________________
ઇષકારીય
૩૭૫
અધ્યયન ૧૪: શ્લોક ૪૫-૫૩
४५. इमे य बद्धा फंदंति इमे च बद्धाः स्पन्दन्ते
मम हत्थऽज्जमागया । मम हस्तमार्य ! आगताः । वयं च सत्ता कामेसु वयं च सक्ताः कामेषु भविस्सामो जहा इमे ॥ भविष्यामो यथेमे ॥
૪૫.હે આર્ય ! જે કામ-ભોગો પોતાના હાથમાં આવેલા છે
અને જેને અમે નિયંત્રણમાં રાખ્યા છે, તે કૂદી રહ્યાં છે. આપણે કામનાઓમાં આસક્ત બન્યા છીએ પરંતુ હવે આપણે પણ તેવા જ બનીશું જેવા પત્ની અને પુત્રો સાથે આ ભૂગુ બન્યા છે.
४६. सामिसं कुललं दिस्स सामिषं कुललं दृष्ट्वा बज्झमाणं निरामिसं । बाध्यमानं निरामिषम् । आमिसं सव्वमुज्झित्ता आमिषं सर्वमुज्झित्वा विहरिस्सामि निरामिसा ॥ विहरिष्यामि निरामिषा ।।
૪૬ જે ગીધની પાસે માંસ હોય છે તેના પર બીજા પક્ષીઓ
ઝાપટ મારે છે અને જેની પાસે માંસ નથી હોતું તેના પર ઝાપટ મારતાં નથી–આ જોઈને હું આમિષ (ધન, ધાન્ય વગેરે) છોડી દઈને નિરામિષ બની વિચરીશ.
४७. गिद्धोवमे उ नच्चाणं गृध्रोपमांस्तु ज्ञात्वा
कामे संसारवड्डणे । कामान् संसारवर्धनान्। उरगो सुवण्णपासे व उरगः सुपर्णपावें इव संकमाणो तणुं चरे ॥ शङ्कमानस्तनु चरेत् ॥
૪૭. “ગીધની ઉપમા વડે કામ-ભોગોને સંસારવર્ધક જાણી
મનુષ્ય તેમનાથી એવી રીતે શંકિત થઈ ચાલવું જોઈએ, જેવી રીતે ગરુડની સામે સાપ શંકિત થઈને ચાલે છે.”
४८.नागो व्व बंधणं छित्ता नाग इव बन्धनं छित्त्वा
अप्पणा वसहिं वए । आत्मनो वसति व्रजेत् । एयं पत्थं महारायं ! एतत् पथ्यं महाराज ! उसुयारि त्ति मे सुयं ॥ इषुकार ! इति मया श्रुतम् ॥
૪૮ જેવી રીતે બંધન તોડીને હાથી પોતાના સ્થાન
(વિધ્યાટવી)માં ચાલ્યો જાય છે, તેવી જ રીતે આપણે પોતાના સ્થાન (મોક્ષ)માં ચાલ્યા જવું જોઈએ. હે મહારાજ ઈપુકાર ! આ પથ્ય છે, ૧ આ મેં જ્ઞાનીઓ પાસે સાંભળ્યું છે.'
४९. चइत्ता विउल रज्जं त्यक्त्वा विपुलं राज्यं
कामभोगे य दुच्चए । कामभोगांश्च दुस्त्यजान्। निव्विसया निरामिसा निविषयौ निरामिषौ निन्नेहा निप्परिग्गहा ॥ नि:स्नेही निष्परिग्रहो ।।
૪૯.રાજા અને રાણી વિપુલ રાજય અને ત્યજવા મુશ્કેલ
એવા કામ-ભોગોને છોડી નિર્વિષય, નિરામિષ, નિઃસ્નેહ અને નિપરિગ્રહ બની ગયા.
५०. सम्मं धम्मं वियाणित्ता सम्यग् धर्मं विज्ञाय
चेच्चा. कामगुणे वरे । त्यक्त्वा कामगुणान् वरान् । तवं पगिज्ाऽहक्खायं तपः प्रगृह्य यथाख्यातं घोरं घोरपरक्कमा ॥ घोरं घोरपराक्रमौ ॥
૫૦.ધર્મને સમ્ય પ્રકારે જાણી, આકર્ષક ભોગ-વિલાસોને
છોડી, તેઓ તીર્થકર દ્વારા ઉપદિષ્ટ ઘોર તપશ્ચર્યાનો સ્વીકાર કરી સંયમમાં ઘોર પરાક્રમ કરવા લાગ્યા છે?
५१. एवं ते कमसो बुद्धा एवं ते क्रमशो बुद्धाः
सव्वे धम्मपरायणा । सर्वे धर्मपरायणाः । जम्ममच्चुभउव्विग्गा जन्ममृत्युभयोद्विग्नाः दुक्खस्संतगवेसिणो ॥ दुःखस्यान्तगवेषिणः ।।
૫૧.આ રીતે બધા ક્રમે બુદ્ધ થઈને, ધર્મપરાયણ બની, જન્મ
અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન બનેલા તેઓ દુ:ખના અંતની શોધમાં લાગ્યા.
५२. सासणे विगयमोहाणं शासने विगतमोहानां
पव्वि भावणभाविया । पूर्वं भावनाभाविताः । अचिरेणेव कालेण अचिरेणैव कालेन दुक्खस्संतमुवागया ॥ दुःखस्यान्तमुपागताः ।
પર-૫૩.જેમના આત્મા પૂર્વ-જન્મમાં કુશળ ભાવનાથી
(भावितस्तातेजा-२५%, २९, प्रामए। पुरोहित, બ્રાહ્મણી અને બંને પુરોહિત કુમારો અહંના શાસનમાં આવી દુ:ખનો અંત કરી ગયા-મુક્ત બની ગયા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org