________________
(૩૦)
૨૯ ૩૦,૩૧
૩૩-૩૫
૩૭ ૩૮, ૩૯ ૪ ૪૧,૪૨
છાત્રોની દુર્દશા. સોમદેવને મુનિનું નમ્ર નિવેદન. મુનિ દ્વારા સ્પષ્ટીકરણ. સોમદેવનું પુનઃ ક્ષમા આપવાનું નિવેદન. ભિક્ષા-ગ્રહણ કરવાનો આગ્રહ. મુનિ દ્વારા ભિક્ષાસ્વીકાર. દેવો દ્વારા દિવ્ય વૃષ્ટિ અને દિવ્ય ઘોષ. તપની મહત્તાનું પ્રતિપાદન, જાતિની મહત્તાનું નિરસન. અગ્નિનો સમારંભ અને જલનો સ્પર્શ પાપ-બંધના હેતુ. સોમદેવ દ્વારા યજ્ઞ વિશે જિજ્ઞાસા. મુનિ દ્વારા વાસ્તવિક યજ્ઞનું નિરૂપણ. સોમદેવ દ્વારા જયોતિ અને તેની સામગ્રી વિશે જિજ્ઞાસા. મુનિ દ્વારા આત્મ-પરક જ્યોતિનું વિશ્લેષણ. સોમદેવ દ્વારા તીર્થ વિશે જિજ્ઞાસા. મુનિ દ્વારા તીર્થનું નિરૂપણ.
૪૪ ૪૫
૪૬,૪૭
તેરમું અધ્યયન : ચિત્ર-સંભૂતીય (ચિત્ર અને સંભૂતિનો સંવાદ)
૩૪૩-૩૬૨ બ્લોક ૧ ર
સંભૂતિનો બ્રહ્મદત્ત ચક્રવર્તીના રૂપમાં કામ્પિત્યમાં અને ચિત્રની પૂરિમહાલમાં શ્રેષ્ઠિ-કુળમાં જન્મ. ચિત્ર અને સંભૂતિનું મિલન અને સુખ-દુઃખના વિપાકની વાત. બ્રહ્મદત્ત દ્વારા પૂર્વ ભવોનું વર્ણન. મુનિ દ્વારા પૂર્વ જન્મમાં કૃત નિદાનની યાદ અપાવવી.
ચક્રવર્તી દ્વારા પૂર્વ કૃત શુભ અનુષ્ઠાનોથી પ્રાપ્ત સુખ-ભોગોનું વર્ણન. મુનિને સુખ વિશે પ્રશ્ન. ૧૦-૧૨ મુનિ દ્વારા કૃત કર્મોને ભોગવવાની અનિવાર્યતા.
પોતાની ચક્રવર્તી-સમ સમૃદ્ધિનો ઉલ્લેખ.
વિરોની ગાથાથી શ્રામય-સ્વીકાર. ૧૩, ૧૪ ચક્રવર્તી દ્વારા પ્રચુર ધન-સંપદા અને સ્ત્રી-પરિવત થઈને ભોગ ભોગવવાનો આગ્રહ. પ્રવ્રયાની
કષ્ટમયતા મુનિનો ચક્રવર્તીને વૈરાગ્ય-ઉપદેશ. કામ-રાગની દુઃખકારિતા. કામ-ગુણ-રતની અપેક્ષાએ વિરક્તને અધિક સુખ. ચાંડાલ-જાતિમાં ઉત્પત્તિ અને લોકોનો વિષ. વર્તમાન ઉચ્ચતા પૂર્વ સંચિત શુભ કર્મોનું ફળ. અશાશ્વત ભોગો છોડવાનો ઉપદેશ. શુભ અનુષ્ઠાનોના અભાવમાં ભવિષ્યમાં પશ્ચાત્તાપ. અંત-કાળમાં મૃત્યુ દ્વારા હરણ. માતા-પિતાની અસહાયતા. કર્મ દ્વારા કર્તાનું અનુગમન. માત્ર કર્મો સાથે આત્માનું પરભવ-ગમન. શરીરને સળગાવીને સગા-સંબંધીઓ દ્વારા બીજા દાતાનું અનુસરણ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org