________________
ઉત્તરાયણાણિ
૨૮૨
अध्ययन-१०: दो 9-१४
७. तेउकायमइगओ
तेजस्कायमतिगतः उक्कोसं जीवो उ संवसे उत्कर्षं जीवस्त संवसेत् । कालं संखाईयं कालं संख्यातीतं समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ॥
૭. તેજસૂકાયમાં ઉત્પન્ન થયેલ જીવ અધિકમાં અધિક
અસંખ્ય કાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે છે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
८. वायुक्कायमइगओ
वायुकायमतिगतः उक्कोसं जीवो उ संवसे । उत्कर्ष जीवस्तु संवसेत् । कालं संखाईयं कालं संख्यातीतं समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ॥
૮. વાયુકાયમાં ઉત્પન્ન થયેલ જીવ અધિકમાં અધિક અસંખ્ય
કાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કરે.
वणस्सइकायमइगओ वनस्पतिकायमतिगतः उक्कोसं जीवो उ संवसे । उत्कर्षं जीवस्तु संवसेत् । कालमणंतदुरतं
कालमनन्तं दुरन्तं समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः॥
૯. વનસ્પતિકાયમાં ઉત્પન્ન થયેલ જીવ અધિકમાં અધિક
દુરંત અનંત કાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
१०.बेइंदियकायमइगओ द्वीन्द्रियकायमतिगतः
उक्कोसं जीवो उ संवसे । उत्कर्ष जीवस्तु संवसेत् । कालं संखिज्जसन्नियं कालं संख्येयसंज्ञितं समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।।
૧૦.દ્વીન્દ્રિય કાયમાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં અધિક
સંખ્યય કાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે છે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
११.तेइंदियकायमइगओ त्रीन्द्रियकायमतिगत:
उक्कोसं जीवो उ संवसे । उत्कर्ष जीवस्तु संवसेत् । कालं संखिज्जसन्नियं कालं संख्येयसंज्ञितं समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ।।
૧૧.રીન્દ્રિયકામાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં અધિક
સંખ્યયકાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે છે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
१२.चउरिदियकायमइगओ चतुरिन्द्रियकायमतिगत:
उक्कोसं जीवो उ संवसे । उत्कर्षं जीवस्तु संवसेत् । कालं संखिज्जसन्नियं कालं संख्येयसंज्ञितं समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ।।
૧૨. ચતુરિન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં અધિક
સંખ્યયકાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે છે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર,
१३. पंचिदियकायमइगओ
उक्कोसं जीवो उ संवसे । सत्तभवग्गहणे समयं गोयम ! मा पमायए।
पंचेन्द्रियकायमतिगतः उत्कर्ष जीवस्तु संवसेत् । सप्ताष्टभवग्रहणानि समयं गौतम ! मा प्रमादी: ॥
૧૩. પંચેન્દ્રિયકાયમાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં અધિક
સાત-આઠ જન્મ-પ્રહણ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે હે ગૌતમ! તું ક્ષણભર પણે પ્રમાદ ન કર.
१४. देवे नेरइए य अइगओ देवात्रैरयिकांश्चातिगतः
उक्कोसं जीवो उ संवसे । उत्कर्ष जीवस्तु संवसेत् । इक्किक्कभवग्गहणे
एकैकभवग्रहणं समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।।
૧૪. દેવ અને નરકયોનિમાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં
અધિક એક-એક જન્મ-ગ્રહણ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org