________________
હરિકેશીય
૩૩૧
અધ્યયન ૧૨ શ્લોક ૬ ટિ ૭-૧૦
વગેરે. ‘ણ'ના અર્થ છે–ગર્વયુક્ત, બીભત્સ, ડરામણું વગેરે. પ્રસ્તુત પ્રસંગમાં આ શબ્દ ‘મા’ ‘બીભત્સ રૂપવાળુંના અર્થમાં પ્રયોજાયેલ છે.
ચૂર્ણિકારે સીપ'ના બે અર્થ કર્યા છે– મહીપ' અથવા પિશાચની માફક વિકૃત રીતરૂપ'.' વૃત્તિકારે ‘સી’ શબ્દને બીભત્સતાવાચક માન્યો છે. જે રીતે અત્યંત બળતરા કરનાર ફોલ્લીઓ માટે “શીતળ' (શીતળાનો રોગ) શબ્દનો વ્યવહાર થાય છે, તે જ રીતે વિકૃત દુર્દર્શ રૂપવાળા માટે “હીરા'નો પ્રયોગ થયો છે.” ૭. મોટા નાકવાળો (ઉના)
' દેશ્ય શબ્દ છે. તેનો અર્થ છે–આગળથી મોટું અને ફૂલેલું. હરિકેશબલનું નાક આવું જ હતું. ૮. અર્ધનગ્ન (માતા)
‘મોમવેનો અર્થ ‘મવેત્ત'(વસ્ત્રહીન) પણ થઈ શકે છે, પરંતુ અહીં તેનો અર્થ—અલ્પ કે જીર્ણ વસ્ત્રવાળો છે.” ૯. પાંશુ-પિશાચ (ચુડેલ) જેવો (સુપિસાયમૂU)
લૌકિક માન્યતા અનુસાર પિશાચનાં દાઢી, નખ અને રૂંવાડાં લાંબા હોય છે અને તે ધૂળથી ખરડાયેલા હોય છે. મુનિ પણ શરીરની સારસંભાળ ન રાખવાથી અને ધૂળથી ખરડાયેલા હોવાને કારણે પિશાચ જેવા લાગતા હતા. પાંશ-પિશાચનો અર્થ ચુડેલ પણ છે. ૧૦. (સંદૂરં પરિરિય)
આનો અર્થ છે–ગળામાં “સંર-ટૂણ' (ઉકરડામાંથી ઉપાડેલ ચીંથરું) લપેટેલ, “સંર'નો અર્થ છે–પાસ, ધૂળ, રાખ, છાણ વગેરે કૂડા-કચરાનો ઢગલો, ઉકરડો. તેમાં તે જ વસ્ત્રો ફેંકી દેવામાં આવે છે જે અત્યંત નિકૃષ્ટ અને અનુપયોગી હોય. મુનિનાં વસ્ત્રો પણ એવાં જ હતાં અથવા તેઓ ફેંકી દેવા જેવાં વસ્ત્રોને પણ ગ્રહણ કરતા હતા, એટલા માટે તેમના દૂષ્ય (વસ્ત્ર)ને સંતર-તુચ્છ' કહેવામાં આવ્યાં છે.
મુનિ અભિગ્રહધારી હતા. જે અભિગ્રહધારી હોય છે તેઓ જ્યાં જાય છે ત્યાં પોતાનાં વસ્ત્રોને સાથે જ રાખે છે. ક્યાંય પણ છોડીને નથી જતા. એટલા માટે તેમનાં વસ્ત્રો પણ તેમની સાથે જ હતાં.૭
વસ્ત્રો મુનિના ખભા પર રાખેલાં હતાં. ખભો કંઠનો નજીકનો અવયવ છે. એટલા માટે તેને કંઠ જ માનીને અહીં કંઠ શબ્દનો પ્રયોગ થયો છે.
દિર–આ પહેરવાના અર્થમાં વપરાતો આગમિક ધાતુ છે.
उत्तराध्ययन चूर्णि, पृ. २०४ : दित्तरूवे त्ति, दीप्तरूपं प्रकारवचनं, अदीप्तरूप इत्यर्थः, अथवा विकृतेन दीप्तरूपो
भवति पिशाचवत्। २. बृहद्वृत्ति, पत्र ३५८ : दीप्तवचनं त्वतिबीभत्सोपलक्षकम् ।
अत्यन्तदाहिषु स्फोटकेषु शीतलकव्यपदेशवत्, विकृततया वा
दुर्दर्शमिति दीममिव दीप्तमुच्यते। 3. बृहवृत्ति, पत्र ३५८ : फोक्कत्ति देशीपदं, ततश्च फोक्का-अग्रे
ધૂનોત્રતા | ४. उत्तराध्ययन चूर्णि, पृ. २०४ : ओमं नाम स्तोक, अचेलओ वि
ओमचेलओ भवति, अयं ओमचेलगो असर्वांगप्रावृतः जीर्णवासो वा। ५. बृहवृत्ति, पत्र ३५९ : पांशुना-रजसा पिशाचवद् भूतो-जातः
पांशुपिशाचभूतः, गमकत्वात्समासः, पिशाचो हिलौकिकानां दीर्घश्मश्रुनखरोमा पुनश्च पांशुभिः समविध्वस्त इष्टः, ततः
सोऽपि निष्परिकर्मतया रजोदिग्धदेहतया चैवमुच्यते । ૬. એજન, પત્ર રૂ૫૧: “સં' fa૧, પ્રતાવાઝું
भस्मगोमयागारदिमीलक उवकुरुडिकेति यावत्, तत्र दुष्यंवस्त्रं संकरदुष्यं, तत्र हियदत्यन्तनिकृष्टं निरुपयोगि ताल्लौकैरुत्सृज्यते, ततस्तत्प्रायमन्यदपि तथोक्तं, यद्वा उज्झितधर्म
कमेवासौ गृह्णातीत्येवमभिधानम्। ૭. ઉત્તરાધ્યયન , પૃ. ૨૦૪:
स भगवान् अनिक्षिप्तोपकरणत्वात् यत्र यत्र गच्छति तत्र तत्र
तं पंतोवकरणं कंठे ओलंबेत्तुं गच्छइ। ८. बृहद्वृत्ति, पत्र ३५९ : अत्र कण्ठैकपार्श्वः कण्ठशब्दः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org