________________
ઉત્તરજઝયણાણિ
३७. पुरोहियं तं ससुयं सदारं सोच्चाऽभिनिक्खम्म पाय भोए। कुडुंबसारं विलुत्तमं तं रायं अभिक्खं समुवाय देवी ||
३८. वंतासी पुरिसो रायं ! न सो होइ पसंसिओ । माहणेण धणं आदाउमिच्छसि ॥
परिच्चत्तं
३९. सव्वं जगं जड़ तुहं सव्वं वावि धणं भवे । सव्वं पि ते अपज्जत्तं नेव ताणाय तं तव ॥
४०. मरिहिसि रायं ! जया तया वा मणोरमे कामगुणे पहाय । एक्को हु धम्मो नरदेव ! ताणं न विज्जई अन्नमिहेह किंचि ॥
४१. नाहं रमे पक्खिणि पंजरे वा संताणछिन्ना चरिस्सामि मोणं । अकिंचना उज्जुकडा निरामिसा परिग्गहारंभनियत्तदोसा ।
४२. दवग्गिणा जहा रण्णे उज्झमाणेसु जंतुसु । अन्ने सत्ता पमोयंति रागद्दो सवसं
गया 11
४३. एवमेव
वयं मूढा कामभोगेसु मुच्छिया । उज्झमाणं न बुज्झामो रागद्दोसग्गिणा जगं ॥
४४. भोगे भोच्चा वमित्ता य लहुभूयविहारिणो आमोयमाणा गच्छंति
1
दिया कामकमा इव ॥
Jain Education International
पुरोहितं तं ससुतं सदारं श्रुत्वाऽभिनिष्क्रम्य प्रहाय भोगान् । कुटुम्बसारं विपुलोत्तमं तद् राजानमभीक्ष्णं समुवाच देवी ॥
वान्ताशी पुरुषो राजन् ! न स भवति प्रशंसनीयः ।
ब्राह्मणेन परित्यक्तं धनमादातुमिच्छसि ॥
सर्वं जगद् यदि तव सर्वं वापि धनं भवेत् । सर्वमपि ते अपर्याप्तं नैव त्राणाय तत्तव ॥
३७४
मरिष्यसि राजन् ! यदा तदा वा मनोरमान् कामगुणान् प्रहाय । एक: खलु धर्मो नरदेव ! त्राणं न विद्यतेऽन्यमिह किंचित् ॥
नाहं रमे पक्षिणी पंजर इव छिन्नसन्ताना चरिष्यामि मौनम् । अकिंचना ऋजुता निरामिषा परिग्रहारम्भदोषनिवृत्ता ॥
दवाग्निना यथारण्ये दह्यमानेषु जन्तुषु । अन्ये सत्त्वाः प्रमोदन्ते रागद्वेषवशं गताः ॥
एवमेव वयं मूढाः कामभोगेषु मूच्छिताः । दह्यमानं न बुध्यामहे रागद्वेषाग्निना जगत् ॥
भोगान् भुक्त्वा वान्त्वा च लघुभूतविहारिणः । आमोदमाना गच्छन्ति द्विजाः कामक्रमा इव ॥
अध्ययन १४ : सो६३७-४४
૩૭.પુરોહિત પોતાના પુત્રો અને પત્ની સાથે, ભોગો છોડીને પ્રવ્રુજિત થઈ ચૂક્યો છે. એ સાંભળી રાજાએ તેના પ્રચુર અને મુખ્ય ધન-ધાન્ય વગે૨ે લેવા ઈછ્યું ત્યારે મહારાણી કમલાવતીએ વારંવાર કહ્યું–
३८. 'राष्४न ! मेलुं पानार पुरुषनी प्रशंसा नही थती. તમે બ્રાહ્મણે ત્યજેલું ધન લેવા ઈચ્છો છો—આ શું છે ?
૩૯.‘જો સમૂળગું જગત તમને મળી જાય અથવા તો સમૂળગું ધન તમારું થઈ જાય તો પણ તે તમારી ઈચ્છાપૂર્તિ માટે પર્યાપ્ત નહિ થાય અને તે તમારું રક્ષણ पाश नहि उरी शडे 3G
४०. '२४ ! मनोरम्य डाम-भोगोने छोडीने भ्यारेત્યારે મરવું પડશે. ૧ હે નરદેવ ! એક ધર્મ જ રક્ષણકર્તા છે.૨ તેની સિવાય બીજી કોઈ વસ્તુ રક્ષણ કરી શકે नहि '
133
૪૧.‘જેવી રીતે પંખીણી પિંજરામાં૪ આનંદ નથી પામતી તેવી જ રીતે મને આ બંધનમાં આનંદ મળતો નથી. હું સ્નેહની જાળને તોડીને અકિંચન, સરળ કાર્ય કરનારી, ૫ વિષય-વાસનાથી દૂર અને પરિગ્રહ તથા હિંસાના દોષોથી મુક્ત બની મુનિ-ધર્મનું આચરણ
हरीश. '
૪૨. ‘જેવી રીતે જંગલમાં દવ લાગ્યો હોય અને જીવ-જંતુઓ સળગી રહ્યાં હોય તેમને જોઈને રાગ-દ્વેષને વશ થયેલા બીજા જીવો આનંદિત થાય છે.
૪૩.તેવી જ રીતે કામ-ભોગોમાં મૂચ્છિત થઈને આપણે મૂઢ લોકો એ નથી સમજી શકતા કે આ આખો સંસાર રાગદ્વેષના અગ્નિથી સળગી રહ્યો છે.
૪૪.વિવેકી પુરુષો ભોગો ભોગવીને પછી તેમને છોડી વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર કરે છે અને તેઓ સ્વેચ્છાથી વિચરણ કરનારા પક્ષીઓની માફક પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહાર કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org