________________
ઉત્તરયણાણિ
૧૧. (વનાતિ)
૩૩૨
આ દેશ્ય શબ્દ છે. ચૂર્ણિકારે તેના બે અર્થ કર્યા છે—
૧. ‘ચાલ્યો જા’—એવું તિરસ્કારયુક્ત ગમનનું નિર્દેશવચન.
૨. આ સ્થાનેથી હટી જા.
વૃત્તિકા૨ે માત્ર બીજો અર્થ જ સ્વીકાર્યો છે. તેનું તાત્પર્ય છે—અમારી આંખો સામેથી દૂર થા.
૧૨. અનુકંપા કરનાર (અનુપો)
અનુકંપાનો અર્થ છે—અનુરૂપ અથવા અનુકૂળ ક્રિયાની પ્રવૃત્તિ. યક્ષ મુનિ પ્રત્યે આકૃષ્ટ હતો, તેમને અનુકૂળ વર્તન કરતો હતો, એટલા માટે તેને ‘અનુકંપક’ કહેવામાં આવ્યો છે.
૧૩. હિંદુક (અબનૂસ) વૃક્ષનો વાસી (તિરુચવવાસી)
બ્રાહ્મણોએ મુનિનો તિરસ્કાર કર્યો પરંતુ તેઓ કંઈ પણ બોલ્યા નહિ, શાંત રહ્યા. તે સમયે મુનિના તપથી આકર્ષાઈને તેમનું અનુગમન કરનાર, અબનૂસ વૃક્ષ પર રહેનાર યક્ષે જે ચેષ્ટાઓ કરી તે આ શ્લોકમાં બતાવવામાં આવી છે. મુનિ જ્યાંજ્યાં જતા ત્યાં-ત્યાં તે યક્ષ અદશ્યરૂપે સદા તેમની સાથે રહેતો.૫
અધ્યયન ૧૨ : શ્લોક ૭-૯ ટિ ૧૧-૧૫
ચૂર્ણિકાર અનુસાર અબનૂસનું એક વન હતું. તેની વચમાં એક મોટું અબનૂસનું વૃક્ષ હતું. તેના પર તે યક્ષ નિવાસ કરતો હતો. તેની નીચે ચૈત્ય હતું. મુનિ તેમાં ધ્યાન કરતા હતા.'
૧૪. (સમો સંનઓ કંમયારી)
હું શ્રમણ છું, સંયમી છું, બ્રહ્મચારી છું. શ્રમણ તે જ હોય છે જે સંયત હોય છે. સંયત તે જ હોય છે જે બ્રહ્મચારી હોય છે. આ રીતે આમાં હેતુ-હેતુમદ્ભાવ સંબંધ છે.
૧૫. ધન કે પચન-પાચન અને પરિગ્રહથી (થળપયાળિાઓ)
४. बृहद्वृत्ति पत्र ३५९ : एवमधिक्षिप्तेऽपि तस्मिन मुनौ प्रशमपरतया किञ्चिदप्यजल्पति तत्सान्निध्यकारी गण्डी
ગાય વગેરે ચોપગાં પ્રાણીઓને ધન કહેવામાં આવે છે. રાજસ્થાનમાં અત્યારે પણ આ શબ્દ આ અર્થમાં પ્રચલિત છે. ચૂર્ણિકારે પરિગ્રહનો અર્થ સુવર્ણ વગેરે કર્યો છે. શાન્ત્યાચાર્ય અનુસાર આનો અર્થ દ્રવ્ય વગેરેમાં થનારી મૂર્છા—મમત્વ છે.૧૦ ૧. ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૨૦૪ : “બ્રાહિ—વ્રુત કૃતિ परिभवगमननिर्देश:, तद् यथा-खलयस्सा उच्छज्जा अथवा अवसर अस्मात् स्थानात् ।
२. बृहद्वृत्ति, पत्र ३५९ : खलाहि त्ति देशीपदमपसरेत्यर्थे वर्त्तते, ततोऽयमर्थः - अस्मद् दृष्टिपथादपसर । ૩. (ક) વૃત્તવૃત્તિ, પત્ર રૂ૧ : ‘અનુષ૩’ત્તિ અનુશબ્દોનુरूपार्थे ततश्चानुरूपं कम्पते - चेष्टत इत्यनुकम्पकःअनुरूपक्रियाप्रवृत्तिः ।
(ખ) મુલવોધા, પત્ર ૨૭૬ : ‘અનુપ્પવ: ’–અનુભશિયાપ્રવૃત્તિ: ।
Jain Education International
तिन्दुकयक्षो यदचेष्टत तदाह ।
५. उत्तराध्ययन चूर्णि, पृ. २०४ : स च भगवान् यत्र यत्र गच्छति त तत्रांतर्हितो भूत्वा स यक्षः तेन्दुकवृक्षवासी तमनुगच्छति । ६. उत्तराध्ययन चूर्णि, पृ. २०४-२०५ : तस्स तिंदुगठाणस्स मज्झे
महंतो तिंदुगरुक्खो, तहिं सो भवति वसति, तस्सेव हिट्ठा चेइयं, जसो साहू ठितो, सव्वतेण उट्ठितो ।
૭. ઉત્તરાધ્યયન વૃત્તિ, પૃ. ૨૦૬ : : શ્રમળ: ?, ત્ય: સંવત:। : સંવત: ?, યો બ્રહ્મચારી ।
૮. વૃત્તવૃત્તિ, પત્ર ૩૬૦ : ધન ચતુષ્પવાતિ ।
૯.
૩ત્તરાધ્યયન વૃળિ, પૃ. ૨૦૬ : પરિગ્રહો હિરારિ
૧૦. વૃત્તવૃત્તિ, પત્ર ૩૬૦ : પથ્રિો દ્રવ્યાતિષુ મૂર્છા ।
For Private & Personal Use Only
www.jainelibrary.org