________________
(૩૪)
૧૫,૧૬ ૧૭-૧૮
તપ-આચારમાં પ્રમાદ. વીર્ય-આચારમાં પ્રમાદ. પાપ-શ્રમણની ઈહલોક અને પરલોકમાં વ્યર્થતા. સુવ્રતી દ્વારા ઈહલોક અને પરલોકની આરાધના.
૨૦
૧૭
અઢારમું અધ્યયનઃ સંજયાય (જેન-શાસનની પરંપરાનું સંકલન)
પૃ. ૪૩૭-૪૬ ૧ શ્લોક ૧-૩ સંજય રાજાનો પરિચય. શિકાર માટે રાજાનું વન-ગમન.
કેશર ઉદ્યાનમાં ધ્યાનલીન મુનિની ઉપસ્થિતિ. રાજા દ્વારા મુનિ પાસે આવેલા હરણ પર પ્રહાર. રાજાનું મુનિ-દર્શન,
ભય-ભ્રાન્ત મનથી તુચ્છ કાર્ય પર પશ્ચાત્તાપ. ૮-૧૦ મુનિ પાસે ક્ષમા-પ્રાર્થના. મૌન હોવાના કારણે અધિક ભયાકુળતા.
મુનિનું અભય-દાન. અભય-દાતા બનવાનો ઉપદેશ. અનિત્ય જીવ-લોકમાં આસક્ત ન થવાનો ઉપદેશ.
જીવનની અસ્થિરતા. ૧૪-૧૬ સગપણ સંબંધોની અસારતા.
કર્મ-પરિણામોની નિશ્ચિતતા. ૧૮, ૧૯ રાજાનો સંસાર-ત્યાગ અને જિન-શાસનમાં દીક્ષા. ૨૦, ૨૧ ક્ષત્રિય મુનિ દ્વારા સંજય રાજર્ષિને પ્રશ્ન.
સંજય રાજર્ષિનો પોતાના વિશે ઉત્તર.
ક્ષત્રિય મુનિ દ્વારા એકાંતવાદી વિચારધારાઓનો ઉલ્લેખ. ૨૪-૨૭ એકાંત દૃષ્ટિકોણ માયાપૂર્ણ, નિરર્થક અને નરકનો હેતુ. ૨૮-૩૨ ક્ષત્રિય મુનિ દ્વારા આત્મ-પરિચય.
ક્રિયાવાદનું સમર્થન. ભરત ચક્રવર્તીના પ્રવ્રયા-સ્વીકાર. સગર ચક્રવર્તી દ્વારા સંયમ-આરાધના. મઘવા ચક્રવર્તી દ્વારા સંયમ-આરાધના. સનકુમાર ચક્રવર્તી દ્વારા તપશ્ચરણ. શાંતિનાથ ચક્રવર્તી દ્વારા અનુત્તર-ગતિ-પ્રાપ્તિ. કુંથુ નરેશ્વર દ્વારા મોક્ષ-પ્રાપ્તિ. અર નરેશ્વર દ્વારા કર્મ-રજથી મુક્તિ. મહાપદ્મ ચક્રવર્તી દ્વારા તપનું આચરણ. હરિપેણ ચક્રવર્તી દ્વારા અનુત્તર-ગતિ-પ્રાપ્તિ. જય ચક્રવર્તીનું હજાર રાજાઓ સાથે દમનું આચરણ .
દશાર્ણભદ્રનો મુનિ-ધર્મ સ્વીકાર. ૪૫,૪૬ કલિંગમાં કરકે. પાંચાલમાં દ્વિમુખ, વિદેહમાં નમિ અને ગાંધારમાં નગ્નતિ દ્વારા શ્રમણ-ધર્મમાં
પ્રવ્રજયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org