________________
ટિપ્પણ અધ્યયન ૧૦ઃ દ્રુમપત્રક
૧. વૃક્ષનું પાકેલું પાંદડું (કુમાર પંડ્ડયા)
જીવનની નશ્વરતાને વૃક્ષનાં પાકેલાં પાંદડાંની ઉપમા વડે સમજાવવામાં આવી છે. નિર્યુક્તિકારે અહીં પાકેલાં પાંદડાં અને કંપળનો એક ઉદબોધક સંવાદ પ્રસ્તુત કર્યો છે. પાકેલાં પાંદડાંએ કમળાં પત્રોને કહ્યું–‘એક દિવસ અમે પણ એવાં જ હતાં કે જેવાં તમે છો, અને એક દિવસ તમે પણ તેવાં જ થઈ જશો જેવાં હાલ અમે છીએ.”
અનુયોગદ્વારમાં આ કલ્પનાને વધુ સરસ રૂપ આપવામાં આવ્યું છે. પાકેલાં પાંદડાંને ખરતાં જોઈ કૂંપળો હતી ત્યારે પાંદડાંઓએ કહ્યું- જરા થોભો. એક દિવસ તમારા પર પણ એ જ વીતશે જે આજ અમારા પર વીતી રહી છે. સરખાવો
પીપળ પાન ખરંતા, હસતી કુંપળિયાં,
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. જેવી રીતે ડીંટામાંથી તૂટતાં પીળા પાંદડાંએ કૂંપળોને મર્મની વાત કહી, તેવી જ રીતે જે પુરુષ યૌવનથી મત્ત બને છે તેમણે પણ આમ વિચારવું જોઈએ?—
परिभवसि किमिति लोकं, जरसा परिजर्जरीकृतशरीरम् ।
अचिरात् त्वमपि भविष्यसि, यौवनगर्वं किमुद्वहसि ? ॥ પંકુથ'-આનો શાબ્દિક અર્થ–સફેદ-પીળો કે સફેદ છે. વૃક્ષનું પાંદડું પાકે એટલે આ રંગનું થઈ જાય છે. તેનાં બે કારણ છે–(૧) કાળનો પરિપાક (૨) કોઈ રોગવિશેષનું આક્રમણ. “પંડુ'નો ભાવાનુવાદ ‘પાકેલું કરવામાં આવ્યો છે.”
૨. કુશ (ાસ)
આ દાભની જાતનું ઘાસ છે. તે દાભથી પાતળું હોય છે અને તેની અણી તીક્ષ્ણ હોય છે."
૩. ક્ષણભંગુર (રૂરિH)
ત્વરિનો અર્થ છે–અલ્પકાલીન. વર્તમાન સમયમાં સો વર્ષનું આયુષ્ય માનવામાં આવે છે. આ સામાન્ય નિયમ છે." વિશેષ રૂપે તે વધુ પણ હોઈ શકે છે.
૧.
૨.
અધ્યયન નિt,થા રૂ૦૮ : जह तुब्भे तह अम्हे, तुब्धेवि अ होहिहा जहा अम्हे। अण्याहेइ पडतं, पंडुरपत्तं किसलयाणं ॥
જુમોવારા, સૂત્ર ૧૬૨ : परिजरियपेरंतं, चलंतबेंट पडतनिच्छीरें। पत्तं वसणप्पत्तं, कालप्पत्तं भणइ गाहं॥ जह तुब्भे तह अम्हे, तुम्हेऽवि अ होहिहा जहा अम्हे। अप्पाहेइ पडतं. पंडुयपत्तं किसलयाणं॥
૩. સુવા , પત્ર ૬૦ ४. बृहद्वृत्ति, पत्र ३३३ : 'पंडुयए त्ति' आर्षत्वात् पाण्डुरकं
कालपरिणामतस्तथाविधरोगादेर्वा प्राप्तवलक्षभावम् । ५. उत्तराध्ययन चूर्णि, पृ. १८८ : कुसो दब्भसरिसो...तत् कुशो
हि तनुतरो भवति दर्भात्। ६. उत्तराध्ययन चूर्णि, पृ. १८८ : इत्तरियं अल्पकालिक
वर्षशतमात्रं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org