________________
(૩૯)
૨૪, ૨૫
સંરભ, સમારંભમાં પ્રવર્તમાન શરીરના નિવર્તનનો ઉપદેશ ચારિત્રની પ્રવૃત્તિ માટે સમિતિનું તથા અશુભ વિષયોમાંથી નિવૃત્તિ માટે ગુપ્તિનું વિધાન પ્રવચન-માતાના આચરણથી મુક્તિની સંભાવના
૧૭.
પચીસમું અધ્યયન : યજ્ઞીય (જયઘોષ અને વિજયઘોષનો સંવાદ).
પૃ. ૫૯૯-૬૧૪ શ્લોક ૧-૩ જયઘોષ મુનિનો પરિચય અને વારાણસીમાં આગમન
વિજયઘોષ બ્રાહ્મણ દ્વારા યજ્ઞનું આયોજન
મુનિનું ત્યાં ભિક્ષાર્થ ઉપસ્થિત થવું ૬-૮ વિજયઘોષ દ્વારા ભિક્ષાનો નિષેધ ૯, ૧૦. મુનિ દ્વારા સમભાવપૂર્વક બ્રાહ્મણને સંબોધ ૧૧, ૧૨ વેદ-મુખ, યજ્ઞ-મુખ, નક્ષત્ર-મુખ, ધર્મ-મુખ અને પોતાના-બીજાના ઉદ્ધારમાં સમર્થ વ્યક્તિઓના
વિષયમાં જિજ્ઞાસા ૧૩-૧૫ વિજયઘોષનું નિરુત્તર થવું અને મુનિને તેના વિશે પ્રશ્ન ૧૬
મુનિ દ્વારા સમાધાન
ચંદ્રમાની સન્મુખ ગ્રહોની જેમ ભગવાન ઋષભ સમક્ષ સમસ્ત લોક નત-મસ્તક ૧૮
યજ્ઞવાદી બ્રાહ્મણ-વિદ્યાથી અનભિજ્ઞ ૧૯-૨૭ બ્રાહ્મણના સ્વરૂપનું નિરૂપણ
વેદ અને યજ્ઞની અત્રાણતા શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસના સ્વરૂપમાં બાહ્યાચારનું ખંડન શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસની વાસ્તવિક વ્યાખ્યા
જાતિથી કર્મની પ્રધાનતા ૩૨, ૩૩ કર્મોથી મુક્ત આત્મા જ બ્રાહ્મણ અને તેમની જ પોતાના-બીજાના ઉદ્ધારમાં સમર્થતાનું પ્રતિપાદન ૩૪-૩૭ વિજયધોષ દ્વારા મુનિની સ્તુતિ અને ભિક્ષા માટે આગ્રહ ૩૮
મુનિનો વિજયઘોષને સંસારથી નિષ્ક્રમણનો ઉપદેશ ૩૯-૪૧ માટીના ભીના અને સૂકા ગોળાની ઉપમાથી ભોગાસક્તિના સ્વરૂપનું વિશ્લેષણ
વિજયધોષ દ્વારા પ્રવ્રયા-સ્વીકાર ૪૩
જયઘોષ અને વિજયઘોષ બંનેને સિદ્ધિ-પ્રાપ્તિ
છવ્વીસમું અધ્યયન : સામાચારી (સંઘીય જીવનની પદ્ધતિ)
પૂ. ૬૧૫-૬૪૬ શ્લોક ૧
અધ્યયનનો ઉપક્રમ
સામાચારીના દસ અંગોનો નામ-નિર્દેશ પ-૭ સામાચારીનો પ્રયોગ ક્યારે અને કેવી રીતે? ૮-૧૦ પ્રતિલેખન પછી ગુરુના આદેશાનુસાર ચર્યાનો પ્રારંભ ૧૧ દિવસના ચાર ભાગમાં ઉત્તર-ગુણોની આરાધના ૧૨ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ભિક્ષાચરી અને ચોથામાં પુનઃ સ્વાધ્યાયનું
વિધાન ૧૩-૧૪ પૌરુષી-વિધિ અને વર્ષભરની તીથિઓનાં વૃદ્ધિ-ક્ષયનું પરિજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org