________________
ઇષુકારીય
३०. पंखाविहूणो व्व जहेह पक्खी भिच्चाविहूणो व्व रणे नरिंदो । विवन्नसारो वणिओ व्व पोए पहीणपुत्तो मि तहा अहं पि ॥
३१. सुसंभिया कामगुणा इमे ते संपिंडिया अग्गरसापभूया । भुंजा ता कामगुणे पगामं पच्छा गमिस्सामु पहाणमग्गं ॥
३२. भुत्ता रसा भोड़ ! जहाइ णे वओ न जीवियट्ठा पजहामि भोए । लाभं अलाभं च सुहं च दुक्खं संचिक्खमाणो चरिस्सामि मोणं ॥
३३. मा हू तुमं सोयरियाण संभरे जुण्णो व हंसो पडिसोत्तगामी । भुंजाहि भोगाइ मए समाणं दुक्खं खु भिक्खायरियाविहारो ॥
३४. जहा य भोई ! तणुयं भुयंगो निम्मोयणि हिच्च पलेइ मुत्तो । एमए जाया पयहंति भोए ते हं कहं नाणुगमिस्समेक्को ? ॥
३५. छिंदित्तु जालं अबलं व रोहिया मच्छा जहा कामगुणे पहाय । धोरेयसीला तवसा उदारा धीरा ह भिक्खायरियं चरंति ॥
३६. नहेव कुंचा समइक्कमंता तयाणि जालाणि दलित्त हंसा । पति पुत्ताय पई य मज्झं ते हं कहं नाणुगमिस्समेक्का ? ॥
Jain Education International
393
पक्षविहीन इव यथेह पक्षी भृत्यविहीन इव रणे नरेन्द्रः । विपन्नसारो वणिगिव पोते प्रहीणपुत्रोऽस्मि तथाऽहमपि ॥
सुसंभृता: कामगुणा इमे ते सम्पिण्डिता अग्र्यरसप्रभूताः । भुंजीवहि तावत् कामगुणान् प्रकामं पश्चात् गमिष्यावः प्रधानमार्गम् ॥
भुक्ता रसा भवति ! जहाति नो वयः न जीवितार्थं प्रजहामि भोगान् । लाभमलाभं च सुखं च दुःखं संतिष्ठमानश्चरिष्यामि मौनम् ॥
मा खलु त्वं सोदर्याणां स्मार्षीः जीर्ण इव हंसः प्रतिस्रोतगामी । भुंक्ष्व भोगान् मया समं दुःखं खलु भिक्षाचर्याविहार: ॥
यथा च भवति ! तनुजां भुजंग: निर्मोचनीं हित्वा पर्येति मुक्तः । एवमेतौ जातौ प्रजहीतौ भोगान् तौ अहं कथं नानुगमिष्याम्येकः ? ॥
छित्त्वा जालमबलमिव रोहिताः मत्स्या यथा कामगुणान् प्रहाय । धौरेयशीलास्तपसा उदारः धीराः खलु भिक्षाचर्यां चरन्ति ॥
नभसीव क्रौंचाः समतिक्रामन्तः ततानि जालानि दलित्वा हंसाः । परियान्ति पुत्रौ च पतिश्च मम तानहं कथं नानुगमिष्याम्येका ? |
For Private & Personal Use Only
અધ્યયન ૧૪ : શ્લોક ૩૦-૩૬
૩૦.‘વિના પાંખનું પક્ષી, રણભૂમિમાં સેના વિનાનો રાજા અને જહાજમાં ધન વિનાનો વેપારી જેવી રીતે અસહાય હોય છે, પુત્રોનાં ચાલ્યાં જવા પર હું પણ તેવો જ બની જાઉં.’
૩૧.વાશિષ્ઠીએ કહ્યું–‘આ સુસંસ્કૃત ૪ અને પ્રચુર शृंगार रस रथी परिपूर्ण ईन्द्रिय-विषयो, ४ તને મળ્યાં છે, તેમને આપણે હજી ખૂબ ભોગવીએ. તે પછી આપણે મોક્ષ-માર્ગનો स्वीडअर रीशुं.'
૩૨.પુરોહિતે કહ્યું–‘હે ભવતિ ! આપણે રસો ભોગવી ચૂક્યા છીએ, વય આપણી વીતી રહી છે. હું અસંયમી જીવન માટે ભોગો છોડી નથી रह्यो साल असाल अने सुष-दुःखने સમદષ્ટિથી જોતો હુંમુનિ-ધર્મનું આચરણ કરીશ.'
૩૩.વાશિષ્ઠીએ કહ્યું-‘પ્રતિસ્રોતમાં વહી જનારા
ઘરડા હંસની જેમ તારે પછીથી પોતાના બંધુઓને યાદ કરવા ન પડે, એટલા માટે મારી સાથે ભોગોનું સેવન ક૨. આ ભિક્ષાચર્ચા અને ગામોગામ વિહાર સાથે જ दुःखहायी छे. '
३४. 'हे भवति ! देवी रीते साप पोतानी अंगणी
ઉતારીને મુક્તપણે ચાલે છે તેવી જ રીતે પુત્રો ભોગોને છોડી ચાલી જઈ રહ્યા છે. પાછળ હું એકલો શા માટે રહું ? તેમનું અનુગમન
प्रेम न उरु ?"
૩૫.‘જેવી રીતે રોહિત મત્સ્ય જર્જરિત જાળને
કાપીને બહાર નીકળી જાય છે તેવી જ રીતે ઉપાડેલા ભારને વહન કરનારા પ્રધાન તપસ્વી અને ધીર પુરુષો કામ-ભોગોને છોડીને ભિક્ષા-ચર્યાનો સ્વીકાર કરે છે.'
૩૬.વાશિષ્ઠીએ કહ્યું—જેવી રીતે ક્રૌંચ પક્ષીઓ અને હંસો શિકારીઓ દ્વારા બિછાવેલ જાળને કાપીને આકાશમાં ઊડી જાય છે તેવી જ રીતે મારા પુત્રો અને પતિ જઈ રહ્યા છે. પાછળ હું એકલી શા માટે રહું ? તેમનું અનુગમન
प्रेसन ?"
www.jainelibrary.org