________________
હરિકેશીય
૩૪૧
અધ્યયન ૧૨ : શ્લોક ૪૫-૪૬ ટિ ૪૮-૪૯
૪૮. શાંતિતીર્થ (તિતિત્યે)
ચૂર્ણિકાર અને બૃહદ્રવૃત્તિકારે સંતિનો અર્થ-શાંતિ અથવા “ન્તિ’ (ધાતુનું બહુવચન) કર્યો છે. તેનો અર્થ શાંતિ માનીએ તો “તીર્થ'માં એકવચન છે. “ન્તિ’ ક્રિયા માનીએ તો બહુવચન છે. બૃહદ્રવૃત્તિ અનુસાર તીર્થનો અર્થ ‘પુણ્યક્ષેત્ર' અથવા ‘સંસારસમુદ્રને તરવાના ઉપાયરૂપ ઘાટ છે. ચૂર્ણિ અનુસાર તીર્થના બે ભેદ છે-દ્રવ્ય-તીર્થ અને ભાવ-તીર્થ. પ્રભાસ વગેરે દ્રવ્ય-તીર્થ કહેવાય છે અને બ્રહ્મચર્ય ભાવ-તીર્થ અથવા શાંતિ-તીર્થ કહેવાય છે. ૨
આગળના શ્લોક (૪૬)માં સૂત્રકારે સ્વયં બ્રહ્મચર્યને શાંતિ-તીર્થ માન્યું છે. શાન્તાચાર્યે આ પ્રસંગે તેનો અર્થ આવી રીતે કર્યો છે–‘તુ પ્રત્યયનો લોપ તથા બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીનો અભેદ માની લેવાથી આ પ્રમાણે થાય છે, કે બ્રહ્મચારી તીર્થ છે. આ અર્થમાં ‘વિરે માં વચન-વ્યત્યય માનવો પડશે.
૪૯. આત્માની પ્રસન્ન વેશ્યાવાળો (મત્તપન્ન)
ચૂર્ણિમાં પીત આદિ લેગ્યાઓને પ્રસન્ન માનવામાં આવેલ છે. લેગ્યા બે પ્રકારની હોય છે—શરીર-લેશ્વા (આભામંડળ) અને આત્મ-લેશ્યા (ભાવ-ધારા). “સત્તપસન્નતૈસે–આ પદ વડે આત્મ-લેશ્યાનું ગ્રહણ કરવામાં આવ્યું છે. શરીરની વેશ્યાઓ અશુદ્ધ હોવા છતાં પણ આત્માની લેશ્યાઓ શુદ્ધ હોઈ શકે છે. શરીરની વેશ્યાઓ શુદ્ધ થવા છતાં આત્માની લેણ્યા શુદ્ધ અને અશુદ્ધ–બંને પ્રકારની હોઈ શકે છે.
‘સત્ત’ શબ્દ પાંચ અર્થમાં પ્રયોજાય છે–આત્મા, ઈષ્ટ, કાંત, પ્રિય અને મનોજ્ઞ. ચૂર્ણિમાં ‘’નો મુખ્ય અર્થ આત્મા અને વૈકલ્પિક અર્થ ઈષ્ટ કરવામાં આવ્યો છે. પતિ વગેરે લેશ્યાઓ ઈષ્ટ હોય છે, તે શુદ્ધ વેશ્યાઓ છે. અશુદ્ધ વેશ્યાઓ (કૃષ્ણ વગેરે) ઈષ્ટ નથી હોતી.
વૃત્તિકારે “પસન્ન'નો અર્થ_વિશુદ્ધ અને ‘સત્ત'નો અર્થ–આત્મા કર્યો છે. તેમણે ‘સત્ત'નું સંસ્કૃત રૂપ ‘મા’ માનીને તેના બે અર્થ વધુ આપ્યા છે–હિતકર અને પ્રાપ્ત." | ‘સત્તપન્ન’નું સંસ્કૃત રૂપ “માત્મપ્રસન્નત્તેશ્ય:' અથવા “મHપ્રસન્નત્વેશ્ય:' થાય છે. વેશ્યા પ્રસન્ન (ધર્મ) અને અપ્રસન્ન (અધર્મ)–એમ બે પ્રકારની હોય છે. આત્માની પ્રસન્ન–સર્વથા અકલુષિત લેશ્યા જ્યાં હોય છે, તેને પ્રસન્ન-લેશ્ય કહેવામાં આવેલ છે. આખ-પુરુષ દ્વારા પ્રસન્ન-લેશ્યાનું નિરૂપણ થાય અથવા જ્યાં પ્રસન્ન-લેશ્યા પ્રાપ્ત થાય તે ધર્મ અથવા શાંતિ-તીર્થને ‘આત્મ-પ્રસન્ન-લેશ્ય' કહેવામાં આવેલ છે.
૩. વૃત્તિ , પત્ર રૂ૭૩ : દ્રતિ–દીવર્ય શક્તિતીર્થ...અથવા
ब्रह्मेति ब्रह्मचर्यवंतो मतुब्लोपाद् अभेदोपचाराद् वा साधव उच्यन्ते, सुब्ब्यत्याच्चैकवचनं, संति-विद्यन्ते तीर्थानि ममेति
૧. (ક) ૩ત્તરાધ્યયન વૂf, પૃ. ૨૨: સંતતિલ્થ' નિશાનં શાંતિઃ,
शांतिरेव तीर्थः, अथवा सन्तीति विद्यन्ते, कतराणि संति
तित्थाणि? (५) बृहद्वृत्ति, पत्र ३७३ : संतितित्थे त्ति किं च ते तव शान्त्य
पापोपशमननिमित्तं तीर्थ-पुण्यक्षेत्रं शान्तितीर्थम्, अथवा कानि च किं रूपाणी ते-तव सन्ति विद्यन्ते तीर्थानि संसारो
दधितरणोपायभूतानि। २. उत्तराध्ययन चूर्णि, पृ. २१२:तित्थं दुविहं-दव्वतित्थं भावतित्थं
च, प्रभासादीनि द्रव्यतीर्थानि, जीवानामुपरोधकारीनीतिकृत्वा न शान्तितीर्थानि भवंति, यस्तु आत्मनः परेषां च शान्तये तद् भावतीर्थं भवति, ब्रह्म एव शान्तितीर्थम् ।
४. उत्तराध्ययन चूर्णि, पृ. २१२ : शरीरलेश्यासु हि अशुद्धास्वपि
आत्मलेश्या शुद्धा भवंति, शुद्धा अपि शरीरलेश्या भजनीया, अथवा अत्त इति इष्टाः, ताश्च पीताद्याः, ताश्च शुद्धाः, अनिष्टास्तु
મUત્તાગો, ૩ દિ-ઠ્ઠા વંતા પિયા મryTI. I ५. बृहद्वृत्ति, पत्र ३७३ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org