________________
(૩૬)
૯૩,૯૮
મૃગાપુત્રના આખ્યાનથી પ્રેરણા લેવાનો ઉપદેશ,
વીસમું અધ્યયન : મહાનિગ્રંથીય (અનાથતા અને સનાથતા)
પૃ. ૫૦૧-૨૨૨ શ્લોક ૧-૮
અધ્યયનનો ઉપક્રમ શ્રેણિકનું મણ્યિકક્ષિ-ઉદ્યાનમાં ગમન. મુનિને જોઈને આશ્ચર્ય અને શ્રામસ્વીકાર વિશે પ્રશ્ન
મુનિ દ્વારા પોતાની અનાથતાનો ઉલ્લેખ. ૧૦, ૧૧ રાજા દ્વારા પોતે નાથ થવાનો પ્રસ્તાવ. ૧૨
મુનિ દ્વારા રાજાની અનાથતાનો ઉલ્લેખ. ૧૩-૧૫ રાજા દ્વારા આશ્ચર્યપૂર્વકની વ્યાકુળતા.
અનાથતા અને સનાથતા વિશે જિજ્ઞાસા. ૧૭-૩૫ મુનિ દ્વારા પોતાની આત્મ-કથા. પરિવાર દ્વારા ચક્ષુ-વેદના દૂર કરવાની અશક્તિ. ધર્મનું શરણ,
રોગોપશમન, અનગાર-વૃત્તિનો સ્વીકાર અને સનાથતા. ૩૬,૩૭ આત્મ-કર્તત્વનો ઉપદેશ. ૩૮-૫૦ મુનિ-ધર્મથી વિપરીત આચરણ કરવું- બીજી અનાથતા. પ૧–૫૩ મેધાવી પુરુષને મહાનિર્ઝન્થના માર્ગે ચાલવાની પ્રેરણા. ૫૪-૫૯ અનાથની વ્યાખ્યાથી શ્રેણિકને પરમ સંતોષ. મુનિનું હાર્દિક સ્તવન અને ધર્મમાં અનુરાગ.
મુનિનો સ્વતંત્ર ભાવે વિહાર.
૫૨ ૩-૫૩૫
એકવીસમું અધ્યયન સમુદ્રપાલીય (વધ્યચોરના દર્શનથી સંબોધિ) શ્લોક ૧-૬ પાલિતની સમુદ્ર-યાત્રાં. સમુદ્રપાલનો જન્મ અને વિદ્યા અધ્યયન
રૂપિણી સાથે વિવાહ ૮-૧૦ વૃદ્ધને જોઈને સંવેગ-પ્રાપ્તિ, કમનો વિપાકનું ચિંતન અને સાધુત્વ-સ્વીકાર.
મુનિને પર્યાય-ધર્મ, વ્રત, શીલ તથા પરીષહોમાં અભિરુચિ રાખવાનો ઉપદેશ પંચ મહાવ્રત અને તેમના આચરણનો ઉપદેશ દયાનુકંપી બનવાનો ઉપદેશ પોતાનાં બળાબળને માપીને કાલોચિત કાર્ય કરતાં કરતાં વિહરણનો ઉપદેશ - સમ-ભાવની સાધનાનો ઉપદેશ
મનના અભિપ્રાયો પર અનુશાસન તથા ઉપસર્ગો સહન કરવાનો ઉપદેશ ૧૭-૧૮ પરીષહોની ઉપસ્થિતિમાં સમતા-ભાવનો ઉપદેશ
પૂજામાં ઉન્નત અને ગર્તામાં અવનત ન થવાનો ઉપદેશ
યમવાન મુનિની પરમાર્ય-પદોમાં સ્થિતિ ઋષિઓ દ્વારા આચીર્ણ સ્થાનોનાં સેવનનો ઉપદેશ અનુત્તર જ્ઞાનધારી મુનિની સૂર્યની જેમ દીપ્તિમત્તા સમુદ્રપાલ મુનિની સંયમમાં નિશ્ચલતાથી અપુનરાગમન-ગતિની પ્રાપ્તિ
6
5
4
(
=
બાવીસમું અધ્યયન રથનેમીય (પુનરુત્થાન) શ્લોક ૧, ૨ વસુદેવ રાજાના પરિવારનો પરિચય
પૃ. ૫૩૭-૫૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org