________________
(૪૦)
૧૮ ૧૯, ૨૦ ૨૧-૨૫
૨૮
૨૯, ૩૦
પ્રતિલેખનનું સમય-વિધાન રાત્રિના ચાર ભાગમાં ઉત્તર-ગુણોની આરાધના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા અને ચોથામાં પુનઃ સ્વાધ્યાયનું વિધાન નક્ષત્રો દ્વારા રાત્રિનું કાળ-જ્ઞાન પ્રતિલેખન વિધિ પ્રતિલેખનાના દોષોના પ્રકારોનું વર્જન પ્રતિલેખનાના પ્રશસ્ત અને અપ્રશસ્ત વિકલ્પો પ્રતિલેખનામાં કથા વગેરે કરનારનું છે કાયોનું વિરાધક હોવું ત્રીજા પ્રહરમાં ભિક્ષા તથા છ કારણોથી ભિક્ષાનું વિધાન છ કારણોનો નામ-નિર્દેશ છે કારણોથી ભિક્ષા ન કરવાનું વિધાન છે કારણોનો નામ-નિર્દેશ ભિક્ષા માટે અર્ધ-યોજન સુધી જવાનું વિધાન ચોથા પ્રહરમાં સ્વાધ્યાયનું વિધાન શય્યાની પ્રતિલેખના ઉચ્ચાર-ભૂમિની પ્રતિલેખના. કાયોત્સર્ગનું વિધાન દેવસિક અતિચારોનું પ્રતિક્રમણ કાળ-પ્રતિલેખના રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા અને ચોથામાં સ્વાધ્યાયનું વિધાન અસંયત વ્યક્તિઓને ન જગાડતાં સ્વાધ્યાયનો નિર્દેશ કાળની પ્રતિલેખના કાયોત્સર્ગનું વિધાન રાત્રિક અતિચારોનું પ્રતિક્રમણ કાયોત્સર્ગમાં તપ-ગ્રહણનું ચિંતન તપનો સ્વીકાર અને સિદ્ધોનું સંસ્તવન સામાચારીના આચરણથી સંસાર-સાગરનો પાર
૩૯-૪૧
૪૭-૪૯
પ૦
પ૧
પર
સત્યાવીસમું અધ્યયન : ખાંકીય (અવિનીતની ઉદંડતાનું ચિત્રણ)
પૃ. ૬૪૭-૬૫૮ શ્લોક ૧
ગર્ગ મુનિનો પરિચય
વાહન વહન કરતા બળદની જેમ યોગ-વહન કરનાર મુનિનો સંસાર સ્વયં ઉલ્લંધિત ૩-૭ અવિનીત બળદનું મનોવૈજ્ઞાનિક સ્વભાવ-ચિત્રણ
અયોગ્ય બળદની જેમ દુર્બળ શિષ્ય દ્વારા ધર્મ-યાનને ભગ્ન કરવું ૯-૧૩ અવિનીત શિષ્યનું સ્વભાવ-ચિત્રણ ૧૪, ૧૫ આચાર્યના મનમાં ખેદ-ખિન્નતા ૧૬ ગલી-ગર્દભની જેમ કુશિષ્યોનો ગર્ગાચાર્ય દ્વારા બહિષ્કાર
ગર્ગાચાર્યનું શીલ-સંપન્ન થઈને વિતરણ કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org