________________
મૃગાપુત્રીય
४६. जरामरणकंतारे
चाउरंते भयागरे मए सोढाणि भीमाणि जम्माणि मरणाणि य ॥
४७. जहा इहं अगणी उन्हो एत्तोणंतगुणे तहिं 1 नरएसु वेयणा उपहा अस्साया वेड्या मए ॥
४८. जहा इमं इहं सीयं एत्तोणंतगुणं तहिं ' नरएसु वेयणा सीया अस्साया वेड्या मए ॥
1
1
४९. कंद तो कंदुकुंभीसु उपाओ अहोसिरो यासणे जलं तम्मि पक्कपुव्वो अनंतसो ॥
५०. महादवग्गिसंकासे
मरुम्मि वइरवालुए 1 कलंबवालुयाए य दपुव्वो अनंतसो ॥
५१. रसंतो
कंदुकुंभीसु उडूं बद्धो अबंधवो । करवत्तकरयाई हिं छिन्नपुव्वो अनंतसो ॥
५२. अइतिक्खकंटगाइण्णे तुंगे सिंबलिपायवे । खेवियं पासबद्धेणं कड्ढोड्डाहिं दुक्करं ॥
५३. महाजं तेसु उच्छू वा आरसंतो सुभेरवं 1 पीलिओ मि सकम्मेहिं । पावकम्मो अणंतसो ॥
Jain Education International
जरामरणकान्तारे चतुरन्ते भयाकरे ।
मया सोढानि भौमानि
जन्मानि मरणानि च ॥
यथेहाग्निरुष्णः इतोऽनन्तगुणस्तत्र । नरकेषु वेदना उष्णा असाता वेदिता मया ।
यथेदमिह शीतम् इतोऽनन्तगुणं तत्र । नरकेषु वेदना शीता असाता वेदिता मया ॥
क्रन्दन् कन्दुकुम्भीषु
ऊर्ध्वपादोऽधःशिराः । हुताशनेज्वलति पक्कपूर्वोऽनन्तशः ॥
महादवाग्निसंकाशे मरौ वज्रवालुकायाम् । कदम्बवालुकायां च दग्धपूर्वोऽनन्तशः ॥
रसन् कन्दुकुम्भीषु ऊर्ध्व बद्धोऽबान्धवः । करपत्रक्रकचादिभिः
छत्रपूर्वोऽनन्तशः ॥
४७३
अतितीक्ष्णकण्टकाकीर्णे तुंगे शाल्मलिपादपे । क्षेपितं पाशबद्धेन कर्षापकर्षैः दुष्करम् ॥
महायन्त्रेष्विक्षुरिव आरसन् सुभैरवम् । पीडितोऽस्मि स्वकर्मभिः पापकर्माऽनन्तशः ॥
અધ્યયન ૧૯ : શ્લોક ૪૬-૫૩
૪૬.‘મેં ચાર અંતવાળા” અને ભયની ખાણરૂપ જન્મમરણ રૂપી જંગલમાં ભયંકર જન્મ-મરણો સહન छे.
४७. 'ठेवी रीते नहीं अग्नि उस छे, તેનાથી અનંતગણી અધિક દુઃખમય ઉષ્ણ-વેદના ત્યાં નરકમાં મેં સહન કરી છે.ર
૪૮.‘જેવી અહીં ઠંડી છે, તેનાથી અનંતગણી અધિક દુઃખમય શીત-વેદના ત્યાં નરકમાં મેં સહન કરી छे.
૪૯.‘પકાવવાના પાત્રમાં, સળગતા અગ્નિમાં પગ ઊંચા અને માથુ નીચું એવી રીતે આક્રંદ કરતાં મને અનંતવાર પકાવવામાં આવ્યો છે.
૫૦. ‘મહા દવાગ્નિ તથા મરૂ દેશ અને વજવાલુકા જેવી કદંબ નદીની રેતીમાં ૫ મને અનંતવાર સળગાવવામાં આવ્યો છે.
૫૧. ‘હું પાક-પાત્રમાં ૨ક્ષણરહિત બની આક્રંદ કરતોકરતો ઊંચે બંધાયો છું તથા કરવત અને આરા વગેરે વડે અનંતવાર કપાયો છું. ૬
૫૨.‘અત્યંત તીક્ષ્ણ કાંટાવાળા, ઊંચા શાલ્મલિ વૃક્ષ પર પાશથી બાંધી આમ-તેમ ખેંચી અસહ્ય વેદના વડે મને ખિન્ન કરવામાં આવ્યો છે.
૫૩.‘પાપકર્મી એવો હું અતિ ભયંકર આક્રંદ કરતો પોતાનાં જ કર્મો દ્વારા મહાયંત્રોમાં શેરડીની માફક અનંતવાર પીલાયો છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org