________________
ઉત્તરઝક્યણાણિ
४७२
અધ્યયન ૧૯: શ્લોક ૩૮-૪૫
३८.अहीवेगंतदिट्ठीए
चरित्ते पुत्त ! दुच्चरे । जवा लोहमया चेव चावे यव्वा सुदुक्करं ॥
अहिरिवैकान्तदृष्टिक: चारित्रं पुत्र ! दुश्चरम् । यवा लोहमयाश्चैव चर्वयितव्या सुदुष्करम् ।।
3८. 'पुत्र ! सा५ वी ते गाष्टिया या छ,
તેવી રીતે એકાગ્ર દૃષ્ટિએ ચારિત્રનું પાલન કરવું ખૂબ જ કઠણ કાર્ય છે. લોઢાના જવ ચાવવા જેમ કઠણ છે, તેમ જ ચારિત્રનું પાલન કઠણ છે.
३९.जहा अग्गिसिहा दित्ता यथाग्निशिखा दीता
पाउं होइ सुदुक्करं । पातुं भवति सुदुष्करम् । तह दुक्करं करेउं जे तथा दुष्करं कर्तुं 'जे' तारुण्णे समणत्तणं ॥ तारुण्ये श्रमणत्वम् ॥
૩૯ જેવી રીતે અગ્નિશિખાને પીવાનું અત્યંત કઠણ કાર્ય
છે તેવી જ રીતે યૌવનમાં શ્રમણ ધર્મનું પાલન કરવું કઠણ છે.
४०.जहा दुक्खं भरेउं जे यथा दुःखं भर्तुं 'जे' ।
होइ वायस्स कोत्थलो। भवति वातस्य 'कोत्थलो' । तहा दुक्खं करेऊ जे तथा दुष्करं कर्तुं 'जे' कीवेणं समणत्तणं ॥ क्लीबेन श्रमणत्वम् ।।
૪૦. “જેવી રીતે વસ્ત્રના કોથળાને હવાથી ભરી દેવો કઠણ
કાર્ય છે તેવી જ રીતે તત્ત્વહીન વ્યક્તિ માટે શ્રમણ ધર્મનું પાલન કરવું કઠણ કાર્ય છે.
४१.जहा तुलाए तोले उं यथा तुलया तोलयितुं
दुकरं मंदरो गिरी । दुष्करं मन्दरो गिरिः । तहा निहुयं नीसंक तथा निभृतं निःशवं दुक्करं समणत्तणं ॥ दुष्करं श्रमणत्वम् ।।
૪૧. “જેવી રીતે મેરૂ પર્વતને ત્રાજવા વડે તોળવો ખુબ અઘરું
કામ છે તેવી જ રીતે નિશ્ચળ અને નિર્ભય ભાવે શ્રમણ ધર્મનું પાલન કરવું ઘણું જ મુશ્કેલ કામ છે.
४२.जहा
दुकरं तहा दुक्करं
भुयाहिं तरिडं यथा भुजाभ्यां तरितुं रयणागरो । दुष्करं रत्नाकरः ।
अणुवसंतेण तथाऽनुपशान्तेन दमसागरो ॥ दुष्करं दमसागरः ॥
૪૨. “જેવી રીતે સમુદ્રને હાથ વડે તરવો ઘણું જ અઘરું કામ
છે તેવી જ રીતે ઉપશમહીન વ્યક્તિ માટે દમરૂપી સમુદ્રને તરવો ઘણું જ અઘરું કામ છે.
४३.भुज माणुस्सए भोगे भुड्क्ष्व मानुष्यकान् भोगान् पंचलक्खणए तुमं । पंचलक्षणकान् त्वम् । भुत्तभोगी तओ जाया ! भुक्तभोगी ततो जात ! पच्छा धम्म चरिस्ससि ॥ पश्चाद् धर्म चरेः ॥
૪૩. “પુત્ર ! તું મનુષ્ય-સંબંધી પાંચ ઈન્દ્રિયોના ભોગોને
ભોગવ, પછી ભુક્તભોગી બની મુનિ-ધર્મનું આચરણ ३२४.'
४४.तं खितम्मापियरो तद् ब्रतो अम्बापितरौ
एवमेयं जहा फुडं । एवमेतद् यथास्फुटम् । इह लोए निप्पिवासस्स इह लोके निष्पिपासस्य नस्थि किंचि वि दुक्करं ॥ नास्ति किंचिदपि दुष्करम् ।।
४४.मृ॥ो - 'भाता-पिता ! ४ मा प्रयुं ते योग्य
છે. પરંતુ જે વ્યક્તિની ઐહિક સુખોની તરસ મરી ગઈ છે તેમને માટે કંઈપણ દુષ્કર નથી.
४५.सारीरमाणसा चेव शारीरमानस्यश्चैव
वेयणाओ अणंतसो । वेदनास्तु अनन्तशः । मए सोढाओ भीमाओ मया सोढा भीमा: असई दुक्खभयाणि य । असकृद् दुःखभयानि च ।।
૪૫. “મેં ભયંકર શારીરિક અને માનસિક વેદનાઓ અનંત
વાર સહન કરી છે અને અનેક વાર દુઃખ અને ભયનો અનુભવ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org