________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન ૧૨ : આમુખ
આનંદપૂર્વક રહેવા લાગ્યો. કેટલોક કાળ વીત્યો. પુરોહિતે યજ્ઞ કર્યો. દૂર-દૂરથી વિદ્વાન બ્રાહ્મણો બોલાવવામાં આવ્યા. તે સૌના આતિથ્ય માટે પ્રચુર ભોજનસામગ્રી એકઠી કરવામાં આવી.
તે સમયે મુનિ રિકેશબલ એક-એક માસની તપશ્ચર્યા કરી રહ્યાં હતા. પારણાંના દિવસે ભિક્ષા માટે ઘરે-ઘરે ફરતા તેઓ પેલા યજ્ઞમંડપમાં જઈ પહોંચ્યા.
૩૨૨
તે પછી મુનિ અને ત્યાંના વરિષ્ઠ બ્રાહ્મણો વચ્ચે જે વાર્તાલાપ ચાલ્યો તેનું સંકલન સૂત્રકારે કર્યું છે. વાર્તાનાં માધ્યમથી બ્રાહ્મણ-ધર્મ અને નિગ્રંથ-પ્રવચનનો સાર પ્રતિપાદિત થયો છે. સૌ પ્રથમ બ્રાહ્મણકુમારો મુનિની અવહેલના કરે છે પરંતુ અંતમાં તેઓ તેમની પાસેથી માર્ગદર્શન મેળવે છે.
આ અધ્યયનમાં નિમ્ન વિષયો પર ચર્ચા થઈ છે—
૧. દાનનો અધિકારી
શ્લોક ૧૨થી ૧૮.
૨. જાતિવાદ –
૩. યજ્ઞ—
શ્લોક ૩૬
શ્લોક ૩૮થી ૪૪.
૪. જલસ્તાન–
શ્લોક ૩૮, ૪૫, ૪૬, ૪૭.
બૌદ્ધ-સાહિત્યમાં માતંગ-જાતક (૪૯૭)માં આ કથા પ્રકારાંતરે મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org