________________
(૩૩)
આત્મ-તુલ્ય ભાવનાનો વિકાસ. શિલ્પ-જીવી ન થવાનો, ઘર, મિત્ર અને પરિગ્રહથી મુક્ત થવાનો, મંદષાય અને અસારભોજી થવાનો ઉપદેશ.
સોળમું અધ્યયન : બ્રહ્મચર્ય-સમાધિસ્થાન (બ્રહ્મચર્યના દસ સમાધિ સ્થાનોનું વર્ણન)
પૃ. ૪૦૩-૪૨૧ શ્લોક ૧-૩ અધ્યયનનો પ્રારંભ અને દસ સમાધિ-સ્થાનોનો નામ-નિર્દેશ.
સ્ત્રી-કથા ત્યાગ. સ્ત્રીઓ સાથે એક આસન પર બેસવાનો ત્યાગ. દષ્ટિ-સંયમ. સ્ત્રી-શબ્દ સાંભળવા પર સંયમ. પૂર્વકૃત કામ-ક્રીડાની સ્મૃતિનો સંયમ. પ્રણીત આહારનો નિષેધ. માત્રાથી વધારે આહારનો નિષેધ. વિભૂષા-ત્યાગ,
શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ-વિજય. શ્લોક ૧
એકાંત-વાસ. સ્ત્રી-કથા-ત્યાગ. સ્ત્રી-પરિચય અને વાર્તાલાપનો ત્યાગ. સ્ત્રીનું શરીર, અંગ-પ્રત્યંગોને જોવાનો પ્રયત્નનો નિષેધ. સ્ત્રીનાં શબ્દ, ગીત વગેરેના શ્રવણનો ત્યાગ. પૂર્વકૃત ક્રીડા-રતિનો સ્મરણ-ત્યાગ. પ્રણીત ભોજનનો ત્યાગ. પરિમિત ભોજનનું વિધાન. વિભૂષા-ત્યાગ.
શબ્દ, રૂપ, ગંધ અને સ્પર્શ- કામ-ગુણોનો ત્યાગ. ૧૧-૧૩ દસ સ્થાનોના સેવનની તાલપુટ વિપ સાથે તુલના.
દુર્જય કામ-ભોગ અને બ્રહ્મચર્યમાં શંકા ઉત્પન્ન કરનાર બધાં સ્થાનોના ત્યાગનો ઉપદેશ. ભિક્ષુનું ધર્મ-આરામમાં વિચરણ. બ્રહ્મચર્યનું પાલન કરનાર વ્યક્તિ દેવ વગેરે બધા વડે વંદનીય. બ્રહ્મચર્યની સાધનાથી સિદ્ધત્વની પ્રાપ્તિ.
પૃ. ૪૨૩-૪૩૫
સત્તરમું અધ્યયન : પાપ-શ્રમણીય (પાપ-શ્રમણના સ્વરૂપનું નિરૂપણ) શ્લોક ૧-૩ જ્ઞાન-આચારમાં પ્રમાદ.
આચાર્ય, ઉપાધ્યાયની અવહેલના.
દર્શન-આચારમાં પ્રમાદ. ૬-૧૪ ચારિત્ર-આચારમાં પ્રમાદ,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org