________________
(૩૧)
૨૭-૩)
જીવનની ક્ષણભંગુરતા. ઘડપણ દ્વારા કાંતિનું અપહરણ, કર્મ-અર્જન ન કરવાનો ઉપદેશ. ચક્રવર્તી દ્વારા પોતાની દુર્બળતાનો સ્વીકાર. સનકુમારને જોઈને નિદાન કરવાનો ઉલ્લેખ. પ્રાયશ્ચિત્ત ન કરી શકવાને કારણે કાદવમાં ફસાયેલા હાથીની જેમ ધર્માનુસરણ કરવામાં અસમર્થતા અને કામ-મૂચ્છ. જીવનની અસ્થિરતા. ભોગો દ્વારા મનુષ્યનો ત્યાગ. આર્ય-કર્મ કરવાનો ઉપદેશ. રાજાની ભોગ છોડવામાં અસમર્થતા અને મુનિનું ત્યાંથી ગમન. ચક્રવર્તીનું નરક-ગમન. ચિત્રની અનુત્તર સિદ્ધિ-પ્રાપ્તિ.
૪,૫
૧૦,૧૧
ચૌદમું અધ્યયન : ઇષકારીય (બ્રાહ્મણ અને શ્રમણ સંસ્કૃતિનું ભેદ-દર્શન)
પૃ. ૩૬૩-૩૮૬ શ્લોક ૧-૩
અધ્યયનનો ઉપક્રમ અને નિષ્કર્ષ પુરોહિત-કુમારો દ્વારા નિગ્રંથોને જોવા. પૂર્વ-જન્મની સ્મૃતિ અને કામ-ગુણોથી વિરક્તિ. ધર્મ-શ્રદ્ધાથી પ્રેરિત થઈને પિતા પાસે નિવેદન. જીવનની અનિત્યતા. મુનિ-ચર્યા માટે અનુમતિ. પિતા દ્વારા સમજાવવાનો પ્રયાસ. અપુત્રની ગતિ નહિ. વેદાધ્યયન, બ્રાહ્મણોને દાન અને પુત્રોત્પત્તિ પછી મુનિ બનવાની સલાહ. કુમારોનો પુરોહિતને ઉત્તર.
વેદાધ્યયન, બ્રાહ્મણ-ભોજન અને રસ પુત્રની અત્રાણતા ૧૩
કામ-ભોગો દ્વારા ક્ષણભર સુખ તથા ચિરકાળ સુધી દુ:ખની પ્રાપ્તિ. ૧૪, ૧૫
કામના – જન્મ અને મૃત્યુનો હેતુ. પ્રચર ધન અને સ્ત્રીની સુલભતા હોવા છતાં શ્રમણ બનવાની ઉત્કંઠાના માટે પિતાનો પ્રશ્ન. ધર્મ-ધરામાં ધન અને વિષયોનું નિમ્પ્રયોજન. પિતા દ્વારા શરીર-નાશની સાથે જીવ-નાશનું પ્રતિપાદન. કુમારો દ્વારા આત્માની અમૂર્તતાનું પ્રતિપાદન. આત્માના આંતરિક દોષ જ સંસાર-બંધનના હેતુ. ધર્મના અણજાણપણામાં પાપનું આચરણ . પીડિત લોકમાં સુખની પ્રાપ્તિ નહિ. લોકની પીડા કઈ ? લોકની પીડા – મૃત્યુ. અધર્મ-રત વ્યક્તિની રાત્રિઓ નિષ્ફળ. ધર્મ-રત વ્યક્તિની રાત્રિઓ સફળ. યૌવન વીત્યે એક સાથે દીક્ષા લેવાની પિતાનું સૂચન. મૃત્યુને વશ કરનાર જ કાલની ઈચ્છા કરવા માટે સમર્થ.
આજે જ મુનિ-ધર્મ સ્વીકારવાનો સંકલ્પ. ૨૯, ૩૦ પિતાની પણ પુત્રોની સાથે ગૃહત્યાગની ભાવના.
શાખા-રહિત વૃક્ષ, પાંખ વગરનું પક્ષી, સેના-રહિત રાજા અને ધન-રહિત વેપારીની જેમ અસહાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org