________________
ઉત્તરાયણાણિ
४७४
અધ્યયન ૧૯: શ્લોક ૫૪-૬૧
५४.कूवंतो कोलसुणएहिं कूजन् कोलशुनकैः
सामे हिं सबले हि य । श्यामैः शबलैश्च । पाडिओ फालिओ छिन्नो पातितः स्फाटित: छिन्त्रः विप्फरतो अणेगसो ॥ विस्फरननेकशः ।।
૫૪.“આમ-તેમ ભાગતાં અને આક્રંદ કરતાં મને કાળા અને
કાબરચીતરાં સુવર અને કૂતરાઓએ અનેકવાર ५७ऽयो, योजने अध्यो छ.३८
५५.असीहि अयसिवण्णाहिं असिभिरतसीवर्णाभिः
भल्लीहि पट्टिसेहि य । भल्लीभिः पट्टिशैश्च । छिन्नो भिन्नो विभिन्नो य छिनो भिन्नो विभिन्नश्च ओइण्णो पावकम्मुणा ।। अवतीर्णः पापकर्मणा ।।
૫૫. ‘પાપકર્મો વડે નરકમાં અવતરેલો હું અળસીના ફૂલો
જેવા નીલ રંગની તલવારો, ભાલા અને લોહદંડો વડે છેદાયો, ભેદાયો અને નાના-નાના ટુકડાઓમાં વિભાજિત કરાયો છું.
५६.अवसो लोहरहे जुत्तो अवशो लोहरथे युक्तः
जलंते समिलाजुए । ज्वलति समिलायुते। चोइओ तोत्तजुत्तेहिं चोदितस्तोत्रयोक्त्रैः रोज्झो वा जह पाडिओ ॥ रोज्झो' वा यथा पतितः ।।
૫૬. ‘યુગ-કીલક (ધૂસરીના કાણામાં નાખવામાં આવતા
લાકડાના ખીલા) યુક્ત સળગતા લોહરથમાં પરવશ બનેલા મને જોતરવામાં આવ્યો, ચાબુક અને રાશ વડેવ હંકારવામાં આવ્યો તથા રોઝની માફક જમીન ઉપર પછાડવામાં આવ્યો છું.
५७.हुयासणे जलंतम्मि हुताशने ज्वलति
चियासु महिसो विव । चितासु महिष इव ।
दड्रो पक्को य अवसो दग्धः पक्वश्चावशः · पावकम्मे हि पाविओ ॥ पापकर्मभिः पापिकः ॥
૫૭. ‘પાપકર્મોથી ઘેરાયેલો અને પરવશ થયેલો હું પાડાની
માફક અગ્નિની સળગતી ચિતાઓમાં સળગાવાયો અને પકાવાયો છું.
५८.बला संडासतुंडेहिं बलात् संदंशतुण्डैः
लोहतुंडेहि पक्खिहिं । लोहतुण्डैः पक्षिभिः । विलुत्तो विलवंतो हं विलुप्तो विलपन्नहं ढंकगिद्धेहिणंतसो ॥ ध्वंक्षगधैरनन्तशः ॥
૫૮. “સાણસી જેવી ચાંચવાળા અને લોઢા જેવી કઠોર
ચાંચવાળા ઢંક* અને ગીધ પક્ષીઓ" વડે, વિલાપ કરતો એવો હું બળજબરીપૂર્વક અનંતવાર ઠોલાયો છું.
५९.तण्हाकिलंतो धावंतो तृष्णाक्लान्तो धावन्
पत्तो वेयरणि नदि । प्राप्तो वैतरणी नदीम् । जलं पाहिं ति चितंतो जलं पास्यामीति चिन्तयन् खरधाराहिं विवारओ ॥ क्षरधाराभिर्विपादितः ॥
૫૯. ‘તરસથી પીડિત થઈને દોડતો હું વૈતરણી નદી ઉપર
પહોંચ્યો. પાણી પીશ-એમ વિચારી રહ્યો હતો, એટલામાં છરાની ધારથી ચીરવામાં આવ્યો.
६०.२भीथी संत मसि-पत्र महानमा गयो. त्या
પડતાં તલવાર જેવા તીક્ષ્ણ પત્રો વડે અનેકવાર છેડાયો
६०.उण्हाभितत्तो संपत्तो उष्णाभितप्तः संप्राप्त:
असिपत्तं महावणं । असिपत्रं महावनम् । असिपत्तेहिं पडंतेहिं असिपत्रैः पतद्भिः छिन्नपुव्वो अणेगसो ॥ छिन्नपूर्वोऽनेकशः ।।
६१.मुग्गरेहिं मुसंढीहिं मुद्गरैः 'मुसुंढीहिं'
सूले हिं मुसले हि य । शूलैर्मुसलैश्च । गयासं भग्गगत्तेहिं गताशं भग्नगात्रैः पत्तं दुक्खं अणंतसो ॥ प्राप्तं दुःखमनन्तशः ।।
६१. भुरी, भुसुंडीमा ४७, शूगो भने मुसको पडे
રક્ષણહીન દશામાં મારા શરીરનો છુંદો કરી નાખવામાં આવ્યો–આ રીતે હું અનંતવાર દુ:ખી થયો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org