક્તિ ત્રણ દંડો, ગૌરવો અને શલ્યોના ત્યાગથી સંસાર-મુક્તિ ઉપસર્ગ સહન કરવાથી સંસાર-મુક્તિ વિકથા, કષાય, સંજ્ઞા અને આર્ત-રૌદ્ર ધ્યાનના વર્જનથી સંસાર-મુક્તિ વ્રત અને સમિતિઓના પાલનથી, ઇન્દ્રિય-વિજય અને ક્રિયાઓના પરિહારથી સંસાર-મુક્તિ છ લેશ્યા, છ કાય અને આહારના છ કારણોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ આહાર-ગ્રહણની સાત પ્રતિમાઓ અને સાત ભય-સ્થાનોમાં યત્ન કરવાથી સંસાર-મુક્તિ આઠ મદ-સ્થાન, બ્રહ્મચર્યની નવ ગુપ્તિ અને દસ પ્રકારના ભિક્ષુ-ધર્મમાં યત્ન કરવાથી સંસારમુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy