________________
(૪૧)
પૃ. ૬૫૯-૬૯૬
અઠ્યાવીસમું અધ્યયન : મોક્ષ-માર્ગ-ગતિ (મોક્ષના માર્ગોનું નિરૂપણ) શ્લોક ૧ અધ્યયનનો ઉપક્રમ
માર્ગોનો નામ-નિર્દેશ માર્ગ પ્રાપ્ત કરનાર જીવોની સુગતિ જ્ઞાનના પાંચ પ્રકાર દ્રવ્ય, ગુણ અને પર્યાયની પરિભાષા દ્રવ્યના છ પ્રકારોનો નામ-નિર્દેશ છ દ્રવ્યોની સંખ્યા-પરકતા
ધર્મ, અધર્મ અને આકાશનાં લક્ષણ ૧૦-૧૨ કાળ, જીવ અને પુદગલનાં લક્ષણ ૧૩ : *
પર્યાયનાં લક્ષણ નવ તત્ત્વોનો નામ-નિર્દેશ સમ્યક્તની પરિભાષા
સમ્યત્ત્વના દસ પ્રકારોનો નામ-નિર્દેશ ૧૭, ૧૮ નિસર્ગ-રુચિની પરિભાષા
ઉપદેશ-રુચિની પરિભાષા આજ્ઞા-રુચિની પરિભાષા સૂત્ર-ચિની પરિભાષા બીજ-રુચિની પરિભાષા અભિગમ-રુચિની પરિભાષા વિસ્તાર-રૂચિની પરિભાષા ક્રિયા-ચિની પરિભાષા સંક્ષેપ-રુચિની પરિભાષા ધર્મ-ચિની પરિભાષા સમ્યકત્વની પરિભાષા સત્ત્વ અને ચારિત્રનો પૌર્વાપર્ય સંબંધ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી જ મુક્તિની સંભાવના સમ્યક્તના આઠ અંગોનું નિરૂપણ
ચારિત્રના પાંચ પ્રકાર ૩૪ તપના બે પ્રકાર
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું પરિણામ સંયમ અને તેપથી કર્મ-વિમુક્તિ
૩૨, ૩૩
ઓગણત્રીસમું અધ્યયન : સમ્યક્ત-પરાક્રમ (સાધના-માર્ગ)
પૃ. ૬૯૭-૭૫૧ શ્લોક ૧ અધ્યયનનો ઉપક્રમ, સમ્યક્ત-પરાક્રમનો અર્થ તથા સંવેગથી અકર્મતા સુધીના ૭૩ વિષયોનો
નામ-નિર્દેશ સંવેગનાં પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org