SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ કુમપત્રક २८३ अध्ययन-१०: 405 १५-२२ १५.एवं भवसंसारे एवं भवसंसारे संसह सहासहेहि कम्मेहिं। संसरति शुभाशुभैः कर्मभिः । जीवो पमायबहलो जीवः प्रमादबहुल: समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।। ૧૫. આ રીતે પ્રમાદ-બહુલ જીવ શુભ-અશુભ કર્મો વડે જન્મ-મૃત્યુમય સંસારમાં પરિભ્રમણ કરે છે, એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર १६. लखूण वि माणुसत्तणं लब्ध्वापि मानुषत्वं आरिअत्तं पुणरावि दुल्लहं । आर्यत्वं पुनरपि दुर्लभम् । बहवे दसुया मिलेखुया बहवो दस्यवो म्लेच्छाः समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ।। ૧૬ . મનુષ્ય-જન્મ દુર્લભ છે, તે મળ્યા પછી પણ આર્યત્વ મળવું વધુ દુર્લભ છે. ઘણાબધા લોકો મનુષ્ય થઈને પણ દસ્ય (દાસ) અને મ્લેચ્છ બને છે. એટલા માટે છે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર, १७.लद्धण वि आरियत्तणं लब्ध्वाप्यार्यत्वं . अहीणपंचिदियया हु दुल्लहा। अहीनपंचेन्द्रियता खलु दुर्लभा। विगलिंदियया हु दीसई विकलेन्द्रियता खलु दृश्यते समयं गोयम ! मा पमायाए॥ समयं गौतम ! मा प्रमादीः ॥ ૧૭. આર્ય દેશમાં જન્મ મળવા છતાં પણ પાંચેય ઈન્દ્રિયો સાથે પૂર્ણ સ્વસ્થ હોવું દુર્લભ છે. ઘણા બધા લોકો ઈન્દ્રિયહીન નજરે પડે છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. १८.अहीणपंचिदियत्तं पि से लहे अहीनपंचेन्द्रियत्वमपि स लभेत उत्तमधम्मसुई हु दुल्लहा । उत्तमधर्मश्रुतिः खलु दुर्लभा । कु तिथिनिसेवए जणे कुतीथिनिषेवको जनो समयं गोयम ! मा पमायए ॥ समयं गौतम ! मा प्रमादीः ॥ १८.पाये इन्द्रियो महीन मने संपूसोवात ५९ उत्तम ધર્મ નું શ્રવણ દુર્લભ છે. ઘણા બધા લોકો કીર્થિકોની સેવા કરનારા બને છે. એટલા માટે છે. ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. १९.लद्भूण वि उत्तमं सुई लब्ध्वाप्युत्तमां श्रुति सद्दहणा पुणरवि दुल्लहा । श्रद्धानं पुनरपि दुर्लभम्। मिच्छत्तनिसेवए जणे मिथ्यात्वनिषेवको जनो समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ।। ૧૯. ઉત્તમ ધર્મનું શ્રવણ થવા છતાં પણ તેમાં શ્રદ્ધા હોવી વધુ દુર્લભ છે. ઘણાબધા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા બને છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદને કર. २०.धम्म पि हु सद्दहंतया धर्ममपि खलु श्रद्दधत: दुल्लहया काएण फासया । दुर्लभका: कायेन स्पर्शकाः । इह कामगुणेहि मुच्छिया इह कामगुणेषु मूच्छिता: समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ॥ ૨૦. ઉત્તમ ધર્મમાં શ્રદ્ધા થવા છતાં પણ તેનું આચરણ કરનારા દુર્લભ છે. આ લોકમાં ઘણાબધા લોકો કામગુણોમાં મૂચ્છિત હોય છે. એટલા માટે હે ગૌતમ !तु क्षम२ ५९प्रभाह २. २१. परिजरइ ते सरीरयं परिजीर्यति ते शरीरकं के सा पंड्रया हवंति ते । केशा: पाण्डका भवन्ति ते । से सोयबले य हायई तच्छोत्रबलं च हीयते समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।। ૨૧, તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે૧૪, વાળ સફેદ થઈ રહ્યા છે અને કાનનું પહેલાનું બળ ક્ષીણ થઈ રહ્યું છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. २२.परिजरइ ते सरीरयं परिजीर्यति ते शरीरकं के सा पंडुरया हवंति ते केशाः पाण्डुरका भवन्ति ते। से चक्खुबले य हायई तच्चक्षुर्बलं च हीयते समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ॥ . २२. तारु शरीरथिई२ढुंछ, वास३६१२६॥ અને આંખોનું પહેલાંનું બળ ક્ષીણ થઈ રહ્યું છે. એટલા માટે હે ગૌતમ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy