________________
૯-૧૬
૧૮, ૧૯ ૨૦
૨૧
૨૨-૨૭.
સમુદ્રવિજય રાજાના પરિવારનો પરિચય. અરિષ્ટનેમિનો જન્મ અરિષ્ટનેમિનો શરીર-પરિચય અને જાતિ-પરિચય. કેશવ દ્વારા તેમના માટે રામતીની માગણી રાજીમતીનો સ્વભાવ-પરિચય ઉગ્રસેન દ્વારા કેશવની માગણીનો સ્વીકાર અરિષ્ટનેમિના વિવાહની શોભાયાત્રા. વાડ અને પાંજરામાં નિરુદ્ધ પ્રાણીઓ જોઈને સારથિને પ્રશ્ન સારથિનો ઉત્તર અરિષ્ટનેમિનું ચિંતન સારથિને કુંડળ વગેરે આભૂષણોનું દાન અભિનિષ્ક્રમણની ભાવના અને દેવોનું આગમન શિબિકામાં આરૂઢ થઈને અરિષ્ટનેમિનું રૈવતક પર જવું. કેશ-લુચન. વાસુદેવ દ્વારા આશીર્વચન અરિષ્ટનેમિની દીક્ષાની વાત સાંભળીને રાજીમતીની શોક-નિમગ્નતા રાજીમતીનો પ્રવ્રજિત થવાનો નિશ્ચય અને કેશ-લુંચન. વાસુદેવનો આશીર્વાદ રાજીમતી દ્વારા અનેક સ્વજન-પરિજનોની દીક્ષા રેવતક પર્વત પર જતી વેળાએ રાજીમતીનું વરસાદમાં પલળવાને કારણે ગુફામાં રોકાવું વસ્ત્રો સૂકવવા. રથનેમિનું રાજીમતીને યથાજાત (નગ્ન) રૂપમાં જોઈને ભગ્નચિત્ત થઈ જવું રાજીમતીનું સંકુચિત થઈ બેસવું રથનેમિ દ્વારા આત્મ-પરિચય અને પ્રણય-નિવેદન રાજીમતી દ્વારા રથનેમિને વિવિધ પ્રકારે ઉપદેશ રથનેમિનું સંયમમાં પુનઃ સ્થિર થવું રાજીમતી અને રથનેમિને અનુત્તર સિદ્ધિની પ્રાપ્તિ સંબુદ્ધનું કર્તવ્ય
૨૮
૨૯-૩૧
३४
૩૫ ૩૬-૩૮ ૩૯-૪૫ ૪૬, ૪૭
૪૮
૪૯
ત્રેવીસમું અધ્યયન : કેશિ-ગૌતમીય (કેશિ અને ગૌતમનો સંવાદ)
પૃ. ૫૫૭-૫૮૨ શ્લોક ૧-૪ તીર્થંકર પાર્શ્વના શિષ્ય શ્રમણ કેશિનો પરિચય. શ્રાવસ્તીમાં આગમન અને તિક ઉદ્યાનમાં સ્થિતિ ૫-૮
ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમનો પરિચય. શ્રાવસ્તીમાં આગમન અને કોષ્ટક ઉદ્યાનમાં સ્થિતિ, ૯-૧૩ બંનેના શિષ્ય-સમુદાયમાં એક-બીજાને જોઈને અનેક સંદેહ અને જિજ્ઞાસાઓ ૧૪ કેશિ અને ગૌતમનો પરસ્પર મળવાનો નિશ્ચય ૧૫-૧૭ ગૌતમનું હિંદુક-વનમાં આગમન. કશિ દ્વારા ગૌતમનો આદર-સત્કાર અને આસન-પ્રદાન ૧૮ કેશી અને ગૌતમની ચંદ્ર અને સૂર્ય સાથે તુલના ૧૯, ૨૦ અન્યતીર્થિક સાધુઓ, શ્રાવકો તથા દેવો વગેરેનું આગમન ૨૧-૨૪ કેશી દ્વારા ચાતુર્યામ ધર્મ અને પંચ મહાવ્રત ધર્મ વિશે પ્રશ્ન ૨૫-૨૭ ગૌતમનું સમાધાન ૨૮-૩૦ કેશી દ્વારા સંચલક-અંચેલક વિશે જિજ્ઞાસા ૩૧-૩૩ લોક-પ્રતીતિ વગેરે કારણોથી વેપ-ધારણ આવશ્યક ૩૪, ૩૫ શત્રુઓ પર વિજય કેવી રીતે? ૩૬-૩૮ ગૌતમનું સમાધાન
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International