SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ કુમપત્રક ३१. न हु जिणे अज्ज दिस्सई बहुम दिस्सई मग्गदेसिए । संप नेयाउए पहे समयं गोयम ! मा पमायए ॥ कंटगापहं ओइण्णो सि पहं महालयं । गच्छसि मरगं विसोहिया समयं गोयम ! मा पमायए ॥ ३२. अवसोहिय ३३. अबले जह भारवाहए मा मग्गे विसमेऽवगाहिया । पच्छा पच्छाणुतावए समयं गोयम ! मा पमायए ॥ ३४. तिणो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ । अभितुर पारं गमित्त समयं गोयम ! मा पमायए ॥ ३५. अकलेवरसेणिमुस्सिया सिद्धि गोयम ! लोयं गच्छसि । खेमं च सिवं अणुत्तरं समयं गोयम ! मा पमायए ॥ ३६. बुद्धे परिनिव्वुडे चरे गामगए नगरे व संजए । संतिमग्गं च बूहए समयं गोयम ! मा पमायए । ३७. बुद्धस्स निसम्म भासिय सुकहियमट्ठपओवसोहियं । रागं दोसं च छिंदिया सिद्धिगई गए गोयमे ॥ त्ति बेमि । Jain Education International ૨૮૫ न खलु जिनोऽद्य दृश्यते बहुमतो दृश्यते मार्गदेशिकः । सम्प्रति नैर्यातृके पथि समयं गौतम ! मा प्रमादीः ॥ अवशोध्य कंटकपथं अवतीर्णोऽसि पथं महान्तं । गच्छसि मार्ग विशोध्य समयं गौतम ! मा प्रमादीः ॥ अबलो यथा भारवाहकः मा मार्ग विषममवगाह्य । पश्चात्पश्चादनुतापकः समयं गौतम ! मा प्रमादीः ॥ तिर्णः खलु असि अर्णवं महान्तं किं पुनस्तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पारं गन्तुं समयं गौतम ! मा प्रमादीः ॥ अकलेवर श्रेणिमुच्छ्रित्य सिद्धि गौतम ! लोकं गच्छसि । क्षेमं च शिवमनुत्तरं समयं गौतम ! मा प्रमादीः ॥ बुद्धः परिनिर्वृतश्चरेः ग्रामे गतो नगरे वा संयतः । शान्तिमार्ग च बृंहये: समयं गौतम ! मा प्रमादीः || बुद्धस्य निशम्य भाषितं सुकथितमर्थपदोपशोभितम् । रागं द्वेषं च छित्त्वा सिद्धिगतिं गतो गौतमः ॥ इति ब्रवीमि । अध्ययन - १० : सोड ३१-७७ ૩૧. ‘આજ જિનો દેખાતા નથી, જે માર્ગદર્શકો છે તેઓ એકમત નથી.’આગળની પેઢીઓને આ મુશ્કેલીનો અનુભવ થશે. પરંતુ હજુ મારી ઉપસ્થિતિમાં તને પાર લઈ જનાર પથ ઉપલબ્ધ છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.ર૦ ૩૨.કાંટાભરેલો માર્ગ છોડીને તું વિશાળ માર્ગ પર ચાલ્યો આવ્યો છે. દ્રઢ નિશ્ચય સાથે તે જ માર્ગ પર ચાલ. હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. ૩૩. નિર્બળ ભારવાહકની જેમ તું વિષમ માર્ગમાં ચાલ્યો ન જતો. વિષમ માર્ગમાં જનારાને પસ્તાવો થાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન ६२.२३ ૩૪. તું મહાન સમુદ્રને તરી ગયો, હવે કિનારા નજીક પહોંચીને કેમ ઊભો છે ?૨૪ તેની પાર જવા માટે જલદી કર. હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.૫ उप. हे गौतम! तुं क्षप-श्रेशि पर आउट थने ते સિદ્ધિલોકને પામીશ, જે ક્ષેમ, શિવ અને અનુત્તર છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. ૩૬. તું ગામ કે નગરમાં સંયત, બુદ્ધ અને ઉપશાંત થઈને વિચરણ કર, શાંતિમાર્ગને વધાર. હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરે. ૩૭. અર્થપદ (શિક્ષાપદ) વડે ઉપશોભિત અને સુકથિત ભગવાનની વાણીને સાંભળીને રાગ અને દ્વેષનો છેદ કરીને ગૌતમ સિદ્ધિગતિ પામ્યા. For Private & Personal Use Only —આમ હું કહું છું. www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy