________________
હરિકેશીય
૩૨૯
અધ્યયન ૧૨: શ્લોક ૪૬-૪૭
૪૬. બન્ને હણ બંને સંતતિલ્થ ધન : બ્રહ્મ શાંતિતીર્થ
अणाविले अत्तपसन्नलेसे। अनाविल आत्मप्रसन्नलेश्यः । जर्हिसि हाओ विमलो विसुद्धो यस्मिन् स्नातो विमलो विशुद्धः सुसीइभूओ पजहामि दोसं ॥ सुशीतीभूतः प्रजहामि दोषम् ।।
૪૬ (મુનિ-) ‘અકલુષિત અને આત્માનો પ્રસન્ન
લેશ્યાવાળો જ ધર્મ મારો હૃદ (ધરો) છે. બ્રહ્મચર્ય મારું શાંતિતીર્થ છે, જયાં નાહીને હું વિમળ, વિશુદ્ધ અને સુશીતળ બની કર્મરજપનો ત્યાગ કરું છું. ૫૧
४७. एवं सिणाणं कुसलेहि दिटुं एतत्स्नानं कुशलैदृष्टं
महासिणाणं इसिणं पसत्थं । महास्नानमृषीणां प्रशस्तम्। जहिसिण्हाया विमला विसुद्धा यस्मिन् स्नाता विमला विशुद्धाः महारिसी उत्तम ठाण पत्ता ॥ महर्षय उत्तमं स्थानं प्राप्ताः ॥
૪૭.આ સ્નાન કુશળ પુરુષો દ્વારા નિર્દેશાયેલું છે. આ
મહાસ્નાન પર છે. આથી ઋષિઓ માટે આ જ પ્રશસ્ત છે. આ ધર્મ-નદમાં નાઘેલા મહર્ષિઓ વિમળ અને વિશુદ્ધ બની ઉત્તમ સ્થાન (મુક્તિ)ને પ્રાપ્ત થયા.'
-ત્તિ
મા
–ત દ્રવજા
-આમ હું કહું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org