________________
ઉત્તરઝયણાણિ
૨૮૪
अध्ययन-१०: 403 23-30
२३.परिजरइ ते सरीरयं परिजीर्यति ते शरीरकं
केसा पंडुरया हवंति ते । केशाः पाण्डुरका भवन्ति ते। से घाणबले य हायई तद् घ्राणबलं च हीयते समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ॥
૨૩. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા
છે અને નાકનું પૂર્વવર્તી બળ ક્ષીણ થઈ રહ્યું છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર,
२४.परिजू रइ ते सरीरयं परिजीर्यति ते शरीरकं
केसा पंडुरया हवंति ते । केशाः पाण्डुरका भवन्ति ते । से जिब्भबले य हायई तज्जिह्वाबलं च हीयते समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।.
૨૪. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે
અને જીભનું પૂર્વવર્તી બળ ક્ષીણ થઈ રહ્યું છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
२५.परिजू रइ ते सरीरयं
के सा पंडुरया हवंति ते । से फासबले य हायई समयं गोयम ! मा पमायए॥
परिजीर्यति ते शरीरकं केशाः पाण्डुरका भवन्ति ते। तत् स्पर्शबलं च हीयते समयं गौतम ! मा प्रमादीः ।।
૨૫. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે
અને સ્પર્શેન્દ્રિયનું પૂર્વવર્તી બળ ક્ષીણ થઈ રહ્યું છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન
१२.१५
२६.परिजू रइ ते सरीरयं परिजीर्यति ते शरीरकं
केसा पंडुरया हवंति ते । केशाः पाण्डुरका भवन्ति ते। से सव्वबले य हायई तत् सर्वबलं च हीयते समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ॥
૨૬. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે
અને બધા પ્રકારનું પૂર્વવર્તી બળ ક્ષીણ થઈ રહ્યું છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
२७. अरई गंडं विसूइया अरतिगण्डं विसूचिका
आयंका विविहा फुसंति ते। आतङ्का विविधाः स्पृशन्ति ते। विवडइ विद्धंसह ते सरीरयं विपतति विध्वस्यते ते शरीरकं समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ।।
२७. पित्त-रोग१७, ग-गुमड, ओगणियु१४ अने विविध
પ્રકારના શીઘઘાતી રોગો શરીરમાં આવે છે અને તેનાથી આ શરીર શક્તિહીન અને નષ્ટ થાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
२८.वो छिद सिणेहमप्पणो व्युच्छिन्धि स्नेहमात्मनः
कमयं सारइयं व पाणियं । कुमदं शारदिकमिव पानीयम्। से सव्वसिणेहवज्जिए तत्सर्वस्नेहवर्जितः समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।
૨૮ જે રીતે શરદ ઋતુનું કુમુદ (પોયણું) પાણીથી લેવાતું
નથી, તે જ રીતે તે પોતાના સ્નેહનો વિચ્છેદ કરી નિર્લિપ્ત बनी . गौतम! तुं क्षाराम२ ५८ प्रमाद न ४२.१८
२९.चिच्चाण धणं च भारियं त्यक्त्वा धनं च भार्यां
पव्वइओ हि सि अणगारियं । प्रव्रजितोह्यस्यनगारिताम् । मा वंतं पुणो वि आइए मा वान्तं पुनरप्यापिब समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।।
૨૯.ગાય વગેરે ધન અને પત્નીનો ત્યાગ કરી તું અનગાર
વૃત્તિ માટે ઘરથી નીકળ્યો છે. વમન કરેલા કામભોગો ફરીથી પાછા ન પી. હે ગૌતમ! તું ક્ષણભર પણ પ્રમાદ न २.
३०.अवउज्झिय मित्तबंधवं अपोज्झ्य मित्रबान्धवं
विउलं चेव धणोहसंचयं । विपुलं चैव धनौघसंचयम् । मा तं बिइयं गवेसए मा तद् द्वितीयं गवेषय समयं गोयम ! मा पमायए ॥ समयं गौतम ! मा प्रमादीः ।।
૩૦. મિત્રો, બંધુઓ અને વિપુલ ધનરાશિને છોડીને તું
ફરીથી તેમની શોધ ન કર. હે ગૌતમ ! તું ક્ષણભર પણ प्रभाहन३२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org