________________
મૃગાપુત્રીય
1
९४. एवं नाणेण चरणेण दंसणेण तवेण य भावणाहि य सुद्धाहिं सम्मं भावेत्तु अप्पयं ॥
/
९५. बहुयाणि उ वासाणि बहुकानि तु वर्षाणि सामण्णमणु पालिया मासिएण उ भत्तेण सिद्धि पत्तो अणुत्तरं ॥
९६. एवं करंति संबुद्धा पंडिया पवियक्खणा । विणियति भोगेसु मियापुत्ते जहा रिसी ॥
९७. महापभावस्स महाजसस्स
मियाइपुत्तस्स निसम्म भासियं । तवप्पहाणं चरियं च उत्तमं गड़पहाणं च तिलोगविस्सुयं ॥
९८. वियाणिया दुक्खविवद्धणं धणं ममत्तबंधं च महब्भयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं धारेह निव्वाणगुणावहं महं ॥
-त्ति बेमि ॥
Jain Education International
एवं ज्ञानेन चरणेन
दर्शनेन तपसा च । भावनाभिश्च शुद्धाभिः
सम्यग् भावयित्वाऽऽत्मकम् ॥
४७८
श्रामण्यमनुपालय । मासिकेन तु भक्तेन सिद्धि प्राप्तोऽनुत्तराम् ॥
एवं कुर्वन्ति संबुद्धाः पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्य मृगापुत्रो यथा ऋषिः ॥
महाप्रभावस्य महायशसः
मृगायाः पुत्रस्य निशम्य भाषितम् । तपः प्रधानं चरितं चोत्तमं प्रधानगतिं च त्रिलोकविश्रुताम् ॥
विज्ञाय दुःखविवर्धनं धनं ममत्वबन्धं च महाभयावहम् । सुखावहां धर्मधुरामनुत्तरां धारय निर्वाणगुणावहां महतीम् ॥
- इति ब्रवीमि ।
અધ્યયન ૧૯ : શ્લોક ૯૪-૯૮
૯૪.આ રીતે જ્ઞાન, ચારિત્ર, તપ અને વિશુદ્ધ ભાવનાઓ દ્વારા આત્માને સારી પેઠે ભાવિત કરીને
૯૫.ઘણાં વર્ષો સુધી શ્રમણ ધર્મનું પાલન કરી, અંતમાં એક મહિનાનું અનશન કરી તે અનુત્તર સિદ્ધિ—મોક્ષને પ્રાપ્ત थयो..
૯૬.સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણ જેઓ હોય છે તેઓ આમ કરે છે. તેઓ ભોગોમાંથી એવી રીતે નિવૃત્ત થાય છે જેવી રીતે મૃગાપુત્ર ઋષિ થયા હતા.
८७. मला प्रभावशाणी, महान यशस्वी मृगापुत्र स्थन, તપપ્રધાન ઉત્તમ આચરણ અને ત્રિલોક-વિશ્રુત પ્રધાનगति (मोक्ष) ने सांणीनेट
૯૮.ધનને દુઃખ વધારનારું અને મમતાના બંધનને મહા ભયંકર જાણીને સુખ આપનારી, અનુત્તર નિર્વાણના ગુણો પ્રાપ્ત કરાવનારી, મહાન ધર્મની ધુરાને ધારણ
५.
For Private & Personal Use Only
—એમ હું કહું છું.
www.jainelibrary.org