________________
(૪૭)
અપ્રશસ્ત વેશ્યાઓનું વર્જન અને પ્રશરત લેશ્યાઓના સ્વીકારનો ઉપદેશ
પૃ. ૮૭૯-૮૮૮
પાંત્રીસમું અધ્યયન અનગાર-માર્ગ-ગતિ (અનગારનો સ્ફટ આચાર) શ્લોક ૧
ઉપક્રમ સંગ-વિવેક પાંચ મહાવ્રતોનો નામ-નિર્દેશ ભિક્ષુ એવા મકાનમાં ન રહે જયાં કામરાગ વધતો હોય ભિક્ષુ સ્મશાન વગેરે એકાંત સ્થાનોમાં રહે ભિક્ષના રહેવાનું સ્થાન કેવું હોય? ભિક્ષુને ગૃહ-સમારંભ ન કરવાનો નિર્દેશ
ગૃહ-સમારંભના દોષ ૧૦, ૧૧ આહારની શુદ્ધતા
ભિક્ષ માટે અગ્નિનો સમારંભ ન કરવાનું વિધાન
સોના-ચાંદીની અનાકાંક્ષા ૧૪, ૧૫ ક્રય-વિજય ભિક્ષુ માટે મહાન દોષ
પિંડ-પાતની એષણા જીવન-નિર્વાહ માટે ભોજનનું વિધાન પૂજા, અર્ચના અને સન્માન પ્રત્યે અનાશંસા-ભાવ શુક્લ-ધ્યાન કરવા અને વ્યુત્કૃષ્ટ-કાય બનવાનો ઉપદેશ અનશનનું વિધાન આશ્રવ-રહિત વ્યક્તિનું પરિનિર્વાણ
પૃ. ૮૮૯-૯૯૬
છત્રીસમું અધ્યયન : જીવાજીવવિભક્તિ (જીવ અને અજીવના વિભાગોનું નિરૂપણ) શ્લોક ૧
અધ્યયનનો ઉપક્રમ લોક અને અલોકની પરિભાષા જીવ અને અજીવની પ્રરૂપણાના પ્રકાર અજીવના બે પ્રકાર અરૂપી અજીવના દસ પ્રકાર ધર્માસ્તિકાય વગેરેનું ક્ષેત્રતઃ નિરૂપણ
ધર્માસ્તિકાય વગેરેનું કાલતઃ નિરૂપણ ૧૦-૧૪ રૂપી પુદગલોના પ્રકારોના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ-માન ૧પ-૨૦ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પુદ્ગલની પરિણતિ ૨૧
સંસ્થાનની અપેક્ષાથી પુદગલની પરિણતિ ૨૨-૪૭ પુલના અનેક વિકલ્પ, અજીવ વિભક્તિનું સમાપન ૪૮
જીવના બે પ્રકાર ૪૯-૬૭
સિદ્ધોના પ્રકાર, અવગાહના, સંસ્થિતિનું નિરૂપણ તથા સિદ્ધાલયનું સ્વરૂપ સંસારી જીવના બે પ્રકાર
૮, ૯
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org