________________
(૩૫)
ઉદ્રાયણ રાજા દ્વારા મુનિ-ધર્મનું આચરણ. કાશીરાજ દ્વારા કર્મ-મહાવનનું ઉન્મેલન. વિજય રાજાની જિન-શાસનમાં પ્રવ્રજયા. રાજર્ષિ મહાબલની મોક્ષ-પ્રાપ્તિ. એકાંત દષ્ટિમય અહેતુવાદોને છોડીને પરાક્રમશાળી રાજાઓ દ્વારા જૈન-શાસનનો સ્વીકાર. જૈન-શાસન દ્વારા અનેક જીવોનો ઉદ્ધાર. એકાંત દષ્ટિમય અહેતુવાદોનો અસ્વીકાર કરવાથી મોક્ષની પ્રાપ્તિ.
૫૩
૧૦
ઓગણીસમું અધ્યયન : મૃગાપુત્રીય શ્રમણ-ચર્યાનું સાંગોપાંગ દિગ્દર્શન)
પૃ. ૪૬૩-૪૯૯ શ્લોક ૧-૯ મૃગાપુત્રનો પરિચય. મુનિને જોઈને પૂર્વજન્મની સ્મૃતિ.
મૃગાપુત્રનું માતા-પિતા સાથે પ્રવજ્યા માટે નિવેદન. ૧૧-૧૪ જીવનની અશાશ્વતતા અને કામ-ભોગોનાં કટુ પરિણામો. ૧૫
જીવનની દુઃખમયતા. ૧૬ , ૧૭
કિંધાક-ફળની જેમ કામ-ભોગની અનિષ્ટતા. ૧૮,૧૯ લાંબા માર્ગમાં પાથેય-રહિત મનુષ્યની જેમ ધર્મ-રહિત મનુષ્યનું ભવિષ્ય દુ:ખકર. ૨૮, ૨૧ લાંબા માર્ગમાં પાથેય-સહિત મનુષ્યની જેમ ધર્મ-સહિત મનુષ્યનું ભવિષ્ય સુખકર,
આગ લાગેલા ઘરમાંથી મૂલ્યવાન વસ્તુની જેમ પોતાની જાતને સંસારમાંથી કાઢી લેવાનું મૃગાપુત્રનું
નિવેદન. ૨૪-૩૦ માતા-પિતા દ્વારા શ્રમણ-ધર્મનાં પાંચ મહાવ્રત અને રાત્રિ-ભોજન-ત્યાગનો પરિચય. ૩૧,૩૨, પરીષણોનું વર્ણન. ૩૩ કાપોતી-વૃત્તિ, કેશ-લોચનો ઉલ્લેખ. ૩૪,૩૫
મૃગાપુત્રની સુકોમળતા અને શ્રમણ્યની કઠોરતા. આકાશગંગાના સ્રોત-પ્રતિસ્રોતની જેમ શ્રમણ્યની કઠોરતા. રેતીના કોળિયાની જેમ સંયમની સ્વાદ-હીનતા. લોખંડના જવ ચાવવાની જેવી શ્રામની કઠોરતા. અગ્નિ-શિખા પીવાની જેવી શ્રમણ-ધર્મની કઠિનતા. સત્ત્વ-હીન વ્યક્તિનું સંયમ માટે અસામર્થ્ય. મેરુ પર્વતને ત્રાજવાથી તોળવા જેવી સંયમની કઠિનતા. સમુદ્રને ભુજાઓથી તરવા જેવી સંયમ-પાલનની કઠિનતા. વિષયો ભોગવ્યા પછી શ્રમણ-ધર્મના આચરણનું સૂચન.
ઐહિક સુખોની જેની તરસ છિપાઈ ગઈ છે તેને માટે સંયમની સુકરતા. ૪૫-૭૪
મૃગાપુત્ર દ્વારા નરકના દાક્ત દુ:ખોનું વર્ણન. પોતે અનંત વાર તે સહ્યાનો ઉલ્લેખ.
માતા-પિતા દ્વારા શ્રમણ્યની સહુથી મોટી કઠોર ચર્યા–નિષ્પતિકર્મતાનો ઉલ્લેખ. ૭૬-૮૫
મૃગાપુત્ર દ્વારા મૃગ-ચારિકા વડે જીવન ગાળવાનો સંકલ્પ. ૮૬,૮૭ મૃગાપુત્રનો પ્રવ્રયા-સ્વીકાર, ૮૮-૯૫ મૃગાપુત્ર દ્વારા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના અને મોક્ષ-પ્રાપ્તિ,
સંબુદ્ધ વ્યક્તિઓ દ્વારા મૃગાપુત્રનું અનુગામનું.
૭૫
૯૬
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org