________________
મૃગાપુત્રીય
तिक्खधारेहिं
६२. खुरेहिं छुरियाहिं कप्पणीहि य । कप्पिओ फालिओ छिन्नो उक्कत्तो य अणेगसो ॥
कूडजाले हिं
मिओ वा अवसो अहं । वाहिओ बद्धरुद्धो अ बहु सो चेव विवाइओ ॥
६३.पासेहिं
६४. गले हिं
मगरजालेहिं
मच्छो वा अवसो अहं । उल्लिओ फालिओ गहिओ मारिओ य अणंतसो ॥
जाले हिं लेप्पाहिं सउणो विव । गहिओ लग्गो बद्धो य मारिओ य अणंतसो ॥
६५. वीदं सहि
६६. कुहाडफरसुमाईहिं
वड्ढईहिं दुमो विव । कुट्टिओ फालिओ छिन्नो तच्छिओ य अणंतसो ||
६७. चवेडमुट्टिमाई
कम्मारेहिं अयं पिव । ताडिओ कुट्टियो भिन्नो चुण्णिओ य अनंतसो ॥
६८. तत्ताई तंबलो हाई तयाई सीसयाणि य । पाइओ कलकलं ताई आरसंतो सुभेरवं 11
६९. तुहं पियाई मंसाई खंडाई सोलगाणि य । खाविओ मि समं साई अग्विण्णाई णेगसो ॥
Jain Education International
क्षुरैः तीक्ष्णधारै: क्षुरिकाभिः कल्पनीभिश्च । कल्पित: पाटितरिछन:
उत्कृत्त चानेकशः ॥
पाशैः कूटजालैः
मृग इव अवशोऽहम् ।
वाहितो बद्धरुद्धश्च
हुश्चैव विपादितः ॥
गलैर्मकरजालैः
मत्स्य इव अवशोऽहम् ।
उल्लिखित: पाटितो गृहीत: मारितश्चाऽनन्तशः ॥
विदंशकैर्जालैः लेपैः शकुन इव । गृहीतो लग्नो बद्धश्च
मारितश्चाऽनन्तशः ॥
૪૭૫
कुठारपरश्वादिभिः वर्धकिभिद्रुम इव । कुट्टित: पाटितश्चित्र: तक्षितश्चाऽनन्तशः ॥
चपेटामुष्ट्यादिभिः
कर्मा रै रय इव । ताडित: कुट्टितो भिन्नः चूर्णितश्चाऽनन्तशः ॥
तप्तानि ताम्रलोहानि त्रपुकानि सीसकानि च । पायितः कलकलायमानानि आरसन् सुभैरवम् ॥
तव प्रियाणि मांसानि खण्डानि शूल्यकानि च । खादितोऽस्मि स्वमांसानि अग्निवर्णान्यनेकशः ॥
અધ્યયન ૧૯ : શ્લોક ૬૨-૬૯
૬૨.‘તેજ ધારવાળા છરા, છરીઓ અને કાતરોથી હું અનેકવાર કપાયો છું, ફડાયો છું, છેદાયો છું તથા મારી ચામડી ઉતારી લેવાઈ છે.
૬૩.‘પાશો તથા ફૂટજાળો વડે મૃગની માફક પરવશ બનેલો હું અનેકવાર ઠગાયો છું, બંધાયો છું, રુંધાયો છું અને માર્યો ગયો છું.
૬૪.‘માછલી પકડવાનાં કાંટાં અને મગરને પકડવાની જાળ દ્વારા માછલાની માફક પરવશ બનેલો હું અનંતવાર थायो, इडायो, पडडायो भने मार्यो गयो छं.
૬૫.‘બાજ પક્ષીઓ, જાળો અને વજ્રલેપો દ્વારા પક્ષીની માફક હું અનંતવાર પકડાયો, ચોંટાડાયો, બંધાયો અને માર્યો ગયો છું.
૬૬.‘સુથાર દ્વારા વૃક્ષની માફક કુહાડી અને પરશુ વગેરે વડે અનંતવાર કુટાયો, ફડાયો, કપાયો અને છોલાયો
૬૭.‘લુહાર દ્વારા’“ લોઢાની માફક ઘણ અને એરણ વડે અનંતવાર ટીપાયો, કુટાયો, ભેદાયો અને ચૂરેચૂરા दुरायो छं.
૬૮. ‘ભયંકર આક્રંદ કરતા મને ગરમ અને ફળફળતું તાંબુ, લોઢું, અને સીસું પીવડાવાયું છે.
૬૯.‘તને ટૂકડાં કરેલું અને શૂળમાં ખોસીને પકાવેલું માંસ પ્રિય હતું—આમ યાદ અપાવીને મારા શરીરનું માંસ કાપી અગ્નિ જેવું લાલચોળ કરી મને ખવડાવાયું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org